32,030
edits
(+1) |
No edit summary |
||
| Line 34: | Line 34: | ||
‘એક ગોલી... એક દુશ્મન’ વાર્તામાં કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ફરજ બજાવતા ભારતીય સૈનિકના આંતરિક સંઘર્ષ અને માનવતાના સંઘર્ષની ઊંડી અભિવ્યક્તિ છે. વાર્તાનું મુખ્ય પાત્ર એક શાંત પણ સતત ચેતી રહેલો જવાન છે, જે બરફ, કાંટાળી વાડ અને દુશ્મન દેશની નજીક છે. તે માત્ર બાહ્ય દુશ્મન સામે નહિ પણ અંદરના શૂન્ય, અજંપા અને ઘરવિષયક લાગણીઓની સામે પણ લડે છે. વાર્તાની શરૂઆતમાં તેનું માનસ ચિંતામાં છે, જ્યારે તે ગુમ થયેલા સ્મરણોમાં ખોવાઈ જાય છે ત્યારે ઘરના લોકો, શાળાના દિવસો અને પરેડના પ્રસંગો તેની જાતને સાચવતી લાગણીઓ બની રહે છે. વાર્તા ‘મનુષ્ય’ અને ‘સૈનિક’ના ભેદને સજીવ કરે છે, જ્યાં એક બાજુ દુશ્મન જવાન દૂધ માંગે છે તો બીજી બાજુ આપણો જવાન એને ખાલી ટીનમાં પાંદડાં અને બરફ આપી સાહસિક રીતે જવાબ આપે છે. અહીં માણસ અને શત્રુ વચ્ચેનો ભેદ પ્રગટ થાય છે. શત્રુ પણ માણસ હોય શકે છે એ ભાવ શક્તિશાળી રીતે ઊપસે છે. વાર્તામાં તીવ્ર વ્યાવસાયિક શિસ્ત અને ભાવનાત્મક સંવેદનાઓ વચ્ચે એક અસહ્ય તાણ જોવા મળે છે. એક બાજુ વૉચટાવરના બંધારણો, શૉ પીસ જેવા હથિયારો અને ટ્રેનિંગના સૂત્રો છે, જ્યારે બીજી બાજુ માનવતા, દયા, ઘરના પત્રો અને સેનામાં જોડાવાની સપનાસભર આશા છે. વાર્તાનો સ્ફોટક વળાંક ત્યાં આવે છે કે, જ્યારે હરિસિંહ પોતાના નાના ભાઈ રામસિંહના શહીદ થવાની દુઃખદ માહિતી આપે છે. રામસિંહ એક ઘાતકી હુમલામાં, નાના ગામ પાસે, એક છોકરી દ્વારા ગોઠવાયેલા બ્લાસ્ટમાં મારાય છે. આ ઘટના જવાનના આંતરિક જ્વાળાને પ્રગટાવે છે. હરિસિંહ કહે છે, ‘મેરે જૈસા હી, છોટા હૈ ના?’ – આ સંવાદ આખી વાર્તાની મૂંઝવણ અને દુઃખને સ્પષ્ટ કરે છે. મુખ્ય પાત્ર હવે માનવતાથી વિમુખ થઈ જાય છે અને ગુસ્સામાં તે ગોળીઓ વરસાવી દે છે, જ્યારે તે જ શિસ્ત અને સૂત્ર ‘એક ગોલી, એક દુશ્મન’નું પાલન કરવાની વાત કરે છે. આખરે એવું લાગે છે કે તે પોતે પણ એક શૉ પીસ બની જાય છે. જાતીય સંવેદનાઓથી ઓગળેલો માણસ, જેનાં પર ‘કાર્ય’ અને ‘કર્તવ્ય’ વચ્ચે ટકરાવ થાય છે. કથાનક આકર્ષક છે, ભાષા દૃષ્ટિગમ્ય છે અને દૃશ્યાવલિ જીવંત છે કે વાચકને પણ એ પથ્થર પાછળ બેઠેલો જવાન માનીને એક પળ માટે ટાઢ લાગવા લાગે છે. વાર્તાનો અંત સ્પષ્ટ કરે છે કે દેશપ્રેમી જવાન પણ પહેલા માણસ છે, જે હાસ્ય પણ કરે છે, રડે પણ છે અને ક્યારેક અણધાર્યા રણે ઊંડે ઊતરી જાય છે. ‘એક ગોલી... એક દુશ્મન’ માત્ર યુદ્ધની નહિ, શાંતિની પણ કહાણી છે. એવું યુદ્ધ જ્યાં જીવંત રહેવા કરતાં જીવતી ભાવનાઓ બચાવવી વધુ મુશ્કેલ બને છે. | ‘એક ગોલી... એક દુશ્મન’ વાર્તામાં કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ફરજ બજાવતા ભારતીય સૈનિકના આંતરિક સંઘર્ષ અને માનવતાના સંઘર્ષની ઊંડી અભિવ્યક્તિ છે. વાર્તાનું મુખ્ય પાત્ર એક શાંત પણ સતત ચેતી રહેલો જવાન છે, જે બરફ, કાંટાળી વાડ અને દુશ્મન દેશની નજીક છે. તે માત્ર બાહ્ય દુશ્મન સામે નહિ પણ અંદરના શૂન્ય, અજંપા અને ઘરવિષયક લાગણીઓની સામે પણ લડે છે. વાર્તાની શરૂઆતમાં તેનું માનસ ચિંતામાં છે, જ્યારે તે ગુમ થયેલા સ્મરણોમાં ખોવાઈ જાય છે ત્યારે ઘરના લોકો, શાળાના દિવસો અને પરેડના પ્રસંગો તેની જાતને સાચવતી લાગણીઓ બની રહે છે. વાર્તા ‘મનુષ્ય’ અને ‘સૈનિક’ના ભેદને સજીવ કરે છે, જ્યાં એક બાજુ દુશ્મન જવાન દૂધ માંગે છે તો બીજી બાજુ આપણો જવાન એને ખાલી ટીનમાં પાંદડાં અને બરફ આપી સાહસિક રીતે જવાબ આપે છે. અહીં માણસ અને શત્રુ વચ્ચેનો ભેદ પ્રગટ થાય છે. શત્રુ પણ માણસ હોય શકે છે એ ભાવ શક્તિશાળી રીતે ઊપસે છે. વાર્તામાં તીવ્ર વ્યાવસાયિક શિસ્ત અને ભાવનાત્મક સંવેદનાઓ વચ્ચે એક અસહ્ય તાણ જોવા મળે છે. એક બાજુ વૉચટાવરના બંધારણો, શૉ પીસ જેવા હથિયારો અને ટ્રેનિંગના સૂત્રો છે, જ્યારે બીજી બાજુ માનવતા, દયા, ઘરના પત્રો અને સેનામાં જોડાવાની સપનાસભર આશા છે. વાર્તાનો સ્ફોટક વળાંક ત્યાં આવે છે કે, જ્યારે હરિસિંહ પોતાના નાના ભાઈ રામસિંહના શહીદ થવાની દુઃખદ માહિતી આપે છે. રામસિંહ એક ઘાતકી હુમલામાં, નાના ગામ પાસે, એક છોકરી દ્વારા ગોઠવાયેલા બ્લાસ્ટમાં મારાય છે. આ ઘટના જવાનના આંતરિક જ્વાળાને પ્રગટાવે છે. હરિસિંહ કહે છે, ‘મેરે જૈસા હી, છોટા હૈ ના?’ – આ સંવાદ આખી વાર્તાની મૂંઝવણ અને દુઃખને સ્પષ્ટ કરે છે. મુખ્ય પાત્ર હવે માનવતાથી વિમુખ થઈ જાય છે અને ગુસ્સામાં તે ગોળીઓ વરસાવી દે છે, જ્યારે તે જ શિસ્ત અને સૂત્ર ‘એક ગોલી, એક દુશ્મન’નું પાલન કરવાની વાત કરે છે. આખરે એવું લાગે છે કે તે પોતે પણ એક શૉ પીસ બની જાય છે. જાતીય સંવેદનાઓથી ઓગળેલો માણસ, જેનાં પર ‘કાર્ય’ અને ‘કર્તવ્ય’ વચ્ચે ટકરાવ થાય છે. કથાનક આકર્ષક છે, ભાષા દૃષ્ટિગમ્ય છે અને દૃશ્યાવલિ જીવંત છે કે વાચકને પણ એ પથ્થર પાછળ બેઠેલો જવાન માનીને એક પળ માટે ટાઢ લાગવા લાગે છે. વાર્તાનો અંત સ્પષ્ટ કરે છે કે દેશપ્રેમી જવાન પણ પહેલા માણસ છે, જે હાસ્ય પણ કરે છે, રડે પણ છે અને ક્યારેક અણધાર્યા રણે ઊંડે ઊતરી જાય છે. ‘એક ગોલી... એક દુશ્મન’ માત્ર યુદ્ધની નહિ, શાંતિની પણ કહાણી છે. એવું યુદ્ધ જ્યાં જીવંત રહેવા કરતાં જીવતી ભાવનાઓ બચાવવી વધુ મુશ્કેલ બને છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{rh||| | {{rh|||<poem>બારોટ પાર્થકુમાર પરેશકુમાર | ||
B.A, M.A (Gold Medalist) | B.A, M.A (Gold Medalist) | ||
UGC NET, GSET. | UGC NET, GSET. | ||
| Line 40: | Line 40: | ||
શ્રી જાનકી વલ્લભ આર્ટસ કોલેજ, મુવાલમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્યરત. | શ્રી જાનકી વલ્લભ આર્ટસ કોલેજ, મુવાલમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્યરત. | ||
મો. ૮૨૦૦૧૧૨૪૧૯. | મો. ૮૨૦૦૧૧૨૪૧૯. | ||
Email : Bparth૫૧૭@gmail.com. | Email : Bparth૫૧૭@gmail.com.</poem> }}<br> | ||
</poem> }}<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = વર્ષા અડાલજા | |previous = વર્ષા અડાલજા | ||
|next = ભારતી દલાલ | |next = ભારતી દલાલ | ||
}} | }} | ||