મર્મર/જિન્દગી ને મરણ
Jump to navigation
Jump to search
જિન્દગી ને મરણ
મને જિન્દગી ને મરણની ખબર છેઃ
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે.