ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ડૉલરરાય રંગીલદાસ માંકડ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:

{{Heading|ડૉલરરાય રંગીલદાસ માંકડ|}}
{{Heading|ડૉલરરાય રંગીલદાસ માંકડ|}}
 
[[File:Dolarrai Mankad.png|thumb|ડોલરરાય માંકડ|250px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
જાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. એમનો જન્મ ઇ. સ. ૧૯૦૨માં કચ્છમાં વાગડમાં જંગી ગામે થયો હતો. એમના માતુશ્રીનું નામ ઉમિયાગવરી છે. એમનું મૂળ વતન કાઠિયાવાડમાં જોડીઆમાં છે. તેમણે માધ્યમિક શિક્ષણ જોડિયા તથા રાજકોટ ગામમાં લીધેલું અને ઉંચા શિક્ષણ માટે બહાઉદીન (જુનાગઢ) તથા દયારામ જેઠમલ સિંધ (કરાંચી) કૉલેજમાં અભ્યાસ કરેલો. તેઓએ સન ૧૯૨૪માં બી. એ;ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરેલી અને એમ. એ;ની પદ્વી બીજા વર્ગમાં સન ૧૯૨૭માં લીધેલી. હાલમાં તેઓ કરાંચીમાં દયારામ જેઠમલ સિંધ કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક છે. એમનો પ્રથમ લેખ પૂરાતત્ત્વમાં (વર્ષ ૨, –અંક ૪) “એ ત્રણ નાટકો” નામનો પ્રેમાનંદના નાટકોના કર્તૃત્વ વિષે ઉંડી અભ્યાસપૂર્ણ ચર્ચા કરતો, છપાયો હતો અને તે લેખ સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના રિપોર્ટમાં પણ લેવાયો છે.

Navigation menu