ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવર્ધન

From Ekatra Foundation
Jump to navigation Jump to search


શુભવર્ધન : આ નામે ૫ કડીની ‘પાર્શ્વનાથ-વિનતિ’ (લે.ઈ.૧૫૬૮) મળે છે. તેના કર્તા શુભવર્ધન-૧ છે કે અન્ય કોઈ તે સ્પષ્ટ કહી શકાય એમ નથી.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[ર.ર.દ.]