પ્રતિપદા/૧૫. સંજુ વાળા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫. સંજુ વાળા|}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}}કૈંક /કશુંક /અથવા તો,...")
 
No edit summary
Line 11: Line 11:
===૧. જડ્યું નહિ કંઈ –===
===૧. જડ્યું નહિ કંઈ –===
<poem>
<poem>
જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
:જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
:બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ


વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા;
વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા;
લળકઢળક સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા
લળકઢળક સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ
:બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
:બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ


શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા
શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા
રડવાનું એક સુખ લેવા ત્યાં, પહોંચ્યા સંજુ વાળા
રડવાનું એક સુખ લેવા ત્યાં, પહોંચ્યા સંજુ વાળા
આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ
:આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
:બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ


જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
:જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
:બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ
</poem>
</poem>
26,604

edits