Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવિજય-૧
Language
Watch
View source
રંગવિજય-૧
[ઈ.૧૬૭૭માં હયાત] : જૈન. ૬૦ ગ્રંથાગ્રના ‘નેમિરાજીમતી-લેખ’ (ર.ઈ.૧૬૭૭)ના કર્તા.
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.
[શ્ર.ત્રિ.]
←
રંગવિજય
રંગવિજ્ય-૨
→