સ્વાધ્યાયલોક—૩/યુજેનિઓ મોન્તાલેની કવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 214: Line 214:
નદીનાં જળ તટને કોરી રહ્યાં છે.
નદીનાં જળ તટને કોરી રહ્યાં છે.
હવે કોઈ નિર્દોષ નથી.’
હવે કોઈ નિર્દોષ નથી.’
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
</poem>
એમાં વિજેતાના સ્વાગતમાં ભાટચારણોની ભાટાઈ જેવી પ્રશસ્તિઓ માટેનો પુરોગામી કવિ દાનન્ઝિઓનો શબ્દપ્રયોગ ‘આલાતા’ અને મનુષ્યના ચિત્તની જે અનિર્વચનીય અંધકારમય અતલ વાસનાઓ માટેનો પુરોગામી સંગીતકાર વાગ્નરનો શબ્દપ્રયોગ ‘ગોલ્ફો મિસ્તિકો’નો ઉલ્લેખ છે. એમાં હિટલર નરકનો દૂત છે. પણ મોન્તાલેએ અહીં એકલા હિટલરમાં જ દુરિત છે એવું દર્શન કર્યું નથી. પણ જે હિટલરનું પૂજન કરે છે અથવા કુતૂહલથી દર્શન કરે છે એવા અસંખ્ય મનુષ્યો અને પોતાના જેવા અનેક કવિઓ- કલાકારો પણ એ દુરિતના સહભાગી છે એનું પણ વર્ણન કર્યું છે. અહીં સીધું, સાદું, સરલ, અતિસરલ દર્શન નથી. એનાથી પર, એનાથી પારનું દર્શન છે. અહીં શ્યામ અને શ્વેત એવો ભેદ નથી, એથી જ એ કકળી ઊઠે છે: ‘હવે કોઈ નિર્દોષ નથી.’ તીવ્ર વેદનાથી ઉચ્ચારેલા આ શબ્દો છે. મોન્તાલે અલગ છે, અળગા છે, છતાં એ સૌ મનુષ્યોની સાથે, મનુષ્ય માત્રની સાથે એક છે. એમના દોષમાં, અસદ્‌ના પાપમાં અને એમની વેદનામાં સહભાગી છે:

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 241: Line 241:
ઉષાના શ્વાસોચ્છ્વાસ સાથે જે ભળી રહ્યો છે;

તે ઊતરે છે, વિજયી થાય છે.’
તે ઊતરે છે, વિજયી થાય છે.’
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
</poem>
આમ, મનુષ્ય માત્રને માટે નવી ઉષાની શુભેચ્છા કરે છે. પણ આ પૃથ્વી પર સ્વર્ગ ઊતરી આવે તે પૂર્વે મૃત્યુ અને નરક નિશ્ચિત સરજાશે, અસદ્‌નો વિજય થશે એવું મોન્તાલેનું કાવ્યને અંતે સ્પષ્ટ દર્શન છે.

‘હિટલર વસંત’માં અસદ્‌ને કારણે મનુષ્યની વેદનાનું સંવેદનભર્યું, મનુષ્યની કરુણતાનું કરુણાભર્યું મોન્તાલેનું જે દર્શન અભિધા રૂપે પ્રગટ થાય છે તે એમનાં અન્ય સૌ કાવ્યોમાં વ્યંજના રૂપે પ્રગટ થાય છે. મોન્તાલેની કવિતામાં બુદ્ધના નિર્વાણ પ્રતિ ગતિ છે. આ દર્શન અને આ ગતિ મોન્તાલેને એમની અલગતામાંથી, એમના અળગાપણામાંથી પ્રાપ્ત થયાં છે.

Line 258: Line 258:
‘આ વસ્તુ જે રાત્રિમાં ઝબકે છે
‘આ વસ્તુ જે રાત્રિમાં ઝબકે છે
મારા મસ્તકની છાલમાં –
મારા મસ્તકની છાલમાં –
છીપલામાં ગોકળગાય – 
ચૂરાયેલો ખડબચડો કાચ –
છીપલામાં ગોકળગાય –
એ કદી કોઈ દેવળને, ઑફિસના મેજને 
અજવાળી નહિ શકે, 
એ કદી દીવાની જેમ પેટાવી નહિ શકે 
કોઈ પણ લાલ કે કાળો પાદરી.
ચૂરાયેલો ખડબચડો કાચ –
માત્ર આ ઇન્દ્રધનુ 
હું આપતો જાઉં છું મારા પ્રમાણપત્ર તરીકે 
મારી પડકારાયેલી શ્રદ્ધાના 
ધીમે બહુ ધીમે બળતા કઠણ કાષ્ઠ જેવી 
મારી આશાના, 
સાચવજો એની રાખને તમારી મંજૂષામાં ! 
જ્યારે બધા જ દીવા બુઝાઈ જશે 
અને નૃત્યમાં નરકનો તાલ હશે
 
અને અંધકારનો રાજવી લ્યુસિફર દેખા દેશે 
વહાણના તૂતક પર, ટેમ્સ, હડસન અને સેન પર 
શ્રમથી અરધી તૂટેલી એની અગનપાંખો 
વીંઝતો, તમને કહેશે સમય પૂરો થઈ ગયો છે. 
આ વસ્તુ જે હું તમને આપતો જાઉં છું
એ કદી કોઈ દેવળને, ઑફિસના મેજને
એ મંત્ર નથી, જે સ્મૃતિના ભાગ ઉપર 
લટકતી ઝંઝાને જાકારો આપી શકે. 
ઇતિહાસ ઊગે છે આથમે છે ભસ્મમાં, 
અને માત્ર નિર્વાણ જ શક્ય છે. 
સંકેત સદ્ભાગી હતો, જેણે પણ જોયો છે 
એ તમને ફરીથી શોધી કાઢવામાં નિષ્ફળ નહિ જાય,
અજવાળી નહિ શકે,
સૌ પોતાના જાતભાઈને જાણે છે, અમારો ગર્વ 
એ અમારું પલાયન ન હતું, તો અમારી નમ્રતા 
એ અમારી નામર્દાઈ ન હતી અને ઝીણી જ્યોત 
જલે છે તે અમે કોઈ દીવાસળીથી સળગાવી ન હતી.’
કદી દીવાની જેમ પેટાવી નહિ શકે
કોઈ પણ લાલ કે કાળો પાદરી.
 
માત્ર આ ઇન્દ્રધનુ
હું આપતો જાઉં છું મારા પ્રમાણપત્ર તરીકે
મારી પડકારાયેલી શ્રદ્ધાના
ધીમે બહુ ધીમે બળતા કઠણ કાષ્ઠ જેવી
મારી આશાના,
સાચવજો એની રાખને તમારી મંજૂષામાં !
જ્યારે બધા જ દીવા બુઝાઈ જશે
અને નૃત્યમાં નરકનો તાલ હશે
 
અને અંધકારનો રાજવી લ્યુસિફર દેખા દેશે
વહાણના તૂતક પર, ટેમ્સ, હડસન અને સેન પર
શ્રમથી અરધી તૂટેલી એની અગનપાંખો
વીંઝતો, તમને કહેશે: સમય પૂરો થઈ ગયો છે.
વસ્તુ જે હું તમને આપતો જાઉં છું
 
એ મંત્ર નથી, જે સ્મૃતિના ભાગ ઉપર
લટકતી ઝંઝાને જાકારો આપી શકે.
ઇતિહાસ ઊગે છે આથમે છે ભસ્મમાં,
અને માત્ર નિર્વાણ જ શક્ય છે.
સંકેત સદ્ભાગી હતો, જેણે પણ જોયો છે
તમને ફરીથી શોધી કાઢવામાં નિષ્ફળ નહિ જાય,
સૌ પોતાના જાતભાઈને જાણે છે, અમારો ગર્વ
અમારું પલાયન ન હતું, તો અમારી નમ્રતા
અમારી નામર્દાઈ ન હતી અને ઝીણી જ્યોત
જલે છે તે અમે કોઈ દીવાસળીથી સળગાવી ન હતી.’
</poem>
{{Poem2Open}}
આમ, મોન્તાલે પાસે વિચારધારાના કે ઉપદેશધારાના કવિની જેમ કોઈ ઉકેલ કે ઉપાય નથી, કોઈ ઉત્તર નથી. એમની કવિતા માત્ર અસદ્‌ની — અસદ્‌ના અસ્તિત્વની સાખ પૂરે છે. ‘કેદીનું સ્વપ્ન’માં અંતે એ આત્મપરિચય આપે છે:
{{Poem2Close}}
<poem>
‘આદિકાળથી અર્થહીનપણે શોધન ચાલી રહ્યું છે.
…  …
મેં આજુબાજુ જોયું છે, મેં સર્જ્યાં છે
કરોળિયાના જાળાની ક્ષિતિજો પર મેઘધનુષ્યો,
અગ્નિના સળિયા પર પુષ્પો,
હું ઊઠ્યો છું, પાછો પડ્યો છું
ગર્તામાં, જયાં સૈકો ક્ષણ જેવો હોય છે.
 
અને ફરીથી સંભળાય છે ધડાકા, પગલાં,
અને હજુ મને ખબર નથી કે મહેફિલમાં
હું ભોક્તા હોઈશ કે ભુક્ત. રાહ લાંબી છે,
તમારા વિશેનું મારું સ્વપ્ન પૂરું થયું નથી.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ, મોન્તાલે પાસે વિચારધારાના કે ઉપદેશધારાના કવિની જેમ કોઈ ઉકેલ કે ઉપાય નથી, કોઈ ઉત્તર નથી. એમની કવિતા માત્ર અસદ્‌ની — અસદ્‌ના અસ્તિત્વની સાખ પૂરે છે. ‘કેદીનું સ્વપ્ન’માં અંતે એ આત્મપરિચય આપે છે ઃ
‘આદિકાળથી અર્થહીનપણે શોધન ચાલી રહ્યું છે. 
… … 
મેં આજુબાજુ જોયું છે, મેં સર્જ્યાં છે 
કરોળિયાના જાળાની ક્ષિતિજો પર મેઘધનુષ્યો, 
અગ્નિના સળિયા પર પુષ્પો, 
હું ઊઠ્યો છું, પાછો પડ્યો છું 
ગર્તામાં, જયાં સૈકો ક્ષણ જેવો હોય છે.
અને ફરીથી સંભળાય છે ધડાકા, પગલાં, 
અને હજુ મને ખબર નથી કે મહેફિલમાં 
હું ભોક્તા હોઈશ કે ભુક્ત. રાહ લાંબી છે, 
તમારા વિશેનું મારું સ્વપ્ન પૂરું થયું નથી.
‘અસ્થિ’માં વૈશ્વિકતા સવિશેષ હતી, એમાં વિશ્વમાંથી વ્યક્તિ પ્રતિ ગતિ હતી. ‘ઝંઝા’માં વૈયક્તિકતા, ઐતિહાસિકતા સવિશેષ છે, એમાં વ્યક્તિમાંથી વિશ્વ પ્રતિ ગતિ છે. એમાં સમકાલીનતા દ્વારા સર્વકાલીનતા સિદ્ધ થાય છે. એમાં નવા સાંસ્કૃતિક સંદર્ભો છે. નવાં પ્રતીકો, પુરાકલ્પનો છે. એમાં સંદર્ભપ્રધાનતા છે. એથી વધુ દુર્બોધતા છે. દિનપ્રતિદિનના અલ્પાતિઅલ્પ અનુભવોથી કાવ્યનો આરંભ થાય છે અને પછી વ્યક્તિત્વનો સદંતર લોપ ન થાય એમ કવિ એ અનુભવોથી દૂરાતિદૂર જાય છે, ‘ઝંઝા’નાં કાવ્યોમાં જાણે કે કવિની અનંત લિપિ છે. જાણે કે મૌનની ભાષા છે, કવિના અંતરતમની લિપિ છે, જેથી વાચકોને આ કવિતા પોતાના અંતરતમમાં જે કંઈ છે એની કવિતા છે એવી પ્રતીતિ થાય એ એનો હેતુ છે. ‘અસ્થિ’માંથી ‘ક્ષણો’ દ્વારા ‘ઝંઝા’ લગીની યાત્રા એ રહસ્યમયતામાંથી પ્રતીકાત્મકતા દ્વારા અતિવાસ્તવિકતા લગીની યાત્રા છે. પણ ‘ઝંઝા’માં કાવ્યના સ્વરૂપમાં વધુ સંયમિતતા, વધુ સઘનતા, વધુ સુશ્લિષ્ટતા, વધુ સુગ્રથિતતા, વધુ પ્રશિષ્ટતા છે. શૈલીમાં વધુ ઓજસ છે. ‘દિવસ અને રાત’ — ગિઓર્નો એ નોતે — ‘મૅગ્નોલિઆની છાયા’ — લોમ્બ્રા દેલા માગ્નોલિઆ — તથા ‘ઇલ’ જેવાં કાવ્યો જેમ એક પછી એક પંક્તિ આગળ વધે છે તેમ પોતે જ પોતાનું સ્વયંભૂ સ્વરૂપ સર્જે છે. પોતે જ પોતાનો ઐચ્છિક આકાર સર્જે છે. અને અંતે શોકમાં કે આનંદમાં પરાકાષ્ઠા સિદ્ધ કરે છે.

‘ઝંઝા’નાં કાવ્યોમાં જીવ, જંતુ, પશુ, પંખી, વનસ્પતિ આદિ વધુ સંખ્યામાં છે. ક્યારેક તો એમની નામાવલિની જ પંક્તિઓ છે. અહીં ‘અસ્થિ’ અને ‘ક્ષણો’માં જે સ્ત્રીપાત્ર હતાં એનાથી કંઈક ભિન્ન એવાં સ્ત્રીપાત્રો છે. મૌલિક પ્રતીકો અને પુરાકલ્પનો દ્વારા એ પ્રગટ થાય છે. આ સ્ત્રીપાત્રો કવિના આંતરવિશ્વનાં રૂપકો છે. કવિના કાલ્પનિક સંવાદોમાં ઉત્તરદાતા છે. ‘ઝંઝા’નું સંપૂર્ણ શીર્ષક છે ઃ ‘ઝંઝા અને અન્ય’. આ ‘અન્ય’ તે આ સ્ત્રીપાત્રો છે. પૂર્વના સ્ત્રીપાત્રો માનુષી હતાં, પેગન હતાં, આ સ્ત્રીપાત્રો દૈવી છે, દિવ્ય પણ છે. ક્રિસ્ટીઅન ડાઓટિમાઓ છે. એ ધાર્મિકતાનાં પ્રતીકો છે. મોન્તાલેમાં ભલે શ્રદ્ધા નથી, કોઈ રાજ્યસંસ્થા કે ધર્મસંસ્થામાં શ્રદ્ધા નથી, એમને કોઈ ધર્મશાસ્ત્ર નથી પણ એમનામાં ધાર્મિકતા છે. આ સ્ત્રીપાત્રો, અંતે, કવિના પ્રેમનાં પ્રતીકો છે. કવિની કરુણાનાં પ્રતીકો છે.

૧૯૬૦માં મોન્તાલેનો વારતા આદિ ગદ્ય લખાણોનો સંગ્રહ ‘ફારફાલા દિનાર્દ’ પ્રસિદ્ધ થયો. ૧૯૬૨માં એમનો છઠ્ઠો કાવ્યસંગ્રહ ‘સતુરા’ પ્રસિદ્ધ થયો. એ જ વરસમાં એમને ફેલ્તિનેરિ પુરસ્કાર અર્પણ થયો. ૧૯૬૬માં ૧૯૨૫થી ૧૯૪૩ લગીના સમયના કલા અને સાહિત્ય વિશેના વિવેચન નિબંધોનો સંગ્રહ ‘ઓતો દા ફે’ પ્રસિદ્ધ થયો. એ જ વરસમાં પત્નીના મૃત્યુ પરના શોકકાવ્ય ‘ઝેનિઆ’નું ખાનગી પ્રકાશન થયું. ૧૯૬૭માં કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી એમને ડી. લિટ.ની માનદ્ ઉપાધિ અર્પણ કરવામાં આવી. એ જ વરસમાં એમને ઇટલીની સેનેટનું આજીવન માનદ્ સભ્યપદ અર્પણ કરવામાં આવ્યું. ૧૯૭૩માં એમનો સાતમો કાવ્યસંગ્રહ ‘દિઆરિઓ દેલ ૭૧ એ દેલ ૭૨’ પ્રસિદ્ધ થયો.

મોન્તાલેના છેલ્લા દોઢેક દાયકાનાં કાવ્યોમાં પૂર્વેની મિતભાષિતા નથી, ક્યારેક નર્યું કથન છે, મુખ્યત્વે સરળ કથનો છે. કવિના અંગત જીવનનો અને અંગત અનુભવોનો કંઈક વધુ પરિચય થાય છે. ‘ઝેનિઆ’નો અંગ્રેજી અનુવાદ થોડાક વરસો પહેલા ‘ધ લંડન મૅગેઝિન’માં પ્રસિદ્ધ થયો છે. ‘ઝેનિઆ’માં બે વિભાગ છે. પ્રત્યેક વિભાગમાં ચૌદ ખંડ છે. એમાં પણ એમનો અલગતાનો, અળગાપણાનો અનુભવ છે
મોન્તાલેના છેલ્લા દોઢેક દાયકાનાં કાવ્યોમાં પૂર્વેની મિતભાષિતા નથી, ક્યારેક નર્યું કથન છે, મુખ્યત્વે સરળ કથનો છે. કવિના અંગત જીવનનો અને અંગત અનુભવોનો કંઈક વધુ પરિચય થાય છે. ‘ઝેનિઆ’નો અંગ્રેજી અનુવાદ થોડાક વરસો પહેલા ‘ધ લંડન મૅગેઝિન’માં પ્રસિદ્ધ થયો છે. ‘ઝેનિઆ’માં બે વિભાગ છે. પ્રત્યેક વિભાગમાં ચૌદ ખંડ છે. એમાં પણ એમનો અલગતાનો, અળગાપણાનો અનુભવ છે:
‘લોકો કહે છે મારી કવિતા 
કોઈને વરી નથી.
{{Poem2Close}}
પણ જો એ તને વરી હોય 
તો એનો અર્થ એ કે કોઈને વરી હતી. 
… 
જુદાં કે ભેગાં 
આપણે એક છીએ 
એ જાણીને પણ મને શાંતિ નથી.’
<poem>
કાવ્યને અંતે કવિપત્નીને કવિની ભવ્ય અંજલિ છે. આ એકલતાના, અળગાપણાના કવિની અંજલિ છે, એથી આ ભવ્ય અંજલિ છે
‘લોકો કહે છે મારી કવિતા
‘હું પણ ગળા સુધી ઘેરાયેલો છું 
આરંભથી જ મારા સ્વત્વ વિશે શંકાઓ 
સેવવામાં આવી હતી એથી, 
મને કંઈ ધુમ્મસે ઘેર્યો નથી, પણ 
કોઈ કદી જે માની નથી એવી 
આશ્ચર્યજનક વાસ્તવિકતાઓની ઘટનાઓથી 
હું ઘેરાયેલો છું. 
આ બધાંની સામે થવા મારું બળ 
એ તારી સૌ પ્રથમ ભેટ હતી, 
અને એ તું જાણતી પણ નથી.’
કોઈને વરી નથી.
 
પણ જો એ તને વરી હોય
તો એનો અર્થ એ કે કોઈને વરી હતી.
જુદાં કે ભેગાં
આપણે એક છીએ
જાણીને પણ મને શાંતિ નથી.’
</poem>
{{Poem2Open}}
કાવ્યને અંતે કવિપત્નીને કવિની ભવ્ય અંજલિ છે. આ એકલતાના, અળગાપણાના કવિની અંજલિ છે, એથી આ ભવ્ય અંજલિ છે:
{{Poem2Close}}
<poem>
‘હું પણ ગળા સુધી ઘેરાયેલો છું
આરંભથી જ મારા સ્વત્વ વિશે શંકાઓ
સેવવામાં આવી હતી એથી,
મને કંઈ ધુમ્મસે ઘેર્યો નથી, પણ
કોઈ કદી જે માની નથી એવી
આશ્ચર્યજનક વાસ્તવિકતાઓની ઘટનાઓથી
હું ઘેરાયેલો છું.
બધાંની સામે થવા મારું બળ
તારી સૌ પ્રથમ ભેટ હતી,
અને એ તું જાણતી પણ નથી.’
</poem>
{{Poem2Open}}
‘ઝેનિઆ’ વિશે તો સ્વતંત્ર લેખ લખાય તો જ સંતોષ થાય. અહીં કાવ્યજિજ્ઞાસુઓને કાવ્ય વાંચવાની ભલામણથી જ સંતોષ માનવો રહ્યો.

મોન્તાલેની કવિતા એ એમની ખાનગી ડાયરી જેવી છે. પ્રતિબદ્ધતાના યુગમાં એ અપ્રતિબદ્ધ હતા. એ અલગ હતા, અળગા હતા, સમય કે સમાજના દબાણને એ કદી વશ થયા ન હતા, કોઈ પક્ષનો કે સંસ્થાનો એમની પર પ્રભાવ પડી શક્યો ન હતો. એમની કવિતામાં ક્યાંય સમાધાન નથી, બાંધછોડ નથી. ખુશામતખોરી નથી, સોદાબાજી નથી, શરણાગતિ નથી. દુર્બોધતા, હર્મેટિસિઝમ એ એમની કવિતામાં કોઈ શોખ કે રમત નથી, બુદ્ધિની કરામત કે કારીગીરી નથી. પણ એક સર્જક તરીકેની, કલાકાર તરીકેની એમની આંતરિક અનિવાર્ય જરૂરિયાત છે. એમણે જીવનભર ‘ઝંઝા’ની વચ્ચે ‘ક્ષણો’માં ‘અસ્થિ’નું દર્શન કર્યું છે. એમના અંગત જીવનની બાહ્ય ઘટનાઓ વિશે એમાં કશું પ્રાપ્ત થતું નથી. એમાં અસ્તિત્વ, વિશ્વ, મનુષ્યજાતિ, મનુષ્યજીવન આદિના અર્થોની શોધ પ્રાપ્ત થાય છે. એથી એમની અલગતા, એમનું અળગાપણું અપ્રસ્તુત કે અપારદર્શક નથી. એમની કવિતામાં ઇતિહાસ નથી, ધર્મ છે; જ્ઞાન નથી, પ્રેમ છે. ‘અન્ય પાસેથી, સ્ત્રીપાત્ર પાસેથી અસદ્‌ શાથી છે ?’ એ પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત થતો નથી. એથી જ્ઞાન નથી, કેવળ કરુણા છે. ડેન્ટિને પણ ‘પેરેડિસો’ને અંતે પૂર્ણ પ્રકાશનું દર્શન થયું નથી. એમની આંખ અંજાઈ ગઈ હતી અને કંઈ જોઈ શકાયું ન હતું. સૂર્યચંદ્રગ્રહતારાને પણ પ્રકાશ અર્પણ કરનાર એ પરમ પ્રકાશની એમાં અભીપ્સા છે, ઝંખના છે. મોન્તાલેએ પણ એમના આ સ્ત્રીપાત્ર ‘અન્ય’ દ્વારા પ્રેમ અને કરુણાની કવિતા રચી છે, આપણા યુગની વિરલ કવિતા રચી છે. મોન્તાલે સમયમાં કે સમાજમાં બદ્ધ નથી, એનાથી એ મુક્ત છે એથી જ એમનામાં સમય અને સમાજ વિશેની વધુ સાચી સૂઝસમજ છે, એ અસદ્‌ના સાગરીત નથી, સાક્ષી છે. એથી જ એમનામાં અસદ્‌નું વધુ સ્વચ્છ દર્શન છે. આ અર્થમાં મોન્તાલેની કવિતા એ માત્ર કવિની ખાનગી ડાયરી નથી, આધ્યાત્મિક આત્મકથા નથી, પણ આપણા યુગની — સૌ યુગોની કથા છે, મનુષ્યજાતિની, મનુષ્ય માત્રની જીવનકથા છે, અર્જુનયાત્રા છે. મોન્તાલેની કવિતામાં જાત અને જગત સાથેનો સતત સંવાદ છે, આ સંવાદ સાદ્યંત એક જ શૈલીમાં છે. આ સંવાદમાં શૂન્યતા વિશે, નિર્વાણ વિશે વિદ્યુતવેગીલું, ક્ષણમાં ઝબકી શૂન્યમાં નિર્વાણ પામતું, એમની ‘ઈલ’ જેવું હાથમાં ઝાલ્યું ન ઝલાય એવું, એમના ‘આર્સેનિઓ’ના જીવનમાં છે છે અને નથી નથી જેવું, જે આવ્યું અને આવ્યું તે પૂર્વે જ ચાલ્યું ગયું એવું દર્શન છે. મોન્તાલેની કવિતાનો વિષય છે કાળ, સ્મૃતિ, ક્ષય, મૃત્યુ, અંત, પ્રલય વગેરે. સૌ અર્થોમાં કાળ–કાળની ગતિને કારણે જીર્ણતા, જરા, મૃત્યુ છે. એને કોઈ રોકી-ટોકી શકે નહિ, અટકાવી-થંભાવી શકે નહિ, બદલી-પલટી શકે નહિ. જાહેરજીવન જૂઠ છે, બાહ્યજગત છલ છે. હિટલર, મુસોલિની, રાજ્યસંસ્થા, ધર્મસંસ્થા, પક્ષ, વાદ–આ સૌના આક્રમણ સામે વ્યક્તિએ એના વ્યક્તિત્વનું, સ્વત્વનું, સત્ત્વનું રક્ષણ કરવું જોઈએ. અને તો જ એ મૂલ્યોની માવજત કરી શકે. મોન્તાલેની કવિતાનું આ સમાજદર્શન એ એમના મહાશૂન્ય વિશેના વિરાટ દર્શનનો એક અંશ માત્ર જ છે. મોન્તાલેની સંપૂર્ણ નિષ્ઠા સ્વ અને શબ્દમાં સમર્પિત છે, એ એમનું અર્પણ અને સમર્પણ છે. મોન્તાલે અને કવિતાનું અદ્વૈત છે. એમની કવિતામાં નિર્વેદ છે. પણ એમની બૌદ્ધિક પ્રામાણિકતા નિર્વિવાદ છે. મોન્તાલે શબ્દનિષ્ઠ છે, શબ્દપ્રતિષ્ઠ છે. આવા કવિની કવિતા પાસેથી આશ્વાસનની અપેક્ષા ન હોય, શ્રદ્ધાની પણ અપેક્ષા ન હોય. પ્રસિદ્ધ ઇટાલિયન વિવેચક ગ્લૉકૉન કામ્બોએ એથી જ મોન્તાલે વિશે આમ કહ્યું છે, ‘મોન્તાલે આપણને કદી કાર્યક્રમો નહિ આપે, માત્ર ‘ક્ષણો’ આપશે આશ્ચર્યની, વેદનાની, સ્વપ્નની ક્ષણો; વાસ્તવ સાથેના આકસ્મિક સંવાદો, સિદ્ધાન્તમાં સારવી-તારવી ન શકાય એવા ગુહ્ય જ્ઞાનના ચમકારા. જે એમની મર્યાદા છે એ એમનું મૂલ્ય પણ છે. કવિ પાસેથી આપણે આ સિવાય બીજા શેની આશા-અપેક્ષા રાખી શકીએ ? આપણા જગતમાં શ્રદ્ધા — બલકે એમાં જીવવાની શક્યતામાં અને એને સુધારવાની શક્યતામાં શ્રદ્ધા તો આપણે આપણા પોતામાંથી જ શોધવી રહી.’

આપણા યુગમાં મનુષ્ય મનુષ્ય વચ્ચેનો સંવાદ એ એક મહાપ્રશ્ન થયો છે ત્યારે કવિ-કલાકાર કેવળ એની અલગતા દ્વારા જ અન્ય મનુષ્યો સાથે સંવાદ રચી શકે એવી મોન્તાલેની અવળવાણી છે. આવતી કાલે પણ મનુષ્ય માત્રની વિઘાતક અલગતાનો પ્રતિધ્વનિ જે પોતાના અળગા મનુષ્યો તરીકેના અવાજ દ્વારા જગતને સંભળાવશે તેવા કલાકારોનો અવાજ સૌથી વધુ મહત્ત્વનો અવાજ હશે. આ અર્થમાં, જેઓ અળગા છે માત્ર તેઓને જ અવાજ છે. બીજાઓ જે સમૂહોની સાથે સંવાદ રચે છે તેવાઓ તો કવિના શબ્દોના પુનરુચ્ચારણો કરે છે, પડઘા પાડે છે, ચાળા પાડે છે અને એમને વિકૃત કરે છે. કવિના શબ્દો આજે શ્રદ્ધાના શબ્દો નથી. પણ કોઈ દિવસ કદાચને એ શ્રદ્ધાના શબ્દો થાય એ દિવસ મોન્તાલે માટે હમણાં જ આવ્યો, જ્યારે મોન્તાલેના શબ્દો એ શ્રદ્ધાના શબ્દો છે એવું સ્ટોકહોમમાં જાહેર થયું ત્યારે. મોન્તાલેને નોબલ પુરસ્કાર એ કવિના આ અળગાપણાના, કવિની આ એકલતાના અધિકારને પુરસ્કાર છે. પણ મોન્તાલેએ સમુદ્રમાં એક શીશી નાંખી છે. ‘ઝંઝા’માં ‘વણલખ્યા એક પત્ર વિશે’ કાવ્યમાં એ શીશી વિશેનું રહસ્ય છે
આપણા યુગમાં મનુષ્ય મનુષ્ય વચ્ચેનો સંવાદ એ એક મહાપ્રશ્ન થયો છે ત્યારે કવિ-કલાકાર કેવળ એની અલગતા દ્વારા જ અન્ય મનુષ્યો સાથે સંવાદ રચી શકે એવી મોન્તાલેની અવળવાણી છે. આવતી કાલે પણ મનુષ્ય માત્રની વિઘાતક અલગતાનો પ્રતિધ્વનિ જે પોતાના અળગા મનુષ્યો તરીકેના અવાજ દ્વારા જગતને સંભળાવશે તેવા કલાકારોનો અવાજ સૌથી વધુ મહત્ત્વનો અવાજ હશે. આ અર્થમાં, જેઓ અળગા છે માત્ર તેઓને જ અવાજ છે. બીજાઓ જે સમૂહોની સાથે સંવાદ રચે છે તેવાઓ તો કવિના શબ્દોના પુનરુચ્ચારણો કરે છે, પડઘા પાડે છે, ચાળા પાડે છે અને એમને વિકૃત કરે છે. કવિના શબ્દો આજે શ્રદ્ધાના શબ્દો નથી. પણ કોઈ દિવસ કદાચને એ શ્રદ્ધાના શબ્દો થાય એ દિવસ મોન્તાલે માટે હમણાં જ આવ્યો, જ્યારે મોન્તાલેના શબ્દો એ શ્રદ્ધાના શબ્દો છે એવું સ્ટોકહોમમાં જાહેર થયું ત્યારે. મોન્તાલેને નોબલ પુરસ્કાર એ કવિના આ અળગાપણાના, કવિની આ એકલતાના અધિકારને પુરસ્કાર છે. પણ મોન્તાલેએ સમુદ્રમાં એક શીશી નાંખી છે. ‘ઝંઝા’માં ‘વણલખ્યા એક પત્ર વિશે’ કાવ્યમાં એ શીશી વિશેનું રહસ્ય છે:
‘…અને હજુ 
ધસી આવતા ખડકોની વચ્ચે તું વસે છે 
ત્યાં લગી સમુદ્રમાંથી એ શીશી પહોંચી નથી, 
તરંગો, ખાલી તરંગો તટ પર અથડાય છે, 
ફિનિસ્તેરીના તટ પર.’
{{Poem2Close}}
એ શીશી તો હજુ ફિનિસ્તેરીના કે સ્વીડનના કે અન્ય કોઈ તટ લગી પહોંચી નથી. એ શીશીમાં શું હશે ? અસદ્‌ સાથી છે ? એ પ્રશ્નનો ઉત્તર હશે ? એ શીશી અનંતકાલમાં કોઈ તટ પર કોઈના લગી પહોંચશે ? આવા આવા આપણા પ્રશ્નો, જો મોન્તાલેને પૂછીશું તો એ એનો ઉત્તર આપશે, એમની હર્મેટિક ભાષામાં ભારપૂર્વક ઉત્તર આપશે ના.
<poem>
‘…અને હજુ
ધસી આવતા ખડકોની વચ્ચે તું વસે છે
ત્યાં લગી સમુદ્રમાંથી એ શીશી પહોંચી નથી,
તરંગો, ખાલી તરંગો તટ પર અથડાય છે,
ફિનિસ્તેરીના તટ પર.’
</poem>
{{Poem2Open}}
એ શીશી તો હજુ ફિનિસ્તેરીના કે સ્વીડનના કે અન્ય કોઈ તટ લગી પહોંચી નથી. એ શીશીમાં શું હશે ? અસદ્‌ સાથી છે ? એ પ્રશ્નનો ઉત્તર હશે ? એ શીશી અનંતકાલમાં કોઈ તટ પર કોઈના લગી પહોંચશે ? આવા આવા આપણા પ્રશ્નો, જો મોન્તાલેને પૂછીશું તો એ એનો ઉત્તર આપશે, એમની હર્મેટિક ભાષામાં ભારપૂર્વક ઉત્તર આપશે: '''ના'''.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{left|'''૧૯૭૫'''}}<br>
{{left|'''૧૯૭૫'''}}<br>
ઇલ
{{Poem2Open}}
{{સ-મ|<big>'''ઇલ'''</big>}}
(ઈલ એ એની ચામડી પર સતત સ્રવતા રસને કારણે હાથમાં ઝાલી ન ઝલાય એવી ચમકતી સર્પાકાર માછલી છે. એ જન્મે છે સમુદ્રમાં અને જીવવા માટે હજારો માઈલનો પ્રવાસ કરીને જાય છે નદીઓનાં ઉપરવાસમાં અને બચ્ચાંને જન્મ આપવા માટે પાછી આવે છે સમુદ્રમાં. કવિ અહીં ઇલને અનેક પ્રતીકો સાયરન–અર્ધ માછલી, અર્ધ સ્ત્રી, જ્યોત, ચાબુક, શર, આત્મા, સ્ફુલિંગ, યષ્ટિ, ઇન્દ્રધનુ અને અંતે જેને ‘તું’ કહીને સંબોધી છે તે માનવ સ્ત્રી દ્વારા જુએ છે.)

ઇલ, સાયરન 
થીજેલા સમુદ્રની, બાલ્ટિક ત્યજે છે 
આવી પહોંચવા આપણા સમુદ્રમાં, 
આપણી નદીઓના મુખમાં, આપણી નદીઓમાં, 
ચડે છે, ઊંડે ને ઊંડે, સામે પૂર, ઉપરવાસ, 
એક શાખામાંથી બીજી શાખામાં, પછી 
એક નસમાંથી બીજી નસમાં, સાંકડી, 
અંદર ને અંદર, ઊંડે ને ઊંડે, હૈયામાં
{{Poem2Close}}
ખડકના, સરતી 
કાદવના કૂપમાં, અંતે એક દિવસ 
ચેસ્ટનટ વૃક્ષોમાંથી ધસતો પ્રકાશ 
પકડી પાડે છે એના ઝબકારાને બંધ જળાશયોમાં, 
ખાબોચિયાઓમાં, ઢળતાં જે 
ઍપેનાઇનનાં શૃંગો પરથી રોમાન્યામાં,
<poem>
ઈલ, જ્યોત, ચાબુક, 
પૃથ્વી પર પ્રેમનું શર, 
જેને માત્ર આપણી નીકો, અથવા શુષ્ક 
પીરીનીઝની ખાડીઓ પાછી લઈ જાય છે
ઇલ, સાયરન
ફળદ્રુપતાના સ્વર્ગમાં; 
હરિત આત્મા શોધે છે 
જીવનને ત્યાં, જયાં માત્ર 
પ્રજ્વલિત શુષ્કતા અને રિક્તતા કોરી ખાય છે,
થીજેલા સમુદ્રની, બાલ્ટિક ત્યજે છે
સ્ફુલિંગ કહી રહ્યું છે ઃ 
બધાનો આરંભ ત્યારે થાય છે જ્યારે બધું જાણે 
ભસ્મીભૂત થાય છે, કજળેલી યષ્ટિ; 
ક્ષણિક ઇન્દ્રધનુ, દ્વિદલ 
તારી પાંપણોની વચ્ચે તેં જે જડ્યું છે એનું, 
અને જેને તું જ્વલંત રાખે છે, અકબંધ, પુત્રો વચ્ચે 
મનુષ્યના, જેઓ તારી ગર્તામાં ખૂંપ્યા છે, માની ન શકે 
તું કે આ તારી સ્વસા છે ?
આવી પહોંચવા આપણા સમુદ્રમાં,
આપણી નદીઓના મુખમાં, આપણી નદીઓમાં,
ચડે છે, ઊંડે ને ઊંડે, સામે પૂર, ઉપરવાસ,
એક શાખામાંથી બીજી શાખામાં, પછી
એક નસમાંથી બીજી નસમાં, સાંકડી,  
અંદર ને અંદર, ઊંડે ને ઊંડે, હૈયામાં
 
ખડકના, સરતી
કાદવના કૂપમાં, અંતે એક દિવસ
ચેસ્ટનટ વૃક્ષોમાંથી ધસતો પ્રકાશ
પકડી પાડે છે એના ઝબકારાને બંધ જળાશયોમાં,
ખાબોચિયાઓમાં, ઢળતાં જે
ઍપેનાઇનનાં શૃંગો પરથી રોમાન્યામાં,
 
ઈલ, જ્યોત, ચાબુક,
પૃથ્વી પર પ્રેમનું શર,
જેને માત્ર આપણી નીકો, અથવા શુષ્ક
પીરીનીઝની ખાડીઓ પાછી લઈ જાય છે
 
ફળદ્રુપતાના સ્વર્ગમાં;
હરિત આત્મા શોધે છે
જીવનને ત્યાં, જયાં માત્ર
પ્રજ્વલિત શુષ્કતા અને રિક્તતા કોરી ખાય છે,

સ્ફુલિંગ કહી રહ્યું છે:
બધાનો આરંભ ત્યારે થાય છે જ્યારે બધું જાણે
ભસ્મીભૂત થાય છે, કજળેલી યષ્ટિ;
ક્ષણિક ઇન્દ્રધનુ, દ્વિદલ
તારી પાંપણોની વચ્ચે તેં જે જડ્યું છે એનું,
અને જેને તું જ્વલંત રાખે છે, અકબંધ, પુત્રો વચ્ચે
મનુષ્યના, જેઓ તારી ગર્તામાં ખૂંપ્યા છે, માની ન શકે
તું કે આ તારી સ્વસા છે ?
</poem>
<center> '''*''' </center>
<center> '''*''' </center>