લાભશંકર ઠાકર
ડોલ શબ્દની કાણી રે ઊંડા કૂવાનાં પાણી રે હરખભેર દામણ ખેંચે છે લઘરો તાણી તાણી રે આ આવી છલકાતી લઈને ભરચક પાણી પાણી રે !