ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિશાલસોમશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિશાલસોમશિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૧૫ કડીની ‘મૌન એકાદશી-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : મોસસંગ્રહ. [કી.જો.]