ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પોલાણનાં પંખી
Jump to navigation
Jump to search
પોલાણનાં પંખી
કિશોર જાદવ
પોલાણનાં પંખી (કિશોર જાદવ; ‘સૂર્યારોહણ’, ૧૯૭૨) દોડવા મથી રહેવા છતાં તસુભાર અંતર ન કાપતી એવી પરિસ્થિતિરહિતતા અને અસ્તિત્વરહિતતા આ વાર્તાના કેન્દ્રમાં છે. ઘટનાના અતિઅલ્પ બળ સાથે અગતિક રહેતી વાર્તાસ્થિતિ આત્યંતિક પ્રયોગશીલતાનું પરિણામ છે.
ચં.