ગુજરાતી એકાંકીસંપદા/હોહોલિકા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 107: Line 107:
|નહિ, નહિ બેસી જાઓ, એવા ફંડફાળાનાં ઉઘરાણાં કરવાની આ જગ્યા નથી. એવી જાહેરાત નહિ થાય. જાઓ, બેસી જાઓ.
|નહિ, નહિ બેસી જાઓ, એવા ફંડફાળાનાં ઉઘરાણાં કરવાની આ જગ્યા નથી. એવી જાહેરાત નહિ થાય. જાઓ, બેસી જાઓ.
}}
}}
{{ps ૧ પુ.: તમને પગે પડું છું – તમે સ્વર્ગે જશો.
{{ps
{{ps જીજી.: પણ હજી તો હું જીવતો બેઠો છું, મારે સ્વર્ગે નથી જવું.
|૧ પુ.:
{{ps ૧ પુ.: આ એક ગરીબ નિરાધાર બાઈનો સવાલ છે.
|તમને પગે પડું છું – તમે સ્વર્ગે જશો.
{{ps હોલા.: તો થઈ જાય રાજ્જા! જીજીભાઈ, આ તો કોઈ બાઈની વાત છે! મેલોને નિયમ બાજુએ. પહેલાં હકીકત તો સાંભળો!
}}
{{ps ૧ પુ. : વાત એમ છે કે આ એક ગરીબ બાઈએ આઠ મહિનાથી ઘરનું ભાડું ભર્યું નથી, અને કાલે નહિ ભરે તો એને બિચારીને ઘરની બહાર જવું પડશે. એટલે અહીં સખાવતી સાંભળનારાઓ પાસેથી એક સારી જેવી રકમ – જુઓ, આપનારાનું ભલું થશે, તમારું ભલું થશે, બાઈનું ભલું થશે – આઠ મહિનાથી બિચારીએ ભાડું નથી આપ્યું.
{{ps
{{ps જીજી.: લો આ પાંચ રૂપિયા. ચાલો હવે રસ્તો પકડો.
|જીજી.:
{{ps ૧ પુ.: પણ આ બીજા બધા પાસેથી ઉઘરાવવા દો તો મહેરબાની.
|પણ હજી તો હું જીવતો બેઠો છું, મારે સ્વર્ગે નથી જવું.
{{ps હોલા.: પણ મહાશય, આ બાઈને માટે તમારે આટલી બધી દયા ખાવાનું કંઈ કારણ? તમે ક્યા સેવાભાવથી આ કામ લઈ બેઠા?
}}
{{ps ૧ પુ.: એ બાઈ જે ઘરમાં ભાડે રહે છે, એનો હું ઘરધણી છું, માલિક છું!
{{ps
{{ps હોલા.: … બોલો શિયાવર રામચંદ્રકી જે!
|૧ પુ.:
જીજીભાઈ, પાંચ રૂપિયા ગયા કે?
|આ એક ગરીબ નિરાધાર બાઈનો સવાલ છે.
{{ps જીજી.: ના, એણે કહ્યું એટલે તરત ઝાપટ મારી પાછા લઈ લીધા, એટલે બચી ગયા. મારો વહાલો ખરો ઘરમાલિક ફૂટી નીકળ્યો!
}}
{{ps જીજી.: હોલાગુરુ! આપણા કાજીજીના વેશ માટે હવે મોડું થાય છે.
{{ps
{{ps હોલા.: પણ તમારા કાજીજી તૈયાર ક્યાં છે?
|હોલા.:
{{ps જીજી.: એ જુઓ. પણે દાઢી ઓળી, જામો પહેરી, આવવામાં તૈયાર જ છે.
|તો થઈ જાય રાજ્જા! જીજીભાઈ, આ તો કોઈ બાઈની વાત છે! મેલોને નિયમ બાજુએ. પહેલાં હકીકત તો સાંભળો!
{{ps હોલા.: તો તો થવા દો રાજ્જા! પણ તમારા કાજી દૂબળા કેમ દેખાય છે?
}}
{{ps જીજી.: એને આખા ગામની ફિકર; વરસમાં એક વાર ચુકાદા આપવા પડે છે, એમાં બિચારા ચિંતામાં ગળાઈ ગળાઈ ગળિયા થઈ જાય છે. એઈ, કોણ છે ચોબદાર! કાજીસાહેબની અહીં ખુરશી રાખ્ખો.
{{ps
|૧ પુ. :
|વાત એમ છે કે આ એક ગરીબ બાઈએ આઠ મહિનાથી ઘરનું ભાડું ભર્યું નથી, અને કાલે નહિ ભરે તો એને બિચારીને ઘરની બહાર જવું પડશે. એટલે અહીં સખાવતી સાંભળનારાઓ પાસેથી એક સારી જેવી રકમ – જુઓ, આપનારાનું ભલું થશે, તમારું ભલું થશે, બાઈનું ભલું થશે – આઠ મહિનાથી બિચારીએ ભાડું નથી આપ્યું.
}}
{{ps
|જીજી.:
|લો આ પાંચ રૂપિયા. ચાલો હવે રસ્તો પકડો.
}}
{{ps
|૧ પુ.:
|પણ આ બીજા બધા પાસેથી ઉઘરાવવા દો તો મહેરબાની.
}}
{{ps
|હોલા.:
|પણ મહાશય, આ બાઈને માટે તમારે આટલી બધી દયા ખાવાનું કંઈ કારણ? તમે ક્યા સેવાભાવથી આ કામ લઈ બેઠા?
}}
{{ps
|૧ પુ.:
|એ બાઈ જે ઘરમાં ભાડે રહે છે, એનો હું ઘરધણી છું, માલિક છું!
}}
{{ps
|હોલા.:
|… બોલો શિયાવર રામચંદ્રકી જે!
}}
{{ps
|
|જીજીભાઈ, પાંચ રૂપિયા ગયા કે?
}}
{{ps
|જીજી.:
|ના, એણે કહ્યું એટલે તરત ઝાપટ મારી પાછા લઈ લીધા, એટલે બચી ગયા. મારો વહાલો ખરો ઘરમાલિક ફૂટી નીકળ્યો!
}}
{{ps
|જીજી.:
|હોલાગુરુ! આપણા કાજીજીના વેશ માટે હવે મોડું થાય છે.
}}
{{ps
|હોલા.:
|પણ તમારા કાજીજી તૈયાર ક્યાં છે?
}}
{{ps
|જીજી.:
|એ જુઓ. પણે દાઢી ઓળી, જામો પહેરી, આવવામાં તૈયાર જ છે.
}}
{{ps
|હોલા.:
|તો તો થવા દો રાજ્જા! પણ તમારા કાજી દૂબળા કેમ દેખાય છે?
}}
{{ps
|જીજી.:
|એને આખા ગામની ફિકર; વરસમાં એક વાર ચુકાદા આપવા પડે છે, એમાં બિચારા ચિંતામાં ગળાઈ ગળાઈ ગળિયા થઈ જાય છે. એઈ, કોણ છે ચોબદાર! કાજીસાહેબની અહીં ખુરશી રાખ્ખો.
}}
(ચોબદાર રડતો રડતો ખુરશી ટેબલ વગેરે ગોઠવે છે.)  
(ચોબદાર રડતો રડતો ખુરશી ટેબલ વગેરે ગોઠવે છે.)  
{{ps હોલા.: અલ્યા, એક ખુરશી રાખવાનું કહ્યું, એ ગોઠવતાં રડવું શેનું આવે છે? છે તો તગડા જેવો.
{{ps
|હોલા.:
|અલ્યા, એક ખુરશી રાખવાનું કહ્યું, એ ગોઠવતાં રડવું શેનું આવે છે? છે તો તગડા જેવો.
}}
{{ps છડીદારઃ ગુરુ મહારાજ! મારા પર ભારે થઈ ગઈ.
{{ps છડીદારઃ ગુરુ મહારાજ! મારા પર ભારે થઈ ગઈ.
{{ps જીજી.: પણ અલ્યા, થયું શું?
{{ps જીજી.: પણ અલ્યા, થયું શું?
18,450

edits