પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|ચાર કવિઓ – થોડીક રેખાઓ| રમણ સોની}}
{{Heading|ચાર કવિઓ – થોડીક રેખાઓ| રમણ સોની}}


મુખ્યત્વે વિવેચક-અધ્યાપક. ‘ગુજરાતી સાહિત્યકોશ’(૧ થી ૩)ની રચનામાં સંશોધક-લેખક-સંપાદક તરીકે મહત્ત્વનું યોગદાન. સમ્પ્રતિ ‘પ્રત્યક્ષ’ તથા ઈ-સામયિક ‘સંચયન’ના સમ્પાદક તરીકે પ્રવૃત્ત. વડોદરા નિવાસી. આશરે એક દાયકો ઈડર કૉલેજમાં અધ્યાપન, પછી (૧૯૮૦ થી ૮૬) ગુજરાતી સાહિત્ય પરિષદના કોશકાર્ય સાથે સંલગ્ન. ૧૯૮૮થી મ.સ.યુનિ. વડોદરામાં ગુજરાતી પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ત્યાંથી જ નિવૃત્ત થયા. કર્મઠ અને મૂલ્યનિષ્ઠ અધ્યાપક. સાહિત્ય-કલા-પદાર્થને માર્મિક દૃષ્ટિથી જોનારા-પરખનારા અભ્યાસી વિદ્વાન. ચિમનલાલ ત્રિવેદી પાસે એમણે ‘ઉશનસ્ઃ સર્જક અને વિવેચન’ વિષય પર સંશોધન કાર્ય કર્યું. શોધગ્રંથ પ્રકાશિત કર્યો. ‘વિવેચન સન્દર્ભ’ પણ એમના ધ્યાનપાત્ર અભ્યાસલેખોનો સંચય છે. હમણાં હમણાંથી પ્રવાસનિબંધ, ચરિત્રનિબંધ અને હાસ્યનિબંધ લખે છે. અમેરિકા પ્રવાસ કરવા ઉપરાંત અકાદમી દ્વારા મોકલાયેલ ભારતીય લેખક પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ઝેકોસ્લૉવેકિયા(પ્રાગ)નો પ્રવાસ   કર્યો છે.
{{Poem2Open}}
મુખ્યત્વે વિવેચક-અધ્યાપક. ‘ગુજરાતી સાહિત્યકોશ’(૧ થી ૩)ની રચનામાં સંશોધક-લેખક-સંપાદક તરીકે મહત્ત્વનું યોગદાન. સમ્પ્રતિ ‘પ્રત્યક્ષ’ તથા ઈ-સામયિક ‘સંચયન’ના સમ્પાદક તરીકે પ્રવૃત્ત. વડોદરા નિવાસી. આશરે એક દાયકો ઈડર કૉલેજમાં અધ્યાપન, પછી (૧૯૮૦ થી ૮૬) ગુજરાતી સાહિત્ય પરિષદના કોશકાર્ય સાથે સંલગ્ન. ૧૯૮૮થી મ.સ.યુનિ. વડોદરામાં ગુજરાતી પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ત્યાંથી જ નિવૃત્ત થયા. કર્મઠ અને મૂલ્યનિષ્ઠ અધ્યાપક. સાહિત્ય-કલા-પદાર્થને માર્મિક દૃષ્ટિથી જોનારા-પરખનારા અભ્યાસી વિદ્વાન. ચિમનલાલ ત્રિવેદી પાસે એમણે ‘ઉશનસ્ઃ સર્જક અને વિવેચન’ વિષય પર સંશોધન કાર્ય કર્યું. શોધગ્રંથ પ્રકાશિત કર્યો. ‘વિવેચન સન્દર્ભ’ પણ એમના ધ્યાનપાત્ર અભ્યાસલેખોનો સંચય છે. હમણાં હમણાંથી પ્રવાસનિબંધ, ચરિત્રનિબંધ અને હાસ્યનિબંધ લખે છે. અમેરિકા પ્રવાસ કરવા ઉપરાંત અકાદમી દ્વારા મોકલાયેલ ભારતીય લેખક પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ઝેકોસ્લૉવેકિયા(પ્રાગ)નો પ્રવાસ કર્યો છે.{{Poem2Close}}


<small>(દલપત પઢિયાર, કાનજી પટેલ, કમલ વોરા તથા જયદેવ શુક્લની કવિતા વિશે)</small>
<center><small>(દલપત પઢિયાર, કાનજી પટેલ, કમલ વોરા તથા જયદેવ શુક્લની કવિતા વિશે)</small>


યોજક અને સંયોજક મિત્રો, કવિમિત્રો તથા મારા જેવા સૌ વાચકમિત્રો-શ્રોતામિત્રો
યોજક અને સંયોજક મિત્રો, કવિમિત્રો તથા મારા જેવા સૌ વાચકમિત્રો-શ્રોતામિત્રો,


{{Poem2Open}}આ કાર્યક્રમનો મોરચો સરસ છે – આ નથી કેવળ કાવ્યપઠનનો કાર્યક્રમ, કે નથી માત્ર કવિતા વિશેનાં પ્રવચનોનો કે કોઈ પરિસંવાદનો ઉપક્રમ. અહીં સત્તર અનુઆધુનિક કવિઓની સાથે જ ચાર અનુઆધુનિક અ-કવિઓ છે એટલે કે કવિતાના વાચકો છે. એ વાચકો છે એથી જ, એ ચાર હોવા છતાં એમની આ સભામાં, બહુમતી છે. આપણે ઇચ્છીએ કે કોઈપણ સાહિત્યસમાજમાં કવિઓ કરતાં વાચકોની સંખ્યા વધારે હોય – કેમ કે વાચકસ્તત્ર દુર્લભઃ
{{Poem2Open}}આ કાર્યક્રમનો મોરચો સરસ છે – આ નથી કેવળ કાવ્યપઠનનો કાર્યક્રમ, કે નથી માત્ર કવિતા વિશેનાં પ્રવચનોનો કે કોઈ પરિસંવાદનો ઉપક્રમ. અહીં સત્તર અનુઆધુનિક કવિઓની સાથે જ ચાર અનુઆધુનિક અ-કવિઓ છે એટલે કે કવિતાના વાચકો છે. એ વાચકો છે એથી જ, એ ચાર હોવા છતાં એમની આ સભામાં, બહુમતી છે. આપણે ઇચ્છીએ કે કોઈપણ સાહિત્યસમાજમાં કવિઓ કરતાં વાચકોની સંખ્યા વધારે હોય – કેમ કે વાચકસ્તત્ર દુર્લભઃ

Navigation menu