ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃપાવિજય
Jump to navigation
Jump to search
કૃપાવિજય [ ]: જૈન સાધુ. ધનવિજયના શિષ્ય. ‘ઉત્તરાધ્યયનસૂત્ર-સઝાય’ (૨૮ સઝાયે અપૂર્ણ; લે.સં.૧૮મી સદી અનુ.) અને ‘બાર વ્રત પર બાર સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]