32,993
edits
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
'''Cacophony શ્રુતિકટુત્વ''' | '''Cacophony શ્રુતિકટુત્વ''' | ||
:ચોક્કસ પ્રકારનો પ્રભાવ ઊભો કરવા માટે સર્જક દ્વારા થતું કર્કશ કે કઠોર શ્રુતિઓનું સંયોજન. જેમકે, સિતાંશું યશશ્ચન્દ્રના ‘મૃત્યુ–એક સરરિયાલિસ્ટ અનુભવ’ કાવ્યની પંક્તિઓ જુઓ : | :ચોક્કસ પ્રકારનો પ્રભાવ ઊભો કરવા માટે સર્જક દ્વારા થતું કર્કશ કે કઠોર શ્રુતિઓનું સંયોજન. જેમકે, સિતાંશું યશશ્ચન્દ્રના ‘મૃત્યુ–એક સરરિયાલિસ્ટ અનુભવ’ કાવ્યની પંક્તિઓ જુઓ : | ||
‘ભડક્યા સામી છાતી, અડધાં કરું બંધ જ્યાં કમાડ | {{Block center|'''<poem>‘ભડક્યા સામી છાતી, અડધાં કરું બંધ જ્યાં કમાડ | ||
ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા, ધાડ. | ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા, ધાડ. | ||
પાંપણ તોડી, તોડ્યા ખડકો | પાંપણ તોડી, તોડ્યા ખડકો | ||
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા’ | ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા’</poem>'''}} | ||
'''Cadence મૂર્ચ્છના, સ્વરાવરોહ''' | '''Cadence મૂર્ચ્છના, સ્વરાવરોહ''' | ||
:બોલવામાં અવાજની ચડઊતર સામાન્ય અર્થમાં ભાવોના સ્વાભાવિક લયનો-’આંતરલય’નો—આરોહ અવરોહનો નિર્દેશ કરે છે. વિશિષ્ટ અર્થમાં વાક્યના અંત પહેલાં આવતી લયાત્મક તરાહનો નિર્દેશ કરે છે : જેમકે, પ્રશ્નાર્થ. ગદ્ય અને પદ્ય બંનેમાં આની ઉપસ્થિતિ છે. | :બોલવામાં અવાજની ચડઊતર સામાન્ય અર્થમાં ભાવોના સ્વાભાવિક લયનો-’આંતરલય’નો—આરોહ અવરોહનો નિર્દેશ કરે છે. વિશિષ્ટ અર્થમાં વાક્યના અંત પહેલાં આવતી લયાત્મક તરાહનો નિર્દેશ કરે છે : જેમકે, પ્રશ્નાર્થ. ગદ્ય અને પદ્ય બંનેમાં આની ઉપસ્થિતિ છે. | ||
| Line 28: | Line 28: | ||
:શબ્દનો ખોટો ઉપયોગ. શબ્દ જે અર્થ ન આપતો હોય એ અર્થમાં શબ્દને પ્રયોજવામાં આવે છે. જેમકે, રાજેન્દ્ર શાહની પંક્તિમાં ક્ષિતિજના અર્થમાં | :શબ્દનો ખોટો ઉપયોગ. શબ્દ જે અર્થ ન આપતો હોય એ અર્થમાં શબ્દને પ્રયોજવામાં આવે છે. જેમકે, રાજેન્દ્ર શાહની પંક્તિમાં ક્ષિતિજના અર્થમાં | ||
‘ક્ષિતરેખ’નો પ્રયોગ : | ‘ક્ષિતરેખ’નો પ્રયોગ : | ||
તરુની ક્ષિતિરેખ પાછળ | {{Block center|'''<poem>તરુની ક્ષિતિરેખ પાછળ | ||
લય પામે રવિ રશ્મિ અંતિમ | લય પામે રવિ રશ્મિ અંતિમ</poem>'''}} | ||
'''Catalogue verse સૂચિપદ્ય''' | '''Catalogue verse સૂચિપદ્ય''' | ||
:વસ્તુઓ, સ્થળો કે વ્યક્તિઓનાં નામોની યાદી આપતું પદ્ય. મધ્યકાલીન સાહિત્યમાં ભૌગોલિક કે સાંસ્કૃતિક હકીકતો સ્મરણમાં ટકે એ માટે પ્રયત્ન કરાતો અને મોટે ભાગે આ પ્રથા મહાકાવ્યોમાં હતી. જૈન સાહિત્યમાં જોવા મળતી પટ્ટાવલીઓ અને ગુજરાતી આખ્યાન સાહિત્યમાં સૂચિપદ્ય જોઈ શકાય છે. જેમકે, પ્રેમાનંદના ‘ચન્દ્રહાસાખ્યાન’ની પંક્તિઓ જુઓ : | :વસ્તુઓ, સ્થળો કે વ્યક્તિઓનાં નામોની યાદી આપતું પદ્ય. મધ્યકાલીન સાહિત્યમાં ભૌગોલિક કે સાંસ્કૃતિક હકીકતો સ્મરણમાં ટકે એ માટે પ્રયત્ન કરાતો અને મોટે ભાગે આ પ્રથા મહાકાવ્યોમાં હતી. જૈન સાહિત્યમાં જોવા મળતી પટ્ટાવલીઓ અને ગુજરાતી આખ્યાન સાહિત્યમાં સૂચિપદ્ય જોઈ શકાય છે. જેમકે, પ્રેમાનંદના ‘ચન્દ્રહાસાખ્યાન’ની પંક્તિઓ જુઓ : | ||
“વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિત વાય | {{Block center|'''<poem>“વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિત વાય | ||
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી શોભાય | સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી શોભાય | ||
શ્રીફળ ફોફળ કેરડી રે કેળ ને કોરંગી | શ્રીફળ ફોફળ કેરડી રે કેળ ને કોરંગી | ||
બીલી બદરી મલિયાગર મરચી લીંબણ ને લવિંગ.” | બીલી બદરી મલિયાગર મરચી લીંબણ ને લવિંગ.” | ||
(કડવું ૧૩, ૪, ૫ કડીઓ) | (કડવું ૧૩, ૪, ૫ કડીઓ)</poem>'''}} | ||
'''Cataphora અનુદર્શી''' | '''Cataphora અનુદર્શી''' | ||
:પછીના આવનાર ઘટકનો નિર્દેશ કરતી સંજ્ઞા. મોટે ભાગે એ અવેજી રૂપ હોય છે. જેમકે ઉમાશંકર જોશીના ‘બાલ રાહુલ’ની પંક્તિઓ : | :પછીના આવનાર ઘટકનો નિર્દેશ કરતી સંજ્ઞા. મોટે ભાગે એ અવેજી રૂપ હોય છે. જેમકે ઉમાશંકર જોશીના ‘બાલ રાહુલ’ની પંક્તિઓ : | ||
“મૂંગો ગણ્યો મેં ઠપકો વિધિનો : | {{Block center|'''<poem>“મૂંગો ગણ્યો મેં ઠપકો વિધિનો : | ||
રે કાં હજી તું લપટાઈ છે રહ્યો?” | રે કાં હજી તું લપટાઈ છે રહ્યો?”</poem>'''}} | ||
'''Catastrophe નિર્વહણ''' | '''Catastrophe નિર્વહણ''' | ||
:નાટક કે નવલકથાના વસ્તુ-વિકાસમાં અંતિમ ઘટનાનું નિર્માણ કરતો મહત્ત્વનો વળાંક. નવલકથા કે નાટકના વસ્તુ-વિકાસના વિવિધ તબક્કાઓનું પાશ્ચાત્ય વિવેચનમાં થયેલું પૃથક્કરણ ભરતના નાટ્યશાસ્ત્રમાં નાટકના વસ્તુવિકાસના તબક્કાઓ સૂચવતી પાંચ સંધિઓ સાથે સરખાવી શકાય એવું છે : | :નાટક કે નવલકથાના વસ્તુ-વિકાસમાં અંતિમ ઘટનાનું નિર્માણ કરતો મહત્ત્વનો વળાંક. નવલકથા કે નાટકના વસ્તુ-વિકાસના વિવિધ તબક્કાઓનું પાશ્ચાત્ય વિવેચનમાં થયેલું પૃથક્કરણ ભરતના નાટ્યશાસ્ત્રમાં નાટકના વસ્તુવિકાસના તબક્કાઓ સૂચવતી પાંચ સંધિઓ સાથે સરખાવી શકાય એવું છે : | ||
Exposition (મુખ), Introduction (પ્રતિમુખ), Rising Action (ગર્ભ), Falling Action (વિમર્શ), Catastrophe (નિર્વહણ). | :Exposition (મુખ), Introduction (પ્રતિમુખ), Rising Action (ગર્ભ), Falling Action (વિમર્શ), Catastrophe (નિર્વહણ). | ||
'''Catharsis વિરેચન''' | '''Catharsis વિરેચન''' | ||
:કલાકૃતિ દ્વારા (વિશેષ રીતે નાટક દ્વારા) ભાવકની લાગણીઓ, આવેગોનું વિશોધન. મૂળે વૈદ્યકીય પરિભાષાનો આ શબ્દ કલાકૃતિ અને ભાવકના વિશેષ સંબંધને મૂલવવા માટે પ્રયોજાય છે. કરુણરસપ્રધાન નાટક(Tragedy)ના સંદર્ભમાં ‘પોએટિક્સ’ પ્રકરણ-૬માં ઍરિસ્ટોટલ તે પ્રકારના નાટક દ્વારા દયા (pity) અને ભીતિ (horror) જેવા ભાવોની થતી શુદ્ધિનો નિર્દેશ કરે છે. | :કલાકૃતિ દ્વારા (વિશેષ રીતે નાટક દ્વારા) ભાવકની લાગણીઓ, આવેગોનું વિશોધન. મૂળે વૈદ્યકીય પરિભાષાનો આ શબ્દ કલાકૃતિ અને ભાવકના વિશેષ સંબંધને મૂલવવા માટે પ્રયોજાય છે. કરુણરસપ્રધાન નાટક(Tragedy)ના સંદર્ભમાં ‘પોએટિક્સ’ પ્રકરણ-૬માં ઍરિસ્ટોટલ તે પ્રકારના નાટક દ્વારા દયા (pity) અને ભીતિ (horror) જેવા ભાવોની થતી શુદ્ધિનો નિર્દેશ કરે છે. | ||
| Line 91: | Line 91: | ||
'''Climax પરાકાષ્ઠા''' | '''Climax પરાકાષ્ઠા''' | ||
:વસ્તુ સંયોજનાની ગૂંચનો ઉકેલ (Resolution) સૂચવે એવું વાર્તા કે નાટકના રસની ચરમ સ્થિતિનું ઘટના-બિંદુ. | :વસ્તુ સંયોજનાની ગૂંચનો ઉકેલ (Resolution) સૂચવે એવું વાર્તા કે નાટકના રસની ચરમ સ્થિતિનું ઘટના-બિંદુ. | ||
‘...પરાકોટિ એટલે નાટકમાં જે કોઈ ઠેકાણે લાગણી ઉચ્ચમાં ઉચ્ચ બિંદુએ પહોંચી હોય તે ક્ષણ. એકાંકીમાં કોઈ વખતે કટોકટી (crisis), પરાકોટિ (climax) અને અંત એ એકસાથે આવે એ અશક્ય નથી. (ઉમાશંકર જોશી, ‘શૈલી અને સ્વરૂપ’. પૃ. ૯૮) | :‘...પરાકોટિ એટલે નાટકમાં જે કોઈ ઠેકાણે લાગણી ઉચ્ચમાં ઉચ્ચ બિંદુએ પહોંચી હોય તે ક્ષણ. એકાંકીમાં કોઈ વખતે કટોકટી (crisis), પરાકોટિ (climax) અને અંત એ એકસાથે આવે એ અશક્ય નથી. (ઉમાશંકર જોશી, ‘શૈલી અને સ્વરૂપ’. પૃ. ૯૮) | ||
'''Clinamen વિકસન''' | '''Clinamen વિકસન''' | ||
:જુઓ : Influence, the anxiety of | :જુઓ : Influence, the anxiety of | ||
'''Close-Reading ઘનિષ્ઠ વાચન, સૂક્ષ્મ વાચન''' | '''Close-Reading ઘનિષ્ઠ વાચન, સૂક્ષ્મ વાચન''' | ||
:અમેરિકી નવ્ય વિવેચનના ઉદય પહેલાં સાહિત્યકૃતિને ઇતિહાસ, મૂળ સ્રોત, કર્તાનું જીવનચરિત્ર કે એનો મનોભાવ, યુગદૃષ્ટિ કે પ્રવર્તમાન વિચારધારા વગેરે ધોરણોથી તપાસવાની જે પરંપરા હતી, તેના વિરોધમાં નવ્ય વિવેચને કૃતિનું કેવળ સાહિત્ય | :અમેરિકી નવ્ય વિવેચનના ઉદય પહેલાં સાહિત્યકૃતિને ઇતિહાસ, મૂળ સ્રોત, કર્તાનું જીવનચરિત્ર કે એનો મનોભાવ, યુગદૃષ્ટિ કે પ્રવર્તમાન વિચારધારા વગેરે ધોરણોથી તપાસવાની જે પરંપરા હતી, તેના વિરોધમાં નવ્ય વિવેચને કૃતિનું કેવળ સાહિત્ય ધોરણોએ વિવેચન કરવા પર ભાર મૂક્યો. તે માટે કૃતિ બહારથી કશું આયાત કર્યા વગર, માત્ર કૃતિનું ‘ઘનિષ્ઠ વાચન’ કરવાનો અને એમ કેવળ કૃતિગત સંદર્ભોનો જ આધાર લઈને કૃતિનું અર્થઘટન કરવાનો આગ્રહ રાખ્યો હતો. | ||
'''Closet Drama શ્રવ્ય નાટક''' | '''Closet Drama શ્રવ્ય નાટક''' | ||
:નાટક એ મુખ્યત્વે ભજવણીની કળા હોઈ નાટ્યકૃતિના તખ્તા સાથેના સંબંધને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. પરંતુ તખ્તાનાં નાટકોથી અલગ કેટલાંક એવાં નાટકો છે જે નવલકથા આદિ સ્વરૂપોની જેમ માત્ર વાંચવા સાંભળવાના હેતુસર લખાયાં હોય છે. આ નાટકો શ્રવ્ય નાટકો છે. | :નાટક એ મુખ્યત્વે ભજવણીની કળા હોઈ નાટ્યકૃતિના તખ્તા સાથેના સંબંધને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. પરંતુ તખ્તાનાં નાટકોથી અલગ કેટલાંક એવાં નાટકો છે જે નવલકથા આદિ સ્વરૂપોની જેમ માત્ર વાંચવા સાંભળવાના હેતુસર લખાયાં હોય છે. આ નાટકો શ્રવ્ય નાટકો છે. | ||
| Line 158: | Line 158: | ||
:અનેક વૃત્ત પંક્તિઓના સમન્વિત વિનિયોગથી રચાયેલી પદ્યકૃતિ. | :અનેક વૃત્ત પંક્તિઓના સમન્વિત વિનિયોગથી રચાયેલી પદ્યકૃતિ. | ||
:જેમકે, ઉમાશંકર જોશીના ‘નિશીથ’ની પંક્તિઓ : | :જેમકે, ઉમાશંકર જોશીના ‘નિશીથ’ની પંક્તિઓ : | ||
નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય | {{Block center|'''<poem>નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય | ||
સ્વર્ગંગનો સોહત હાર કંઠે | સ્વર્ગંગનો સોહત હાર કંઠે | ||
કરાલ ઝંઝા ડમરું બજે કરે | કરાલ ઝંઝા ડમરું બજે કરે | ||
પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ | પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ | ||
તેજોમેઘોની ઊડે દૂર પામરી | તેજોમેઘોની ઊડે દૂર પામરી | ||
હે સૃષ્ટિ પાટે નટરાજ ભવ્ય! | હે સૃષ્ટિ પાટે નટરાજ ભવ્ય!</poem>'''}} | ||
'''Comprehension આકલન''' | '''Comprehension આકલન''' | ||
:સાહિત્યકૃતિમાં પ્રગટ થતું સર્જકનું જીવનદર્શન તેની આકલનશક્તિનું પરિણામ હોય છે. સર્જકનું આકલન જેટલું વિશાળ તેટલી કૃતિ વધુ સંકુલ બની શકે. જીવનના સીધા અનુભવો અને સર્જકની ગ્રહણશક્તિ આકલનની પ્રક્રિયાનો ભાગ છે. સર્જકનું આકલન તેની જીવન અને કલા પરત્વેની રુચિનું પણ પ્રતિબિંબ પાડે છે. | :સાહિત્યકૃતિમાં પ્રગટ થતું સર્જકનું જીવનદર્શન તેની આકલનશક્તિનું પરિણામ હોય છે. સર્જકનું આકલન જેટલું વિશાળ તેટલી કૃતિ વધુ સંકુલ બની શકે. જીવનના સીધા અનુભવો અને સર્જકની ગ્રહણશક્તિ આકલનની પ્રક્રિયાનો ભાગ છે. સર્જકનું આકલન તેની જીવન અને કલા પરત્વેની રુચિનું પણ પ્રતિબિંબ પાડે છે. | ||
| Line 222: | Line 222: | ||
:સૂચક રીતે ભિન્ન એવા બે ભાવ, વિચાર કે કલ્પનની સહોપસ્થિતિ. આ સહોપસ્થિતિ ઘટના વિષયવસ્તુ કે દૃશ્યને સ્પષ્ટ કરે છે યા ઉત્કટ કરે છે. ટુંકમાં, પ્રસ્તુતના ઉત્કર્ષ કે પ્રદર્શન માટે વિરોધી પદાર્થોની સહોપસ્થિતિ સાહિત્યકલાની જાણીતી પ્રવિધિ છે. | :સૂચક રીતે ભિન્ન એવા બે ભાવ, વિચાર કે કલ્પનની સહોપસ્થિતિ. આ સહોપસ્થિતિ ઘટના વિષયવસ્તુ કે દૃશ્યને સ્પષ્ટ કરે છે યા ઉત્કટ કરે છે. ટુંકમાં, પ્રસ્તુતના ઉત્કર્ષ કે પ્રદર્શન માટે વિરોધી પદાર્થોની સહોપસ્થિતિ સાહિત્યકલાની જાણીતી પ્રવિધિ છે. | ||
:જેમ કે, મકરંદ દવેની પંક્તિઓ જુઓ : | :જેમ કે, મકરંદ દવેની પંક્તિઓ જુઓ : | ||
અમે રે સૂકું રૂનું પૂમડું | {{Block center|'''<poem>અમે રે સૂકું રૂનું પૂમડું | ||
તમે અત્તર રંગીલા રસદાર | તમે અત્તર રંગીલા રસદાર | ||
તરબોળી દ્યોને તારેતારને | તરબોળી દ્યોને તારેતારને | ||
વીંધો અમને વ્હાલા, અપરંપાર | વીંધો અમને વ્હાલા, અપરંપાર | ||
આવો રે આવો હો જીવણ આમના. | આવો રે આવો હો જીવણ આમના.</poem>'''}} | ||
'''Convention, Poetic કવિ સમય''' | '''Convention, Poetic કવિ સમય''' | ||
:સર્જક ભાવક વચ્ચેના આંતરિક સંવાદને કારણે સર્જનમાં અપાતું અમુક સ્વાતંત્ર્ય, તેમ જ સર્જકનાં શૈલી, સંરચના અને વિષયવસ્તુ વગેરેના નિરૂપણ પર લાદવામાં આવતું નિયંત્રણ. વાસ્તવનું કલાત્મક માધ્યમ દ્વારા પ્રતિનિધાન કરવા માટેની સમસ્યાના ઉકેલ માટે જ આમ કરવામાં આવે છે. જેમ કે, નાટ્યક્ષેત્ર ‘નેપથ્યે’ ‘એકોક્તિ’ ‘અપવાર્ય’ જેવા પ્રસંગો; પાત્રો દ્વારા ગદ્યને બદલે પદ્યનો વિનિયોગ; નાટ્ય કે ચલચિત્રમાં એક પ્રસંગ કે કથાનું ત્રણ કે ઓછા કલાકમાં થતું નિરૂપણ. | :સર્જક ભાવક વચ્ચેના આંતરિક સંવાદને કારણે સર્જનમાં અપાતું અમુક સ્વાતંત્ર્ય, તેમ જ સર્જકનાં શૈલી, સંરચના અને વિષયવસ્તુ વગેરેના નિરૂપણ પર લાદવામાં આવતું નિયંત્રણ. વાસ્તવનું કલાત્મક માધ્યમ દ્વારા પ્રતિનિધાન કરવા માટેની સમસ્યાના ઉકેલ માટે જ આમ કરવામાં આવે છે. જેમ કે, નાટ્યક્ષેત્ર ‘નેપથ્યે’ ‘એકોક્તિ’ ‘અપવાર્ય’ જેવા પ્રસંગો; પાત્રો દ્વારા ગદ્યને બદલે પદ્યનો વિનિયોગ; નાટ્ય કે ચલચિત્રમાં એક પ્રસંગ કે કથાનું ત્રણ કે ઓછા કલાકમાં થતું નિરૂપણ. | ||