31,397
edits
No edit summary |
No edit summary |
||
| Line 99: | Line 99: | ||
:નાટક એ મુખ્યત્વે ભજવણીની કળા હોઈ નાટ્યકૃતિના તખ્તા સાથેના સંબંધને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. પરંતુ તખ્તાનાં નાટકોથી અલગ કેટલાંક એવાં નાટકો છે જે નવલકથા આદિ સ્વરૂપોની જેમ માત્ર વાંચવા સાંભળવાના હેતુસર લખાયાં હોય છે. આ નાટકો શ્રવ્ય નાટકો છે. | :નાટક એ મુખ્યત્વે ભજવણીની કળા હોઈ નાટ્યકૃતિના તખ્તા સાથેના સંબંધને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. પરંતુ તખ્તાનાં નાટકોથી અલગ કેટલાંક એવાં નાટકો છે જે નવલકથા આદિ સ્વરૂપોની જેમ માત્ર વાંચવા સાંભળવાના હેતુસર લખાયાં હોય છે. આ નાટકો શ્રવ્ય નાટકો છે. | ||
'''Coda સૉનેટ પુચ્છ''' | '''Coda સૉનેટ પુચ્છ''' | ||
:લૅટિન ‘cauda’ પરથી આવેલ સંજ્ઞા, જેનો અર્થ પુચ્છ એવો થાય છે. સૉનેટમાં પ્રસંગોપાત્ત જોડવામાં આવતો ટુકડો. કેટલાક પ્રયોગશીલ કવિઓ ચૌદ પંક્તિ પછી એકાદ પંક્તિ ઉમેરે છે. ઇટેલિયન સૉनેટમાં કોઈ વાર અંતે બે કે પાંચ પંક્તિઓ ઉમેરાતી; આ સૉनેટ ‘સપુચ્છ-સૉનેટ’ (Tailed Sonnet) કહેવાય છે. અને ઉમેરાયેલી વધારાની પંક્તિઓ ‘સૉનેટ-પુચ્છ’ તરીકે ઓળખાય છે. | :લૅટિન ‘cauda’ પરથી આવેલ સંજ્ઞા, જેનો અર્થ પુચ્છ એવો થાય છે. સૉનેટમાં પ્રસંગોપાત્ત જોડવામાં આવતો ટુકડો. કેટલાક પ્રયોગશીલ કવિઓ ચૌદ પંક્તિ પછી એકાદ પંક્તિ ઉમેરે છે. ઇટેલિયન સૉनેટમાં કોઈ વાર અંતે બે કે પાંચ પંક્તિઓ ઉમેરાતી; આ સૉनેટ ‘સપુચ્છ-સૉનેટ’ (Tailed Sonnet) કહેવાય છે. અને ઉમેરાયેલી વધારાની પંક્તિઓ ‘સૉનેટ-પુચ્છ’ તરીકે ઓળખાય છે. સૉનેટમાં યુગ્મકને અંગે એની ચોટને ધારદાર બનાવવા અથવા સંવેદનની નિઃશેષ અભિવ્યક્તિ માટે કવિઓ એનો ઉ૫યોગ કરે છે. જેમકે, જયંત પાઠકનું ‘વસંત’ સૉનેટ. | ||
'''Code સંહિતા''' | '''Code સંહિતા''' | ||
:સંકેતવિજ્ઞાની રોલાં બાર્થે પ્રચલિત કરેલી સંજ્ઞા. સંકેતવિજ્ઞાનીઓ એવું માને છે કે બુદ્ધિગ્રાહ્યતાનો આધાર સંહિતા છે. જ્યારે આપણે કોઈ ઘટનાને અર્થયુક્ત બનાવીએ છીએ, ત્યારે તેનું કારણ આપણે વિચારોની એક વ્યવસ્થા ધરાવીએ છીએ તે જ હોય છે. જેને આપણે ‘સંહિતા’ કહીએ છીએ તેના દ્વારા જ આ શક્ય બને છે. પ્રાચીન કાળમાં જ્યારે આકાશમાં વીજળી થતી હતી ત્યારે એવું માનવામાં આવતું હતું કે ઊંચા પર્વતોમાં કે આકાશમાં રહેનારી કોઈ શક્તિનું આ કામ હશે. હવે એને એક ભૌતિકવિજ્ઞાનીય ઘટના જ સમજવામાં આવે છે આમ એક પુરાકલ્પનાત્મક (Mythical) સંહિતાનું સ્થાન એક વૈજ્ઞાનિક સંહિતાએ લીધું છે. માનવભાષાઓ ‘સંહિતાકરણ’ (codification)નાં સૌથી વધુ વિકસિત ઉદાહરણો છે. જે સંહિતાઓ અસ્તિત્વમાં છે તે ઉપભાષિક (sub-linguistic) છે યા તો ભાષિકેતર (supra-linguistic) છે. ચહેરાના હાવભાવ એ ભાષિકેતર સંહિતાનું ઉદાહરણ છે; જ્યારે સાહિત્યિક પ્રણાલી એ ઉપભાષિક સંહિતાનું ઉદાહરણ છે. આમ સંહિતા એ અમૂર્ત નિયમોની એક વ્યવસ્થા છે. | :સંકેતવિજ્ઞાની રોલાં બાર્થે પ્રચલિત કરેલી સંજ્ઞા. સંકેતવિજ્ઞાનીઓ એવું માને છે કે બુદ્ધિગ્રાહ્યતાનો આધાર સંહિતા છે. જ્યારે આપણે કોઈ ઘટનાને અર્થયુક્ત બનાવીએ છીએ, ત્યારે તેનું કારણ આપણે વિચારોની એક વ્યવસ્થા ધરાવીએ છીએ તે જ હોય છે. જેને આપણે ‘સંહિતા’ કહીએ છીએ તેના દ્વારા જ આ શક્ય બને છે. પ્રાચીન કાળમાં જ્યારે આકાશમાં વીજળી થતી હતી ત્યારે એવું માનવામાં આવતું હતું કે ઊંચા પર્વતોમાં કે આકાશમાં રહેનારી કોઈ શક્તિનું આ કામ હશે. હવે એને એક ભૌતિકવિજ્ઞાનીય ઘટના જ સમજવામાં આવે છે આમ એક પુરાકલ્પનાત્મક (Mythical) સંહિતાનું સ્થાન એક વૈજ્ઞાનિક સંહિતાએ લીધું છે. માનવભાષાઓ ‘સંહિતાકરણ’ (codification)નાં સૌથી વધુ વિકસિત ઉદાહરણો છે. જે સંહિતાઓ અસ્તિત્વમાં છે તે ઉપભાષિક (sub-linguistic) છે યા તો ભાષિકેતર (supra-linguistic) છે. ચહેરાના હાવભાવ એ ભાષિકેતર સંહિતાનું ઉદાહરણ છે; જ્યારે સાહિત્યિક પ્રણાલી એ ઉપભાષિક સંહિતાનું ઉદાહરણ છે. આમ સંહિતા એ અમૂર્ત નિયમોની એક વ્યવસ્થા છે. | ||
| Line 236: | Line 236: | ||
:સંક્ષેપક્રિયા દ્વારા તૈયાર થયેલાં વાક્યોનો વિનિયોગ કરતું પદ્ય. આ સંક્ષેપક્રિયામાં કોઈ એક ક્રિયાપદ એક કરતાં વધુ કર્તા સાથે કે કોઈ એક વિશેષણ એક કરતાં વધુ વિશેષ્ય સાથે એકસાથે સંયોજિત થાય છે. | :સંક્ષેપક્રિયા દ્વારા તૈયાર થયેલાં વાક્યોનો વિનિયોગ કરતું પદ્ય. આ સંક્ષેપક્રિયામાં કોઈ એક ક્રિયાપદ એક કરતાં વધુ કર્તા સાથે કે કોઈ એક વિશેષણ એક કરતાં વધુ વિશેષ્ય સાથે એકસાથે સંયોજિત થાય છે. | ||
:જેમકે, કલાપીના ‘શિકારીને’ કાવ્યમાં આવતી પંક્તિ : | :જેમકે, કલાપીના ‘શિકારીને’ કાવ્યમાં આવતી પંક્તિ : | ||
‘પંખીડા ફૂલડાં રૂડાં લતા આ ઝરણાં તરુ’ | {{Block center|'''<poem>‘પંખીડા ફૂલડાં રૂડાં લતા આ ઝરણાં તરુ’</poem>'''}} | ||
:અહીં ‘રૂડાં’ વિશેષણ ફૂલડાં, પંખીડાં અને લતા ઝરણાં તરુ સર્વને લાગુ પડે છે | :અહીં ‘રૂડાં’ વિશેષણ ફૂલડાં, પંખીડાં અને લતા ઝરણાં તરુ સર્વને લાગુ પડે છે | ||
'''Co-text ભાષાસંદર્ભ''' | '''Co-text ભાષાસંદર્ભ''' | ||