Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણલાભ
Language
Watch
View source
ગુણલાભ
[ ]: જૈન સાધુ. ૧૪ કડીની ‘પૌષધવ્રત-ભાસ’ના કર્તા. સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]
ગુણવંત(ઋષિ) [ઈ.૧૬૪૮ સુધીમાં] : જૈન સાધુ. ૩૫૦ કડીની ‘પ્રભાવતી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૪૮)ના કર્તા.
[શ્ર.ત્રિ.]
←
ગુણરાજ
ગુણવિજય-ગુણવિજય_ગણિ
→