ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણરાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણરાજ [ઈ.૧૫૭૪માં હયાત] : જૈન સાધુ. ૧૦૬ કડીની ‘સંમતિ-સંધિ’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. સંદર્ભ : પ્રાકારૂપરંપરા.[કી.જો.]