32,030
edits
(+1) |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
સંગ્રહનું શીર્ષક જે નામ પરથી છે તે વાર્તા ‘સ્તનપૂર્વક’ સંગ્રહની પ્રથમ વાર્તા છે. આખી વાર્તામાં બનતી ઘટનાઓ સૌદામિનીનાં સ્વપ્નમાં રચાય છે. વાર્તામાં શું શું બને છે? વાર્તામાં તેણે ઓશિકા નીચે છુપાવેલી તીક્ષ્ણ છરી લીધી અને પતિની છાતી પર મોટો કાપો મૂક્યો. પછી અંદર હાથ નાખીને પતિનું હૃદય ખેંચી કાઢ્યું. અને પછી શરૂ થાય છે સૌદામિનીની સફર જે પોતે ગૂંથેલી વાયરની થેલીમાં પતિનું હૃદય મૂકે છે, લઈને ઘરની બહાર નીકળે છે, રસ્તામાં એક માણસ મળે છે, પછી કૂતરું મળે છે અને તે હૃદય હાથમાંથી છૂટી કૂતરાનાં મોમાં જાય છે, કૂતરું ઝૂંટવી ભાગે છે, તેની સામે જંગે ચડી હૃદય લઈ પાછી ફરે છે, હાથમાં કમળ ઊગી નીકળે છે, હૃદયસરસું ચાંપે છે, કમળની ભીનાશ પવન અડતા ઠંડક આપે છે, શાતા આપે છે, દૂર ટાવર પર ત્રણનાં ટકોરા પડતા પાછી ફરેલી સૌદામિનીની આંખ ખૂલે છે તો એક બાજુ પતિ છે અને બીજી બાજુ પુત્ર. પતિનો હાથ ડોક પાસે છે અને પુત્રનો છાતી પર. અને સૌદામિની ફરી ગાઢ ઊંઘમાં સરી પડે છે. વાર્તા અહીં પૂરી થાય છે. સૌદામિનીનો અર્થ થાય છે વીજળી. વીજળી જેટલી ત્વરાથી બનતી ક્રિયાઓ અહીં આલેખાઈ છે. જેમાં સૌદામિનીનાં મનઃસંચલનો સ્વપ્ન પ્રયુક્તિથી આકારાયા છે. સ્તનપૂર્વક અને સૌદામિનીની સમગ્ર ગડમથલ જોડાયેલી છે પતિનાં હૃદય સાથે. પતિનાં આંતરડાં કાઢે છે અને સાથે આવે છે ભૂખનું દારુણ ચિત્ર. તે આંતરડા ફ્રીઝમાં મૂકે છે. અહીં સમાજમાં ફેલાયેલી ભૂખની દારુણ છબીની સહોપસ્થિતિ સૌદામિનીનાં મનઃસંચલનોની ક્રિયા-પ્રતિક્રિયા છે. જે પ્રતીકાત્મક શૈલીએ સ્વપ્નપ્રયુક્તિ દ્વારા વાર્તા ઘડાય છે. જેમાં કોઈ સીધો ગર્ભિત સૂર પકડવા જઈએ તો બિભત્સ કહી શકાય, તેની પરાકાષ્ઠાએ સંવેદનનું ચિત્ર લેખકે ઉપસાવ્યું છે. સ્તનપૂર્વકને અંતે પુત્રનો હાથ સૂચક રીતે જ માની છાતી ઉપર દર્શાવાયો છે. જે બાળકને દુનિયામાં મળતી હૂંફનું તેના પોષણનું પ્રતીક છે, તેની દુનિયાનો આધાર છે અને એ કોમળતાની પાછળ છુપાયેલા હૃદયની મમતા પોતાના બાળક સુધી સીમિત ન રહેતા જગતની ગરીબી, ભૂખ સુધી સંવેદનાત્મક રીતે જોડાયેલી અહીં ઊપસી આવે છે. | સંગ્રહનું શીર્ષક જે નામ પરથી છે તે વાર્તા ‘સ્તનપૂર્વક’ સંગ્રહની પ્રથમ વાર્તા છે. આખી વાર્તામાં બનતી ઘટનાઓ સૌદામિનીનાં સ્વપ્નમાં રચાય છે. વાર્તામાં શું શું બને છે? વાર્તામાં તેણે ઓશિકા નીચે છુપાવેલી તીક્ષ્ણ છરી લીધી અને પતિની છાતી પર મોટો કાપો મૂક્યો. પછી અંદર હાથ નાખીને પતિનું હૃદય ખેંચી કાઢ્યું. અને પછી શરૂ થાય છે સૌદામિનીની સફર જે પોતે ગૂંથેલી વાયરની થેલીમાં પતિનું હૃદય મૂકે છે, લઈને ઘરની બહાર નીકળે છે, રસ્તામાં એક માણસ મળે છે, પછી કૂતરું મળે છે અને તે હૃદય હાથમાંથી છૂટી કૂતરાનાં મોમાં જાય છે, કૂતરું ઝૂંટવી ભાગે છે, તેની સામે જંગે ચડી હૃદય લઈ પાછી ફરે છે, હાથમાં કમળ ઊગી નીકળે છે, હૃદયસરસું ચાંપે છે, કમળની ભીનાશ પવન અડતા ઠંડક આપે છે, શાતા આપે છે, દૂર ટાવર પર ત્રણનાં ટકોરા પડતા પાછી ફરેલી સૌદામિનીની આંખ ખૂલે છે તો એક બાજુ પતિ છે અને બીજી બાજુ પુત્ર. પતિનો હાથ ડોક પાસે છે અને પુત્રનો છાતી પર. અને સૌદામિની ફરી ગાઢ ઊંઘમાં સરી પડે છે. વાર્તા અહીં પૂરી થાય છે. સૌદામિનીનો અર્થ થાય છે વીજળી. વીજળી જેટલી ત્વરાથી બનતી ક્રિયાઓ અહીં આલેખાઈ છે. જેમાં સૌદામિનીનાં મનઃસંચલનો સ્વપ્ન પ્રયુક્તિથી આકારાયા છે. સ્તનપૂર્વક અને સૌદામિનીની સમગ્ર ગડમથલ જોડાયેલી છે પતિનાં હૃદય સાથે. પતિનાં આંતરડાં કાઢે છે અને સાથે આવે છે ભૂખનું દારુણ ચિત્ર. તે આંતરડા ફ્રીઝમાં મૂકે છે. અહીં સમાજમાં ફેલાયેલી ભૂખની દારુણ છબીની સહોપસ્થિતિ સૌદામિનીનાં મનઃસંચલનોની ક્રિયા-પ્રતિક્રિયા છે. જે પ્રતીકાત્મક શૈલીએ સ્વપ્નપ્રયુક્તિ દ્વારા વાર્તા ઘડાય છે. જેમાં કોઈ સીધો ગર્ભિત સૂર પકડવા જઈએ તો બિભત્સ કહી શકાય, તેની પરાકાષ્ઠાએ સંવેદનનું ચિત્ર લેખકે ઉપસાવ્યું છે. સ્તનપૂર્વકને અંતે પુત્રનો હાથ સૂચક રીતે જ માની છાતી ઉપર દર્શાવાયો છે. જે બાળકને દુનિયામાં મળતી હૂંફનું તેના પોષણનું પ્રતીક છે, તેની દુનિયાનો આધાર છે અને એ કોમળતાની પાછળ છુપાયેલા હૃદયની મમતા પોતાના બાળક સુધી સીમિત ન રહેતા જગતની ગરીબી, ભૂખ સુધી સંવેદનાત્મક રીતે જોડાયેલી અહીં ઊપસી આવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image | [[File:GTVI Image 107 Stanpurvak.png|200px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘બાઉને અડકવાની ભૂલ’ બીજી વાર્તા છે. અહીં પણ રમેશ પારેખે ગતિચિત્ર દોર્યું છે. કથક બે-એક વર્ષનો છે. પ્રથમ પુરુષમાં વાર્તા છે. નાનકડા બાળકને અડકવાની ઇચ્છા ભૂલ બની જાય છે. નાનકડા બાળકને અડતા હાથમાં આવી જાય છે દાદાજીની મૂછો. અહીં પણ વિરોધાભાસ ઊભો કર્યો છે. નાનકડા બાળકને, કુમળાશને અડકવું હતું અને હાથમાં આવે છે બરછટતા. દાદાજીની મૂછો સાથે મોટો થતો બાળક, પોતાને પણ મૂછો આવે છે અને સાંભળતો બંધ થઈ જાય છે પોતાના અતીતને! જ્યારે દસમામાં ભણતો મિત્ર અતિવ સામે સાયકલ લઈને મળે છે ત્યારે એને ઘણી વિનવણી કરે છે કે પોતાને મૂછોથી છોડાવે. પણ મૂછો છૂટતી જ નથી. અને અહીં પણ બાળપણથી વયોવૃદ્ધિ તરફની ગતિ દ્વારા છૂટતી જતી સંવેદનસભરતાની, ગતિમાન વયોવૃદ્ધિની છબી આલેખી છે. | ‘બાઉને અડકવાની ભૂલ’ બીજી વાર્તા છે. અહીં પણ રમેશ પારેખે ગતિચિત્ર દોર્યું છે. કથક બે-એક વર્ષનો છે. પ્રથમ પુરુષમાં વાર્તા છે. નાનકડા બાળકને અડકવાની ઇચ્છા ભૂલ બની જાય છે. નાનકડા બાળકને અડતા હાથમાં આવી જાય છે દાદાજીની મૂછો. અહીં પણ વિરોધાભાસ ઊભો કર્યો છે. નાનકડા બાળકને, કુમળાશને અડકવું હતું અને હાથમાં આવે છે બરછટતા. દાદાજીની મૂછો સાથે મોટો થતો બાળક, પોતાને પણ મૂછો આવે છે અને સાંભળતો બંધ થઈ જાય છે પોતાના અતીતને! જ્યારે દસમામાં ભણતો મિત્ર અતિવ સામે સાયકલ લઈને મળે છે ત્યારે એને ઘણી વિનવણી કરે છે કે પોતાને મૂછોથી છોડાવે. પણ મૂછો છૂટતી જ નથી. અને અહીં પણ બાળપણથી વયોવૃદ્ધિ તરફની ગતિ દ્વારા છૂટતી જતી સંવેદનસભરતાની, ગતિમાન વયોવૃદ્ધિની છબી આલેખી છે. | ||