ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભજી-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વલ્લભજી-૨[સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પંચમ પીઠના ગોસ્વામી બાળક. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]