< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
રાજુ-૨ [ ] : પદ-ગરબાના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહયાદી; ૨. ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]