ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસોમ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વિનયસોમ : આ નામે ૫ કડીનું ‘પોષીના પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે એ વિનયસોમ-૧નું છે કે અન્યનું તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.

સંદર્ભ : જૈહાપ્રોસ્ટા.
[ર.ર.દ.]