બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 841: Line 841:
ચાલતા વર્ષના છ માસ થયા છતાં કેટલાક ગ્રાહકોનું લવાજમ હજુ સુધી આવ્યું નથી. તેમને વિનયપૂર્વક જણાવવામાં આવે છે કે આ અંક પહોંચેથી તુરત તે મોકલી દેવા મહેરબાની કરશો. દોઢ-પોણા બે રૂપિયા માટે વારેવાર ઉઘરાણી કરવી એ સજ્જનોને ઘટારત નથી.

અમે પ્રથમ ખબર આપેલી છે કે દરેક માસની તા. ૧૫મી સુધીમાં જેમને  ચોપાનિયું ના મળે તેમણે અમને ખબર આપવી. તે છતાં કેટલાક પ્રમાદી માણસો ત્રણ-ચાર મહિના વીત્યા બાદ લખે છે કે અમને પાછલાં ચોપાનિયાં પહોંચ્યાં નથી. આવા લખવા ઉપર બિલકુલ લક્ષ આપવામાં આવશે નહીં.

[બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૮૮૬]       મેનેજર
{{સ-મ|[બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૮૮૬]||'''મેનેજર'''}}

* લેખકો માટેની સૂચના :
'''* લેખકો માટેની સૂચના :'''
વિષય મોકલનારે  પોતાના વિષયમાં પૈસા લેવાની ખાયશ રાખી હોય તો એણે એ વિશે વિષયની સાથે જ લેખિત માગણી કરવી. માગણી પ્રમાણે પૈસા આપવા લાયક લખાણ જણાશે તો જ છાપવામાં આવશે.
વિષય મોકલનારે  પોતાના વિષયમાં પૈસા લેવાની ખાયશ રાખી હોય તો એણે એ વિશે વિષયની સાથે જ લેખિત માગણી કરવી. માગણી પ્રમાણે પૈસા આપવા લાયક લખાણ જણાશે તો જ છાપવામાં આવશે.
[બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૮૮૬]         મેનેજર
{{સ-મ|[બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૮૮૬]||'''મેનેજર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}