4,545
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 12: | Line 12: | ||
તે પછી સ્વ. રા. બા. કમળાશંકર ત્રિવેદીની ભલામણ પરથી એમની કેળવણી ખાતામાં શિક્ષક તરીકે નિમણુંક થયલી અને એક સાચા અને સમભાવી શિક્ષક તરીકે કીર્તિ અને શિષ્યવર્ગનો સારો ચાહ સંપાદન કરેલો; પરંતુ એમના સ્વાતંત્ર્યપ્રિય અને ખરાબોલા સ્વભાવને સરકારી ખાતાનું વાતાવરણ માફક આવ્યું નહિ. તેથી તેઓ રાજીનામું આપી, સ્પીસી બેન્કમાં જોડાયા; અને ત્યાં પણ આગળ વધવા માટે સંકડામણ નડતાં, તેમણે નોકરીના બંધનો તોડી નાંખી, મુંબાઇ શેરબજારમાં ઝંપલાવ્યું. એમના મિત્રોએ એમને શરૂઆતમાં કેટલીક સગવડ કરી આપી. અત્યારે શેરબજારમાં જે માન મરતબો અને ઉપ–પ્રમુખનો ઉંચો હોદ્દો તેઓ ભોગવે છે તેમાં એમની હુંશિયારી અને કાબિલયત સાથે, એમના સરલ અને નિરાભિમાની સ્વભાવ અને સહૃદયીતાનો હિસ્સો થોડો નથી. | તે પછી સ્વ. રા. બા. કમળાશંકર ત્રિવેદીની ભલામણ પરથી એમની કેળવણી ખાતામાં શિક્ષક તરીકે નિમણુંક થયલી અને એક સાચા અને સમભાવી શિક્ષક તરીકે કીર્તિ અને શિષ્યવર્ગનો સારો ચાહ સંપાદન કરેલો; પરંતુ એમના સ્વાતંત્ર્યપ્રિય અને ખરાબોલા સ્વભાવને સરકારી ખાતાનું વાતાવરણ માફક આવ્યું નહિ. તેથી તેઓ રાજીનામું આપી, સ્પીસી બેન્કમાં જોડાયા; અને ત્યાં પણ આગળ વધવા માટે સંકડામણ નડતાં, તેમણે નોકરીના બંધનો તોડી નાંખી, મુંબાઇ શેરબજારમાં ઝંપલાવ્યું. એમના મિત્રોએ એમને શરૂઆતમાં કેટલીક સગવડ કરી આપી. અત્યારે શેરબજારમાં જે માન મરતબો અને ઉપ–પ્રમુખનો ઉંચો હોદ્દો તેઓ ભોગવે છે તેમાં એમની હુંશિયારી અને કાબિલયત સાથે, એમના સરલ અને નિરાભિમાની સ્વભાવ અને સહૃદયીતાનો હિસ્સો થોડો નથી. | ||
એમના મ્હોટા ભાઈ વામનરાવે પણ ટુંક જીંદગીમાં હિન્દુસ્તાનના ઇતિહાસ વિષે બે સ્વતંત્ર પુસ્તકો રચીને સારી નામના મેળવી છે અને એમના બ્હેન | એમના મ્હોટા ભાઈ વામનરાવે પણ ટુંક જીંદગીમાં હિન્દુસ્તાનના ઇતિહાસ વિષે બે સ્વતંત્ર પુસ્તકો રચીને સારી નામના મેળવી છે અને એમના બ્હેન લલિતાગૌરી, જેઓ સરદાર જનાર્દન પાઠકજી સાથે પરણ્યા હતા, તેમણે પણ, વારસામાં જે સંસ્કારો પ્રાપ્ત થયલા, તે ખીલવીને દિપાવ્યા છે; પણ એ વિષે અહિં પ્રસંગ ન હોવાથી વિશેષ લખ્યું નથી. | ||
રાજેન્દ્રરાવ એક શેરદલાલ તરીકે કામ કરે છે; તોપણ એમના સાહિત્યસંસ્કારો, નાણાંની ઉથલપાથલોમાં મચ્યા રહેવા છતાં, કોઈપણ રીતે ઝાંખા પડ્યા નથી. એમના લેખો, ભાષણો વગેરે પ્રસંગોપાત કોઈ મિટિંગના સંચાલક તરીકે કે કોઈના પ્રમુખ તરીકે કરવામાં આવે છે, તેમાં એમનું વાચન અને નિરીક્ષણ, એમના વિચાર અને અભિપ્રાય કેટલા બધા અનુભવી અને પક્વ છે, તે માલુમ પડી આવે છે. | રાજેન્દ્રરાવ એક શેરદલાલ તરીકે કામ કરે છે; તોપણ એમના સાહિત્યસંસ્કારો, નાણાંની ઉથલપાથલોમાં મચ્યા રહેવા છતાં, કોઈપણ રીતે ઝાંખા પડ્યા નથી. એમના લેખો, ભાષણો વગેરે પ્રસંગોપાત કોઈ મિટિંગના સંચાલક તરીકે કે કોઈના પ્રમુખ તરીકે કરવામાં આવે છે, તેમાં એમનું વાચન અને નિરીક્ષણ, એમના વિચાર અને અભિપ્રાય કેટલા બધા અનુભવી અને પક્વ છે, તે માલુમ પડી આવે છે. | ||