છંદોલય ૧૯૫૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(+1)
 
(7 intermediate revisions by 2 users not shown)
Line 7: Line 7:
}}
}}


== મિત્ર મડિયાને (અમેરિકા જતાં) ==


<poem>
{{Box
પ્રતીક નવલાં, પ્રદેશ નવલા, પ્રજાયે નવી;
|title = પ્રારંભિક
નભોન્નત શું સ્કાયસ્ક્રેઇપર બુદ્ધિની સિદ્ધિ શા,
|content =
સપાટ શત પ્રેઇરી હૃદયપ્રેમની રિદ્ધિ શા;
* [[છંદોલય ૧૯૫૭/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
ક્ષણેક્ષણ નિહાળ નિત્ય નવતા, સખે, તું કવિ!
* [[છંદોલય ૧૯૫૭/પ્રારંભિક | પ્રારંભિક]]
ન્યૂયૉર્ક કવિ વ્હિટમૅન સહ ક્રીડતી સ્વર્ગની
* [[છંદોલય ૧૯૫૭/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
વિલાસપ્રિય અપ્સરા, કવિપ્રિયા જ મૅન્હૅટ્ટન;
* [[છંદોલય ૧૯૫૭/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
પ્રણાલીપ્રિય ધર્મમુક્ત ઋષિ ફૉસ્ટનું બૉસ્ટન;
}}
સજીવ નિજ અટ્ટહાસ્યમહીં મસ્ત, સૅન્ડબર્ગની
<br>
વિભીષણ વિશાલસ્કંધ નગરી શિકાગો; અને
નવાં જ નરનાર ને શિશુ નવાં, નવાં માનવી;
વળી નવલ રીતભાત, નવ વેશ, ભાષા નવી;
છતાંય નવતા વિશે અસલ વસ્તુ, – શ્રદ્ધા મને –
નવું હૃદય ના, હશે કરુણતા જ એમાં વસી;
નવું ગગન ના, હશે જ કરુણાય ત્યાં ર્હૈ હસી.


{{સ-મ|૧૯૫૫}} <br>
{{Box
</poem>
|title = અનુક્રમ
|content =
* [[છંદોલય ૧૯૫૭/મિત્ર મડિયાને (અમેરિકા જતાં)|1 મિત્ર મડિયાને (અમેરિકા જતાં)]]
* [[છંદોલય ૧૯૫૭/મિત્ર મડિયાને (અમેરિકાથી પાછા ફરતાં)|2 મિત્ર મડિયાને (અમેરિકાથી પાછા ફરતાં)]]
* [[છંદોલય ૧૯૫૭/અંગ્રેજી ઑનર્સનાં વિદ્યાર્થીઓને વિદાય|3 અંગ્રેજી ઑનર્સનાં વિદ્યાર્થીઓને વિદાય]]
* [[છંદોલય ૧૯૫૭/પૃથ્વી (ઈશ્વરની દૃષ્ટિમાં)|4 પૃથ્વી (ઈશ્વરની દૃષ્ટિમાં)]]
* [[છંદોલય ૧૯૫૭/કલાકોથી|5 કલાકોથી]]
* [[છંદોલય ૧૯૫૭/નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬|6 નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬]]
* [[છંદોલય ૧૯૫૭/નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬|7 નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬]]
* [[છંદોલય ૧૯૫૭/લોકલિપિ (જાહેર ઇમારતોની ભીંતો પર)|8 લોકલિપિ (જાહેર ઇમારતોની ભીંતો પર)]]
* [[છંદોલય ૧૯૫૭/સ્વજનોને|9 સ્વજનોને]]
}}


== મિત્ર મડિયાને (અમેરિકાથી પાછા ફરતાં) ==
<br>
 
{{HeaderNav2
<poem>
|previous =
વિમાનમથકે ન મિત્ર મડિયાતણું સ્વાગત!
|next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
પરંતુ અવ વિશ્વમાનવતણું છ સેવ્યું જગે
}}
મહાસ્વપન, આછું આછું મુજ નેત્ર સામે ઝગે;
અધીર ઉર હે! વધાવ અણજાણ અભ્યાગત!
નસેનસ પ્રચંડ ઊર્મિ ઊછળંત ઍટ્લેન્ટિક,
છતાંય નિજ ચિત્ત તો સરલ સ્વસ્થ, બેચેન ના,
ઇફેલ સમ, સેન્ટ પૉલ સમ; ટેમ્સ ને સેનના
પ્રવાહ સમ શાંત, છો રુધિર હોય રોમૅન્ટિક;
સ્વદેશ સ્વજનો બધું નીરખશે નવી દૃષ્ટિથી,
પુરાતનતણું કર્યું અવ નવીનથી સ્પર્શન,
અને નિકટનું કર્યું અવ સુદૂરથી દર્શન;
નવી સમજ, સૂઝ પ્રાપ્ત અવ થૈ નવી સૃષ્ટિથી;
વિમાનમથકે શું માત્ર મડિયા જ મૂર્તિ નવી?
નવી જ નહીં એહને નયન હોય મારી છવિ?
 
{{સ-મ|૧૯૫૬}} <br>
</poem>

Latest revision as of 00:54, 27 March 2024