ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યકવિ
Jump to navigation
Jump to search
પુણ્યકવિ [ ] : જૈન. પંડિત ચતુરના શિષ્ય. ‘ઇલાચીપુત્ર-સઝાય’ (લે.સં. ૧૮મું શતક અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]