< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
લધા [ ] : ખોજા કવિ. અવટંકે શાહ. ૧૧ કડીના ‘ગીનાન’(મુ.)ના કર્તા.
કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. [કી.જો.]