ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/ઇ. સ. ૧૯૩૬ની કવિતા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઇ. સ. ૧૯૩૬ની કવિતા}}
{{Heading|ઇ. સ. ૧૯૩૬ની કવિતા}}
{{Poem2Open}}
 
{{center|'''૧'''}}
{{center|'''૧'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 8: Line 8:
વ્યાખ્યા કરવામાં આપણને બહુ મજા નહિ આવે. ફુલ અને ફળની વ્યાખ્યા કરવી અને કવિતાની વ્યાખ્યા કરવી એ બધાં સરખાં છે. આપણે ફૂલ અને ફળ આપણી પાસે હોય તેમ ઇચ્છીએ, ફૂલને સુંઘવાનું અને ફળને ચાખવાનું ઇચ્છીએ,-તેમને વિષે લાંબી લાંબી ચર્ચા કરવાનું આપણે ઓછું પસંદ કરશું. ગુલાબના ફૂલ વિષે સઘળું જાણવું એ આવશ્યક હશે, તે ક્યાંથી અહિંયાં આવ્યું તે જાણવામાં ઐતિહાસિક વૃત્તિ રહી હશે, તેના જુદા જુદા પ્રકાર જાણવામાં માહિતીની તૃષા સંતોષાતી હશે, કેવા કેવા મિશ્રણથી ગુલાબના ફૂલ વિવિધ રંગનાં ઉપજાવી શકાય તેના પ્રયોગો કરવામાં કલારસિક્તા સંતોષાતી હશે; પણ આપણને સામાન્ય રીતે ગુલાબને જોવામાં જ અને તેને સુંઘવામાં જ મજા આવશે. એવું જ કાંઈક કવિતા વિષે છે. કવિતાથી આપણે આનંદોપભોગ કરીએ; તેના કરતાં તેની ચર્ચા વધુ ન જ કરીએ.

{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{center|'''૨'''}}
{{center|'''૨'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઇ. સ. ૧૯૩૬ની કવિતા વિષે તદ્દન એમ તો કહી શકાય એમ નથી જ કે તેનાં મૂળ હ્યદયમાં હોવા કરતાં મસ્તકમાં વધુ ઉંડાં છે. અર્થઘનતાની મોહિની ૧૯૩૬ની કવિતાના સમસ્ત વાતાવરણમાં પ્રસરી રહેલી છે. કવિ દયારામની જેમ પણ જુદા અર્થમાં આપણે પણ પૂછી શકીએ કે કીયે ઠામ મોહિની ન જાણી. પણ એ અર્થઘનતાની સાથે માનવહૃદયતા પણ છે. માનવ-હૃદયતાની ભૂમિ ઉપરથી કવિતાનો છોડ ઉગી, ઉદ્ભવી શકે. કવિ એ માત્ર વિચિત્ર પ્રાણી નથી, કલાને ખાતર જીવતો માત્ર કલાકાર નથી, સ્વપ્નવિવશ બનતો માત્ર સ્વપ્નદ્રષ્ટા નથી, અથવા દુનિયાથી દુર વસતો તપનાં અમૃત પીતો કો જોગન્દર નથી; ખરી રીતે કવિ દુનિયાથી દૂર દૂર વસી શકતો નથી, દુનિયાથી દુર દુર ઉંડેરા આભમાં વિહરી પણ શકતો નથી. જો કાંઈ પણ એ હોય તો પોતાના માનવબંધુઓ જેવો એ પણ એક માનવ છે, એને પણ એક હૃદય છે જે તેમના પ્રત્યેની સહાનુભુતિમાં ધબકે છે, એનું હૃદય એમના હૃદયથી ભિન્ન નથી, પણ એનું હૃદય એમના હૃદયથી વધારે વિશાળ, વધારે ઉદાર, વધારે કોમલહૃદય, વધારે લાગણી પ્રધાન છે. આ વિશિષ્ટ ઉંડાઈ, આ લાગણી પ્રધાનતા અને ઉર્મિપ્રાધાન્ય સ્વભાવની સૂક્ષ્મતા એની બુદ્ધિને ઉત્તેજિત કરે છે અને તેને ચેતના વડે પ્રેરે છે. આજનો કવિ એના માનવ બંધુજનોથી જુદા પ્રકારની લાગણીઓ અનુભવતો નથી પણ વિશેષ લાગણી અનુભવે છે.

Line 34: Line 32:
જો એક બાજુ ઈ. સ. ૧૯૩૬ ની કવિતામાં ગરીબોની દુનિયા સબળ રીતે રજુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો સમસ્ત રીતે આપણે જોશું તો જણાશે કે ઇ. સ. ૧૯૩૬ ની કવિતાનો ઝાઝો ભાગ આમ વર્ગને સ્પર્શી શકે એવો નથી. આપણા નાનાલાલ સમજવામાં દુષ્કર છતાં લોકે એમને ગાયા અને ગાશે કારણ એમાં ગેયતા હતી. આપણે આગળ કહી ગયા છીએ કે ઇ. સ. ૧૯૩૬ ની કવિતા ગેયતામાં ખાસ આગળ વધી નથી. છેલ્લા ત્રણ ચાર વરસની કવિતા જોશું તો આપણને જણાશે કે વર્તમાન કવિતા એ કલાની રમત (Sport in Art) બની ગઈ છે-એ પ્રકારની કલા ઘણા મુર્તિમંત કરી શકે પણ એવી મુર્તિમાન કલાનો કશે અર્થ નથી. ઇ. સ. ૧૯૩૬ ની કવિતા માત્ર બુદ્ધિમાનોને જ સ્પર્શી શકે એવી સામગ્રીવાળી હજુ છે. પ્રજા સમસ્તને બળ આપે એવી કવિતા ગાનારા રડયા-ખડયા કોઈ મેઘાણી; નવીનતા વડે તૃપ્ત કરે એવા કોઈ સુંદરમ્, કે પ્રાસાદિક છન્દોબદ્ધતાથી તન્મય બનાવે એવા કોઈ મનસુખલાલ જવલ્લેજ જોવામાં આવે છે. કવિતા જાણે કે જનસમાજથી દૂર પુસ્તક-ગૃહમાં આવી વસી છે.

{{center|'''૩'''}}
{{center|'''૩'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 152: Line 149:

{{center|('પ્રસ્થાન'){{gap|10em}}'''નાથાલાલ દવે.'''}}

Here is the complete text converted into MediaWiki format as per your instructions:
 
{{center|'''એક કારમી કહાણી'''}}  
{{center|'''એક કારમી કહાણી'''}}  
Line 212: Line 209:

{{center|('પ્રસ્થાન'){{gap|10em}}'''શેષ.'''}}

{{center|'''અધુરી પ્રણતિ'''}}  
{{center|'''અધુરી પ્રણતિ'''}}  
Line 241: Line 239:

{{center|('ઊર્મિ'){{gap|10em}}'''ભાસ્કર દવે.'''}}

{{center|'''અનામિકા'''}}  
{{center|'''અનામિકા'''}}  
Line 268: Line 267:

{{center|('ગુજરાત'){{gap|10em}}'''સુંદરજી બેટાઈ.'''}}

{{center|'''એનાં સ્મરણેમાં'''}}  
{{center|'''એનાં સ્મરણેમાં'''}}  
Line 287: Line 287:

{{center|('પ્રસ્થાન'){{gap|10em}}'''‘સ્વપ્નસ્થ.''''}}

{{center|'''અશક્યાકાંક્ષા ?'''}}  
{{center|'''અશક્યાકાંક્ષા ?'''}}  
Line 307: Line 308:

{{center|( ‘કુમાર’ ){{gap|10em}}'''ઉમાશંકર જોશી'''}}

{{center|'''ઉત્થાન'''}}  
{{center|'''ઉત્થાન'''}}  
Line 329: Line 331:

{{center|('કુમાર'){{gap|10em}}'''રામપ્રસાદ શુકલ.'''}}

{{center|'''કશ્મીરા નાચી રહી'''}}  
{{center|'''કશ્મીરા નાચી રહી'''}}  
Line 401: Line 404:

{{center|('સૌરાષ્ટ્ર શિક્ષક'){{gap|10em}}'''ત્રિભુવન વ્યાસ.'''}}

{{center|'''કંસારાનો કોયડો'''}}  
{{center|'''કંસારાનો કોયડો'''}}  
Line 453: Line 457:

{{center|('ઊર્મિ'){{gap|10em}}'''સુધાંશુ'''}}

{{center|'''કવિનાં કુસુમે'''}}  
{{center|'''કવિનાં કુસુમે'''}}  
Line 552: Line 557:

{{center|'''ગુલાબદાસ બ્રોકર.'''}}
{{center|'''ગુલાબદાસ બ્રોકર.'''}}

{{center|'''ક્રમ કો અનાદિ'''}}  
{{center|'''ક્રમ કો અનાદિ'''}}  
Line 574: Line 580:

{{center|('કુમાર'){{gap|10em}}'''તનસુખ ભટ્ટ'''}}

{{center|'''ચંડોળને'''}}  
{{center|'''ચંડોળને'''}}  
Line 596: Line 603:

{{center|('ઊર્મિ'){{gap|10em}}'''મોહિનીચંદ્ર'''}}

{{center|'''જૂનાં પગરખાં'''}}  
{{center|'''જૂનાં પગરખાં'''}}  
Line 617: Line 625:

{{center|('કૌમુદી'){{gap|10em}}'''ઇન્દુલાલ ગાંધી'''}}

{{center|'''જાની દોસ્ત'''}}  
{{center|'''જાની દોસ્ત'''}}  
Line 636: Line 645:

{{center|(‘ઊર્મિ’){{gap|10em}}'''ગૌતમ'''}}

{{center|'''ચંદ્રા'''}}  
{{center|'''ચંદ્રા'''}}  
Line 786: Line 796:
પ્રફુલ્લ પ્રિયદર્શને ઉરપરાગ મ્હોરેલ તે  
પ્રફુલ્લ પ્રિયદર્શને ઉરપરાગ મ્હોરેલ તે  
પદે પ્રણયઅર્ધ્ય અર્પી ફરી ધન્ય થાશે હવે ?</poem>}}

{{center|['કૌમુદી']{{gap|10em}}'''પ્રેમશંકર હ. ભટ્ટ'''}}

Line 913: Line 924:
કલા-જે પૃથ્વીહૈયે યે કવિતા પમરાવતી.</poem>}}

{{center|('કૌમુદી')
{{center|('કૌમુદી'){{gap|10em}}'''મનઃસુખલાલ ઝવેરી'''}}
{{gap|10em}}'''મનઃસુખલાલ ઝવેરી'''}}
 
{{center|'''તદા પ્રકટજો નિશા !'''}}  
{{center|'''તદા પ્રકટજો નિશા !'''}}  
Line 935: Line 946:

{{center|('કુમાર'){{gap|10em}}'''પ્રહલાદ પાઠક'''}}

{{center|'''તારલી'''}}  
{{center|'''તારલી'''}}  
Line 958: Line 970:

{{center|('પ્રસ્થાન'){{gap|10em}}'''बादरायण'''}}

{{center|'''નવકાલસર્જના'''}}  
{{center|'''નવકાલસર્જના'''}}  
Line 980: Line 993:

{{center|('કુમાર'){{gap|10em}}'''તનસુખ ભટ્ટ'''}}
{{center|('કુમાર'){{gap|10em}}'''તનસુખ ભટ્ટ'''}}

{{center|'''પથ્થર ઘડજે રે'''}}  
{{center|'''પથ્થર ઘડજે રે'''}}  
Line 1,019: Line 1,033:

{{center|('ઊર્મિ'){{gap|10em}}'''જેઠાલાલ ત્રિવેદી'''}}

{{center|'''દિવાસ્વમ'''}}  
{{center|'''દિવાસ્વમ'''}}  
Line 1,043: Line 1,058:

{{center|('પ્રસ્થાન'){{gap|10em}}'''मित्रावरुणौ'''}}

{{center|'''પ્રયાણઘડી'''}}  
{{center|'''પ્રયાણઘડી'''}}  
Line 1,068: Line 1,084:

{{center|['કૌમુદી']{{gap|10em}}'''જ્યોત્સના શુકલ'''}}

{{center|'''પ્રભુની સ્નેહઠગાઈ'''}}  
{{center|'''પ્રભુની સ્નેહઠગાઈ'''}}  
Line 1,120: Line 1,137:

{{center|('ઊર્મિ'){{gap|10em}}'''અરદેશર ફરામજી ખબરદાર'''}}

{{center|'''પૃથ્વી ભરી'''}}  
{{center|'''પૃથ્વી ભરી'''}}  
Line 1,139: Line 1,157:

{{center|('નવચેતન'){{gap|10em}}'''ઇન્દુલાલ ગાંધી'''}}

{{center|'''મને અધિક છે પસંદ'''}}  
{{center|'''મને અધિક છે પસંદ'''}}  
Line 1,164: Line 1,183:

{{center|('કુમાર'){{gap|10em}}'''સુન્દરમ્'''}}

{{center|'''માગું બસ રાતવાસો જ હું'''}}  
{{center|'''માગું બસ રાતવાસો જ હું'''}}  
Line 1,186: Line 1,206:

{{center|['પ્રસ્થાન']{{gap|10em}}'''‘શેષ’'''}}

{{center|'''મિત્ર'''}}  
{{center|'''મિત્ર'''}}  
Line 1,215: Line 1,236:
કરી અગરધૂપ, દીપ નિજદેવના ગોખમાં  
કરી અગરધૂપ, દીપ નિજદેવના ગોખમાં  
દુકાનપતિ તાડીનો પ્રતિદિને કરે પ્રાર્થના.</poem>}}

{{center|('પ્રસ્થાન'){{gap|10em}}'''पिनाकिन् त्रिवेदी'''}}

Line 1,245: Line 1,267:

{{center|('પ્રસ્થાન'){{gap|10em}}'''શેષ'''}}

{{center|'''લોકલમાં'''}}  
{{center|'''લોકલમાં'''}}  
Line 1,284: Line 1,307:

{{center|['ગુજરાત' ]{{gap|10em}}'''ઉમાશંકર જોષી'''}}

{{center|'''વતનનો તલસાટ'''}}  
{{center|'''વતનનો તલસાટ'''}}  
Line 1,305: Line 1,329:

{{center|['કુમાર' ]{{gap|10em}}'''રમણિક અરાલવાળા'''}}

{{center|'''વધામણી'''}}  
{{center|'''વધામણી'''}}  
Line 1,322: Line 1,347:
ધિનિકિટ ધિનિકિટ વાગે મૃદંગતાલ, થૈ થૈ નાચીને નચાવું.

રે હું તો—
રે હું તો—
</poem>}}
</poem>}}

{{center|['કૌમુદી']{{gap|10em}}'''ચન્દ્રવદન મહેતા'''}}

{{center|'''વિફળ યત્ન'''}}  
{{center|'''વિફળ યત્ન'''}}  
Line 1,350: Line 1,375:

{{center|['માનસી' ]{{gap|10em}}'''ભાસ્કર વહોરા'''}}

{{center|'''વાંછા'''}}  
{{center|'''વાંછા'''}}  
Line 1,358: Line 1,384:
ઉરનો ભાગ જે એક ન્યારો.
ઉરનો ભાગ જે એક ન્યારો.

{{gap|4em}}
દેહ નાનો લઈ ભાવના ભારને
દેહ નાનો લઈ ભાવના ભારને
સ્કંધપે ઉઠતું એક આંસુ  
સ્કંધપે ઉઠતું એક આંસુ  
Line 1,364: Line 1,390:
ઊજળું ઉર આખું ય થાતું
ઊજળું ઉર આખું ય થાતું

{{gap|4em}}
સર્વ અર્પણ તણો ભાવ એ નેનના  
સર્વ અર્પણ તણો ભાવ એ નેનના  
નીરમાંહી વહે ભક્તિ કેરો
નીરમાંહી વહે ભક્તિ કેરો
Line 1,370: Line 1,396:
લઈ જતો અશ્રુનો એક રેલો.
લઈ જતો અશ્રુનો એક રેલો.

{{gap|4em}}
મૂક થાઉં સહુ શબ્દ જાઉં ભૂલી  
મૂક થાઉં સહુ શબ્દ જાઉં ભૂલી  
સ્મિત તણાં તેજ કો'દિ બુઝાયે  
સ્મિત તણાં તેજ કો'દિ બુઝાયે  
Line 1,453: Line 1,479:
ત્યાં ચાલી જાશું દિલ વાત કરંત ધીમે.
ત્યાં ચાલી જાશું દિલ વાત કરંત ધીમે.

{{gap|4em}}
મારી ભણી નજર રાખી પ્રિય જુએ છે  
મારી ભણી નજર રાખી પ્રિય જુએ છે  
નિષ્પાપ જે ઉર નિખાલસ નેત્રમાં તે ?  
નિષ્પાપ જે ઉર નિખાલસ નેત્રમાં તે ?  
Line 1,459: Line 1,485:
જાણે મળ્યાં શિવ અને સત સુંદરં હ્યાં !
જાણે મળ્યાં શિવ અને સત સુંદરં હ્યાં !

{{gap|4em}}
જો વામ ભાગ સરની રચના રસાળી,  
જો વામ ભાગ સરની રચના રસાળી,  
આ બાળ-પુષ્પ રમતાં કુલ સંગ મ્હાલી:  
આ બાળ-પુષ્પ રમતાં કુલ સંગ મ્હાલી:  
Line 1,465: Line 1,491:
છે સંકળાયેલી અહિં દિસતી જ સંઘે !
છે સંકળાયેલી અહિં દિસતી જ સંઘે !

{{gap|4em}}
આ આપણો વિમલ સુંદર સ્નેહબંધ,  
આ આપણો વિમલ સુંદર સ્નેહબંધ,  
સૌન્દર્ય ને સરળ ભાવભર્યો પ્રબંધ  
સૌન્દર્ય ને સરળ ભાવભર્યો પ્રબંધ  
Line 1,471: Line 1,497:
સત્યં શિવં મહિં જ સુંદરતા વિરાજે.
સત્યં શિવં મહિં જ સુંદરતા વિરાજે.

{{gap|4em}}
કુંજે અને સરવરે કુસુમે શિશુએ,  
કુંજે અને સરવરે કુસુમે શિશુએ,  
છે આ ભર્યા ઉભય અંતરમાં નિશાએ  
છે આ ભર્યા ઉભય અંતરમાં નિશાએ  
Line 1,568: Line 1,594:
આજ મારી હોડીસઢે પવન ભરાણો રે.</poem>}}
આજ મારી હોડીસઢે પવન ભરાણો રે.</poem>}}

{{center|[ 'કૌમુદી']
{{center|[ 'કૌમુદી']{{gap|10em}}'''ભગવાનલાલ લ. માંકડ'''}}
{{gap|10em}}'''ભગવાનલાલ લ. માંકડ'''}}<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = શ્રી. સુશીલ
|previous = શ્રી. સુશીલ
|next = ગ્રંથકાર ચરિત્રાવલી પુસ્તક ૧ થી ૮ ની સૂચી

}}
}}