સાહિત્યિક સંરસન — ૩/કંદર્પ રં. દેસાઈ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 71: Line 71:
‘એ તો મનેય નથી ખબર પણ થાય છે; હું એકલો નથી. મારી અંદર સારું સારું જોવાની નજરે બંધાયેલી હિંમત છે.' બોલતાં બોલતાં સેતુનો ચહેરો ઝળહળી ઊઠ્યો.

‘સેતુ’ , મધુના સ્વરમાં સ્હેજ ભીનાશ આવી ગઈ. કહે, ‘તું જે કંઈ પણ કરે એમાં મારો પૂરો સહકાર હશે.’

સેતુની આંખોમાં એક ચમક આવી અને સ્મિત લહેરાયું, જાણે પાછું સુગંધભર્યું. મોજું ઊછળ્યું.