ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 442: Line 442:
|ખોટી વાત છે. કહું?
|ખોટી વાત છે. કહું?
}}  
}}  
{{ps
નરેશઃ શું?
|નરેશઃ
ઉર્સુલાઃ હંસાબહેન માટે તમને પ્રેમ છે પણ તમે પોતે જ તે નથી જાણતા.
|શું?
નરેશઃ ને તમે કેમ જાણ્યું?
}}
ઉર્સુલાઃ ઓહો, એ તો બહુ સહેલું છે. તમને બેઉને જોઈને તરત મને લાગ્યું હતું.
{{ps
નરેશઃ પણ શા ઉપરથી?
|ઉર્સુલાઃ
ઉર્સુલાઃ તમે જે રીતે વર્તો છો તે ઉપરથી. મારા ભાઈ બરાબર એવા જ હતા. મને એ ખૂબ ચાહતા ને ખૂબ જ પજવતા. પજવતા એટલું બધું કે ચીડ ચઢે. ને આની પરીક્ષા કરવા ખાતર જ …
|હંસાબહેન માટે તમને પ્રેમ છે પણ તમે પોતે જ તે નથી જાણતા.
નરેશઃ શું?
}}
{{ps
|નરેશઃ
|ને તમે કેમ જાણ્યું?
}}
{{ps
|ઉર્સુલાઃ
|ઓહો, એ તો બહુ સહેલું છે. તમને બેઉને જોઈને તરત મને લાગ્યું હતું.
}}
{{ps
|નરેશઃ
|પણ શા ઉપરથી?
}}
{{ps
|ઉર્સુલાઃ
|તમે જે રીતે વર્તો છો તે ઉપરથી. મારા ભાઈ બરાબર એવા જ હતા. મને એ ખૂબ ચાહતા ને ખૂબ જ પજવતા. પજવતા એટલું બધું કે ચીડ ચઢે. ને આની પરીક્ષા કરવા ખાતર જ …
}}
{{ps
|નરેશઃ
|શું?
}}
(વિમળા પ્રવેશ કરે છે.)
(વિમળા પ્રવેશ કરે છે.)
વિમળાઃ ચાલો, નીચે એ રાહ જુએ છે.
{{ps
|વિમળાઃ
|ચાલો, નીચે એ રાહ જુએ છે.
}} 
(બધાં જાય છે.)
(બધાં જાય છે.)
(પડદો પડે છે.)
(પડદો પડે છે.)
પ્રવેશ ૩
<center>'''પ્રવેશ ૩'''</center>
(સમયઃ બપોર. સ્થળઃ નરેશનું દીવાનખાનું. હંસા અને ધીમન્ત બેઠાં છે.)
(સમયઃ બપોર. સ્થળઃ નરેશનું દીવાનખાનું. હંસા અને ધીમન્ત બેઠાં છે.)
ધીમન્તઃ પણ તમે આ ઠીક ન કર્યું!
{{ps
હંસાઃ શું?
|ધીમન્તઃ
ધીમન્તઃ તમે ભૂખ્યાં રહ્યાં તે.
|પણ તમે આ ઠીક ન કર્યું!
હંસાઃ ના, કંઈ નહિ, તેમાં શું?
}}
ધીમન્તઃ પણ એમ કરવાનું કારણ?
{{ps
હંસાઃ મને ન ગમ્યું.
|હંસાઃ
ધીમન્તઃ પણ શા માટે ન ગમે? એ કંઈ ભૂખ્યો રહ્યો હશે?
|શું?
હંસાઃ એમની વાત જુદી છે.
}}
ધીમન્તઃ વાત જુદી શાને? ને તમારે રોજ આવું કંઈ ને કંઈ હોય છે જ?
{{ps
હંસાઃ ના, ના, કશું નથી હોતું. અમને સ્ત્રીઓને તો એ સહજ છે. અજાયબી તો તમને લાગે છે.
|ધીમન્તઃ
|તમે ભૂખ્યાં રહ્યાં તે.
}}
{{ps
|હંસાઃ
|ના, કંઈ નહિ, તેમાં શું?
}}
{{ps
|ધીમન્તઃ
|પણ એમ કરવાનું કારણ?
}}
{{ps
|હંસાઃ
|મને ન ગમ્યું.
}}
{{ps
|ધીમન્તઃ
|પણ શા માટે ન ગમે? એ કંઈ ભૂખ્યો રહ્યો હશે?
}}
{{ps
|હંસાઃ
|એમની વાત જુદી છે.
}}
{{ps
|ધીમન્તઃ
|વાત જુદી શાને? ને તમારે રોજ આવું કંઈ ને કંઈ હોય છે જ?
}}
{{ps
|હંસાઃ
|ના, ના, કશું નથી હોતું. અમને સ્ત્રીઓને તો એ સહજ છે. અજાયબી તો તમને લાગે છે.
}}
(એટલામાં ઉતાવળે નરેશ પ્રવેશ કરે છે.)
(એટલામાં ઉતાવળે નરેશ પ્રવેશ કરે છે.)
નરેશઃ અરરર, હંસા, હું તો સાવ વિસરી જ ગયો કે આજે તો તારી વરસગાંઠ છે!
{{ps
હંસાઃ કંઈ નહિ, તેમાં શું?
|નરેશઃ
નરેશઃ ઓહો, ધીમન્ત, તું ક્યાંથી?
|અરરર, હંસા, હું તો સાવ વિસરી જ ગયો કે આજે તો તારી વરસગાંઠ છે!
ધીમન્તઃ તું ગયો ત્યારનો આવ્યો છું.
}}
નરેશઃ એમ? સારું થયું; હંસાને ગમ્યું હશે. એમ થયું કે આજે કંઈ તાકીદનું કામ હતું એટલે હું ઑફિસે જતો હતો એવામાં રસ્તામાં જ જગદીશભાઈ મળ્યા ને ઘેર ખેંચી ગયા ને જમવા રાખ્યો. એ તો સારું થયું કે મને વખતસર સાંભર્યું કે હંસાની વરસગાંઠ છે તે સાહેબની રજા લઈ અહીં દોડી આવ્યો.
{{ps
ધીમન્તઃ બહુ ઉપકાર થયોઃ પણ હવે કંઈ લાજ-શરમ હોય તો હંસાબહેનને જમાડ. એ બિચારાં હજી ભૂખ્યાં છે.
|હંસાઃ
નરેશઃ અરરર, હંસા, તું હજી ભૂખી છે? શા સારુ? મેં તને કહેવડાવ્યું તો હતું. માણસ નહોતો આવ્યો?
|કંઈ નહિ, તેમાં શું?
હંસાઃ આવ્યો હતો.
}}
નરેશઃ ત્યારે પછી?
{{ps
હંસાઃ મને રુચિ જ નહોતી.
|નરેશઃ
નરેશઃ વળી પાછી તારી રુચિ શાની ન હોય? હું જાણું છું કે તારા મગજનો એ જૂનો કાટ હજી ઊતર્યો નથી.
|ઓહો, ધીમન્ત, તું ક્યાંથી?
હંસાઃ પણ તમે ચિડાવ છો શા સારુ? મારે ખાવું જ નહોતું.
}}
નરેશઃ હંબગ. હું તો તારાથી તદ્દન કંટાળ્યો છું. એ બધાં હિંદુસ્તાની તૂત હવે ક્યારે છોડીશ? જાણી જોઈ નાહક તારા શરીરને અર્ધું કરી નાંખે છે.
{{ps
ધીમન્તઃ પણ આટલું બધું લાગે છે ત્યારે આજે તો તારે અહીં જ રહેવું હતું!
|ધીમન્તઃ
નરેશઃ હા, પણ ધાર કે તેમ ન થયું તેથી શું થઈ ગયું? તેથી આવા ડોશીવેડા કરવાના? એ તે કંઈ ચાલે?
|તું ગયો ત્યારનો આવ્યો છું.
ધીમન્તઃ એ તો લાગણીની વાત છે.
}}
નરેશઃ અરે ધૂળ, એમાં વળી લાગણી શેની?
{{ps
ધીમન્તઃ ના, એમાં લાગણી નહિ; ને પત્નીના પડી ગયેલા દાંત પર આલીશાન કબર બંધાવવી એ લાગણી ખરી?
|નરેશઃ
નરેશઃ સમજતો નથી. મારે તો નાછૂટકે બહાર રહેવું પડ્યું.
|એમ? સારું થયું; હંસાને ગમ્યું હશે. એમ થયું કે આજે કંઈ તાકીદનું કામ હતું એટલે હું ઑફિસે જતો હતો એવામાં રસ્તામાં જ જગદીશભાઈ મળ્યા ને ઘેર ખેંચી ગયા ને જમવા રાખ્યો. એ તો સારું થયું કે મને વખતસર સાંભર્યું કે હંસાની વરસગાંઠ છે તે સાહેબની રજા લઈ અહીં દોડી આવ્યો.
હંસાઃ પણ તેમાં શું થયું? તમે આવ્યા એ ઓછું છે?
}}
ધીમન્તઃ બહુ છે. હવે તો તમે કાંઈ ખાઈ આવો.
{{ps
નરેશઃ હંસા, ચાલ, જા. હઠ ન કર.
|ધીમન્તઃ
|બહુ ઉપકાર થયોઃ પણ હવે કંઈ લાજ-શરમ હોય તો હંસાબહેનને જમાડ. એ બિચારાં હજી ભૂખ્યાં છે.
}}
{{ps
|નરેશઃ
|અરરર, હંસા, તું હજી ભૂખી છે? શા સારુ? મેં તને કહેવડાવ્યું તો હતું. માણસ નહોતો આવ્યો?
}}
{{ps
|હંસાઃ
|આવ્યો હતો.
}}
{{ps
|નરેશઃ
|ત્યારે પછી?
}}
{{ps
|હંસાઃ
|મને રુચિ જ નહોતી.
}}
{{ps
|નરેશઃ
|વળી પાછી તારી રુચિ શાની ન હોય? હું જાણું છું કે તારા મગજનો એ જૂનો કાટ હજી ઊતર્યો નથી.
}}
{{ps
|હંસાઃ
|પણ તમે ચિડાવ છો શા સારુ? મારે ખાવું જ નહોતું.
}}
{{ps
|નરેશઃ
|હંબગ. હું તો તારાથી તદ્દન કંટાળ્યો છું. એ બધાં હિંદુસ્તાની તૂત હવે ક્યારે છોડીશ? જાણી જોઈ નાહક તારા શરીરને અર્ધું કરી નાંખે છે.
}}
{{ps
|ધીમન્તઃ
|પણ આટલું બધું લાગે છે ત્યારે આજે તો તારે અહીં જ રહેવું હતું!
}}
{{ps
|નરેશઃ
|હા, પણ ધાર કે તેમ ન થયું તેથી શું થઈ ગયું? તેથી આવા ડોશીવેડા કરવાના? એ તે કંઈ ચાલે?
}}
{{ps
|ધીમન્તઃ
|એ તો લાગણીની વાત છે.
}}
{{ps
|નરેશઃ
|અરે ધૂળ, એમાં વળી લાગણી શેની?
}}
{{ps
|ધીમન્તઃ
|ના, એમાં લાગણી નહિ; ને પત્નીના પડી ગયેલા દાંત પર આલીશાન કબર બંધાવવી એ લાગણી ખરી?
}}
{{ps
|નરેશઃ
|સમજતો નથી. મારે તો નાછૂટકે બહાર રહેવું પડ્યું.
}}
{{ps
|હંસાઃ
|પણ તેમાં શું થયું? તમે આવ્યા એ ઓછું છે?
}}
{{ps
|ધીમન્તઃ
|બહુ છે. હવે તો તમે કાંઈ ખાઈ આવો.
}}
{{ps
|નરેશઃ
|હંસા, ચાલ, જા. હઠ ન કર.
}}
(હંસા ઊભી થાય છે ને નરેશ તરફ નજર કરી જાય છે.)
(હંસા ઊભી થાય છે ને નરેશ તરફ નજર કરી જાય છે.)
કેટલી જંજાળ છે? માણસની જિંદગીમાં બે ઘડીનું પણ ચેન નથી.
કેટલી જંજાળ છે? માણસની જિંદગીમાં બે ઘડીનું પણ ચેન નથી.
18,450

edits