ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્ય-૨


વિજ્ય-૨ [ ] : જૈન. પદ્મવિજ્યના શિષ્ય. ‘મન થીર કરવાની સઝાય’ના કર્તા.

સંદર્ભ : દેસુરાસમાળા.
[શ્ર.ત્રિ.]