મેઘવિજય(ગણિ) શિષ્ય [ ]: જૈન સાધુ. ૭ કડીની ‘ઇરિયાવાહિની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ: પ્રાસપસંગ્રહ: ૧. [શ્ર.ત્રિ.]