Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
મંગલમ્/કિલબિલાટ કરતાં કલબલાટ કરતાં
Language
Watch
View source
કિલબિલાટ કરતાં કલબલાટ કરતાં
ગોળ ગોળ ફરતાં, સાતવાળી રમતાં,
નાનેરાં બાળ અમે સૌને ગમતાં.
મુખડાં મલકાવતાં, સૌને હસાવતાં…
નાનેરાં…
થનગન નાચતાં, આનંદે રાચતાં…
નાનેરાં…
નિશાળે જાતાં ગીત નવાં ગાતાં…
નાનેરાં…
←
અમે મોટા થાશું
કોણે?…
→