ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બેહદીન


બેહદીન [ઈ.૧૮૨૦માં હયાત] : પ્રકીર્ણ વાર્તાઓ (ર.ઈ.૧૮૨૦)ના કર્તા.

સંદર્ભ : ફૉહનામાવલિ.
[કી.જો.]