બે હજાર ચોવીસ સમક્ષ/આજ અનુપમ દીઠો – સંજુ વાળા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
 
Line 81: Line 81:
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિને જૂઠ, દંભ અને બનાવટ તથા જેની કરણી અને કથનીમાં ફેર હોય તેવા લોકો તરફ ખૂબ નફરત છે :

{{Poem2Close}}
{{Block center|'''<poem>જૂઠું બોલે અને આચરે જુદું એમાં નવાઈ

{{Gap|4em}}કે આશ્ચર્ય શું હોય?
{{Gap|4em}}કે આશ્ચર્ય શું હોય?
કીર-કબૂતર બાજ-વેશમાં નીકળે પણ  
કીર-કબૂતર બાજ-વેશમાં નીકળે પણ  
{{Gap|4em}}પરખાઈ જશે તાત્પર્ય શું હોય?</poem>'''}}
{{Gap|4em}}પરખાઈ જશે તાત્પર્ય શું હોય?</poem>'''}}
{{Poem2Open}}
એમની ‘પંડિતત્રયી’ કે ‘સંતોસપ્તક’ જેવી ગુચ્છ ગીતરચનાઓની જેમ ‘સાહેબ’ રદીફવાળી પાંચ ગઝલોની ગુચ્છરચના પણ જોવા જેવી છે. ‘સાહેબ’ રદીફવાળી  પ્રથમ ગઝલનો મત્લાનો શૅર જોઈએ તો એમાં કવિ પોતાનો પરિચય આપતાં લખે છે કે, આમ તો ટૂંકો ને ટચ એ કાગળના ચોથિયામાં સમાઈ જાય તેવો મારો પરિચય છે. પરંતુ એટલો પરિચય પણ સર્જક માટે તો મહેલ બરાબર છે. જેમ કે,

Navigation menu