4,545
edits
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|રાજેન્દ્ર સોમનારાયણ દલાલ|(જન્મ ૧૨ જાન્યુઆરી ૧૮૮૨ – અવ. ૧૧ મે ૧૯૬૨)}} | {{Heading|રાજેન્દ્ર સોમનારાયણ દલાલ|(જન્મ ૧૨ જાન્યુઆરી ૧૮૮૨ – અવ. ૧૧ મે ૧૯૬૨)}} | ||
[[File:Rajendra Somnarayan Dalal.jpg|200px|right]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એઓ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ; સુરતના વતની છે. એમને જન્મ તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૮૨ના રોજ થયો હતો. માતપિતા બંને સંસ્કારી અને ગર્ભશ્રીમંત. પિતાનું નામ સોમનારાયણ અને માતાનું નામ વિજ્યાગૌરી હતું. એમના પિતાએ એલ્ફીન્સ્ટન કૉલેજમાં પ્રિવિયસ સુધી અભ્યાસ કરેલો; તે પછી જુનાગઢ રાજ્યમાં નવાબના ખાનગી શિક્ષક તરીકે જોડાયલા; પણ નિખાલસ અને સ્વતંત્ર સ્વભાવના હોઈને, રાજ્યનું ખટપટી જીવન રૂચ્યું નહિ; અને ત્યાંથી છૂટા થઈ મુંબઈમાં આવી શેરના ધંધામાં પ્રવેશ કર્યો. અહિં એમની વ્યવહારકુશળતા અને પ્રમાણિકપણાની સારી આંટ બંધાઈ અને એક આગેવાન શેરદલાલ તરીકે તેમની ગણના થવા લાગી. શેર ધંધામાં પ્રવૃત્ત રહેવા છતાં એમનું સંસ્કારી જીવન એમને સંગીત અને સાહિત્ય તરફ હંમેશ પ્રેરતું. પાછળથી એ ધંધામાં ખોટ જતાં, એઓ નબળી સ્થિતિમાં આવી પડ્યા. રાજેન્દ્રરાવ છ વર્ષના હતા ત્યારે તેઓ દેવલોક પામ્યા હતા. આવી વિપદ સ્થિતિમાં બે પુત્રો અને એક પુત્રીને ઉછેરી યોગ્ય શિક્ષણ આપવાનો અને તેમના પાલણપોષણની વ્યવસ્થા કરવાનો ભાર વિજ્યાગૌરી પર આવી પડ્યો, જે કર્ત્તવ્ય તેમણે આપ હુંશિયારી અને ખબરદારીથી સારી રીતે પરિપૂર્ણ કર્યું. પોતાને ભરતગુંથણનો ભારે શોખ અને કંઇક ઇંગ્રેજીનો અભ્યાસ પણ કરેલો. તેમના એ ઉન્નત સંસ્કારો એમના પુત્રોમાં પણ ઉતરેલા માલુમ પડે છે. તેઓ પોતાના પુત્ર રાજેન્દ્રને પ્રસંગ પડે કહેતા કે જ્યાં સુધી તું ગ્રેજ્યુએટ નહિ થાય ત્યાં સુધી હું તને પરણાવવાની નથી. | એઓ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ; સુરતના વતની છે. એમને જન્મ તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૮૨ના રોજ થયો હતો. માતપિતા બંને સંસ્કારી અને ગર્ભશ્રીમંત. પિતાનું નામ સોમનારાયણ અને માતાનું નામ વિજ્યાગૌરી હતું. એમના પિતાએ એલ્ફીન્સ્ટન કૉલેજમાં પ્રિવિયસ સુધી અભ્યાસ કરેલો; તે પછી જુનાગઢ રાજ્યમાં નવાબના ખાનગી શિક્ષક તરીકે જોડાયલા; પણ નિખાલસ અને સ્વતંત્ર સ્વભાવના હોઈને, રાજ્યનું ખટપટી જીવન રૂચ્યું નહિ; અને ત્યાંથી છૂટા થઈ મુંબઈમાં આવી શેરના ધંધામાં પ્રવેશ કર્યો. અહિં એમની વ્યવહારકુશળતા અને પ્રમાણિકપણાની સારી આંટ બંધાઈ અને એક આગેવાન શેરદલાલ તરીકે તેમની ગણના થવા લાગી. શેર ધંધામાં પ્રવૃત્ત રહેવા છતાં એમનું સંસ્કારી જીવન એમને સંગીત અને સાહિત્ય તરફ હંમેશ પ્રેરતું. પાછળથી એ ધંધામાં ખોટ જતાં, એઓ નબળી સ્થિતિમાં આવી પડ્યા. રાજેન્દ્રરાવ છ વર્ષના હતા ત્યારે તેઓ દેવલોક પામ્યા હતા. આવી વિપદ સ્થિતિમાં બે પુત્રો અને એક પુત્રીને ઉછેરી યોગ્ય શિક્ષણ આપવાનો અને તેમના પાલણપોષણની વ્યવસ્થા કરવાનો ભાર વિજ્યાગૌરી પર આવી પડ્યો, જે કર્ત્તવ્ય તેમણે આપ હુંશિયારી અને ખબરદારીથી સારી રીતે પરિપૂર્ણ કર્યું. પોતાને ભરતગુંથણનો ભારે શોખ અને કંઇક ઇંગ્રેજીનો અભ્યાસ પણ કરેલો. તેમના એ ઉન્નત સંસ્કારો એમના પુત્રોમાં પણ ઉતરેલા માલુમ પડે છે. તેઓ પોતાના પુત્ર રાજેન્દ્રને પ્રસંગ પડે કહેતા કે જ્યાં સુધી તું ગ્રેજ્યુએટ નહિ થાય ત્યાં સુધી હું તને પરણાવવાની નથી. | ||