રામ-૬ [ઈ.૧૭૭૪ સુધીમાં] : મકનના પુત્ર. ‘કાલગણીનો છંદ’ (લે.ઈ.૧૭૭૪)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ચ.શે.]