ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતિવિજય ગણિ-૩

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પ્રીતિવિજય(ગણિ)-૩ [ઈ.૧૬૨૫ સુધીમાં] : પંડિત દર્શનવિજયના શિષ્ય. ‘એકસોચોવીસ અતિચાર વાર્તિક’ (લે. ઈ.૧૬૨૫)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ર.ર.દ.]