બે હજાર ચોવીસ સમક્ષ/આજ અનુપમ દીઠો – સંજુ વાળા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 9: Line 9:
અંદરથી આદેશ ઊઠ્યો :
અંદરથી આદેશ ઊઠ્યો :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જા રસવંતીને તીરે ધખાવ ધૂણો!
{{Block center|'''<poem>જા રસવંતીને તીરે ધખાવ ધૂણો!
જોતું’તું એ જડ્યું જીવણજી!
જોતું’તું એ જડ્યું જીવણજી!
હવે જરીકેય ના ઊતરતો ઊણો!</poem>}}
હવે જરીકેય ના ઊતરતો ઊણો!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ બધી જ રચનાઓ એમના આંતરમનના આદેશ પછી કવિએ કવિતાની રસવંતીને કિનારે જે  ધૂણો ધખાવ્યો છે, એ ધૂણામાંથી તપાવીને આવેલી છે. કેમ કે, કવિને તો કવિતા સહજસાધ્ય છે એટલે તે અંદરથી સ્ફૂરીને આવી છે. એમને આયોસોનો સહારો લેવો પડતો નથી. એટલે તેઓ લખે છે કે,

Line 35: Line 35:
આપણાં લગ્નગીતોમાં પ્રયોજાતા ‘માણારાજ’ શબ્દને સ્થાને કવિએ અહીં પ્રયોજેલો ‘પાણારાજ’ શબ્દ પણ આકર્ષણનું કેન્દ્ર બને છે.  

વર્તમાન સમાજમાં ઠેરઠેર જોવા મળતી દંભી અને બનાવટી ગુરુ-ચેલકાઓની ફોજ આજે નિર્દોષ અને ભોળા ભક્તજનોની લાગણીઓ સાથે કેવી વરવી રમતો રમે છે તેને ‘પંડિતત્રયી’ નામની રચનાઓમાં કવિએ સરસ રીતે ઉઘાડી પાડી છે. આ ત્રણેય રચનાઓની શીર્ષક-પંક્તિઓ પણ વિશેષ ધ્યાન ખેંચનારી બને છે. જેમ કે –  

{{Block center|'''<poem>પંડિતજી આજકાલ પડ્યા રે પથારીએ ને

{{gap|4em}}ચેલકાઓ ચડી બેઠા છાપરે!
{{gap|4em}}ચેલકાઓ ચડી બેઠા છાપરે!
Line 51: Line 52:
ઇતરડી માફક ઝૂઝે ચેલી-ચેલા!
ઇતરડી માફક ઝૂઝે ચેલી-ચેલા!
ગુરુગમ કાજે ઘેલા!</poem>'''}}
ગુરુગમ કાજે ઘેલા!</poem>'''}}
{{Poem2Open}}
આ સંગ્રહમાં એમની ‘નામ-વચન-વિવેક’, ‘પાકે નહીં જે સડે’, ‘નહિ કોઈ બાહરાં’, ‘નોબત નિશાન’, ‘ચપટીભર સૂંઠ’, ‘ઉઘાડવાસ અળપીને’ તથા ‘નહીં આવન - નહીં જાવન’ના પેટાશીર્ષકો ધરાવતી ‘સંતોસપ્તક’ નામની રચના પણ  નોંધપાત્ર બને છે. એમાં એની પ્રથમ રચના ‘નામ-વચન-વિવેક’માં કવિએ સાચા સંત કેવા હોય,  એનાં લક્ષણો દર્શાવ્યાં છે. જેમ કે –

Line 68: Line 70:
આ મોટાભાગની ગીતરચનાઓમાં ક્યાંક ભજન અથવા તો લોકગીતનો લય અનુભવાય છે. એની સાથેસાથે કવિએ લોકબોલીના તળપદા શબ્દો પણ તેના લય સાથે પ્રયોજ્યા છે અને એના શિષ્ટ અર્થ કાવ્યની નીચે નોંધ્યા છે.  

સંગ્રહના બીજા ભાગમાં કવિએ ૬૦ જેટલી ગઝલો આપી છે. ગઝલ એ કવિ સંજુ વાળાનો પ્રથમ પ્રેમ છે. લગભગ ચાલીસેક વર્ષોની અવિરત ગઝલયાત્રાને કારણે ગઝલસ્વરૂપ એમને સહજસિદ્ધ થયું છે. પરિણામે મૂળ ઉર્દૂ ગઝલમાં પણ ભાગ્યે જ પ્રયોજાતા છંદવિધાન ‘ગાલલગા લગાલગા ગાલલગા લગાલગા’ને કવિએ કુશળતાપૂર્વક ગુજરાતી ગઝલમાં પણ પ્રયોજીને બતાવ્યું છે. જેમ કે,

પામી કે ઓળખી ગયા કહેવું સહજ નથી નથી,
{{Poem2Close}}
આભ કદીય કોઈની મુઠ્ઠીનું જગ નથી નથી.
{{Block center|'''<poem>પામી કે ઓળખી ગયા કહેવું સહજ નથી નથી,
આભ કદીય કોઈની મુઠ્ઠીનું જગ નથી નથી.</poem>'''}}
{{Poem2Open}}
આવું જ એક બીજું છંદવિધાન ‘ગાલલગા ગાલગાલ ગાલલગા ગાલગાલ’નું ઉદાહરણ પણ ગઝલરસિકોએ અવશ્ય નોંધવું જોઈએ. જેમ કે,
આવું જ એક બીજું છંદવિધાન ‘ગાલલગા ગાલગાલ ગાલલગા ગાલગાલ’નું ઉદાહરણ પણ ગઝલરસિકોએ અવશ્ય નોંધવું જોઈએ. જેમ કે,
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu