ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્યારેરામ


પ્યારેરામ [                ] : ૭ કડીની સાતવારની ગરબી(મુ.)ના કર્તા.

કૃતિ : ભસાસિંધુ.
[કી.જો.]