ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/ઇ. સ. ૧૯૩૬ની કવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 153: Line 153:
{{center|'''એક કારમી કહાણી'''}}  
{{center|'''એક કારમી કહાણી'''}}  
{{center|(શેષ)}}
{{center|(શેષ)}}
{{Block center|<poem>વને એક ઘેર ગંભીરો આંબલો ને આંબાની ડાળી,  
{{center|'''એક કારમી કહાણી'''}}
રમે પંખી બાળ ને બાળી.
{{center|(શેષ)}}
{{Block center|<poem>વને એક ઘેર ગંભીરો આંબલો ને આંબાની ડાળી,
{{right|રમે પંખી બાળ ને બાળી.}}
રહે ત્યાં મીઠડું નિત્ય કલ્લોલતાં નમણાં એકલ મેનાં,
રહે ત્યાં મીઠડું નિત્ય કલ્લોલતાં નમણાં એકલ મેનાં,
નાજુક જેને પાય છે હીના !
{{right|નાજુક જેને પાય છે હીના !}}
આવ્યાં ત્યાં કોક વનેથી ઊડતા પોપટજી રઢિયાળા,
આવ્યાં ત્યાં કોક વનેથી ઊડતા પોપટજી રઢિયાળા,
લીલે વાન કાંઠડે કાળા !
{{right|લીલે વાન કાંઠડે કાળા !}}
ઊઠી એક દિન સીમાડેથી જળતી ધૂણીના ધૂમની સેરો,  
ઊઠી એક દિન સીમાડેથી જળતી ધૂણીના ધૂમની સેરો,
વાઈ તેની વનમાં લ્હેરો !
{{right|વાઈ તેની વનમાં લ્હેરો !}}
ડોલ્યો આંબો ને ડોલી ડાળ પશુ ને પંખીઓ ડોલ્યાં !
ડોલ્યો આંબો ને ડોલી ડાળ પશુ ને પંખીઓ ડોલ્યાં !
વેલે વેલે ફૂલડાં ફૂલ્યાં!
{{right|વેલે વેલે ફૂલડાં ફૂલ્યાં!}}
નાચી રહ્યા મોર ને, મેના ડાળ છૂપી ઝીણું ટહુકી,
નાચી રહ્યા મોર ને, મેના ડાળ છૂપી ઝીણું ટહુકી,
સુણી રહ્યો પોપટ ઝુકી !  
{{right|સુણી રહ્યો પોપટ ઝુકી !}}
ઝીણું ઝીણું ટહુકો મેનાબાઈ તમારે કંઠ છે મીંઠો,
ઝીણું ઝીણું ટહુકો મેનાબાઈ તમારે કંઠ છે મીંઠો,
સુણ્યો કે ક્યાંઈ ન દીઠો!
{{right|સુણ્યો કે ક્યાંઈ ન દીઠો!}}
ક્યારે આવ્યા કેમ પોપટજી બોલ તમારો શો રૂપાળો !
ક્યારે આવ્યા કેમ પોપટજી બોલ તમારો શો રૂપાળો !
આવ્યો હું તો કરવા માળો.
{{right|આવ્યો હું તો કરવા માળો.}}
ચાલો પોપટજી ચરીએ સાથ ને માળો કરીએ સાથે.  
ચાલો પોપટજી ચરીએ સાથ ને માળો કરીએ સાથે.
ગાતાં ગાતાં રૂડી ભાતે !
{{right|ગાતાં ગાતાં રૂડી ભાતે !}}
ના મેનાં બાઈ તમે ગાઓ અમે સળીઓ ભરીશું,  
ના મેનાં બાઈ તમે ગાઓ અમે સળીઓ ભરીશું,
સુણી ગીત થાક હરીશું !
{{right|સુણી ગીત થાક હરીશું !}}
જોયે પિપટજી હાવાં બેસણાં કેવાં કીધલાં વારુ,  
જોયે પિપટજી હાવાં બેસણાં કેવાં કીધલાં વારુ,
આપણ બે બેસવા સારુ.
{{right|આપણ બે બેસવા સારુ.}}
ભૂલો છો એ શું બોલ્યાં બાઈ, મારી મેનાં પનોતી,  
ભૂલો છો એ શું બોલ્યાં બાઈ, મારી મેનાં પનોતી,
ઓલ્યે વન વાટડી જોતી.
{{right|ઓલ્યે વન વાટડી જોતી.}}
ભૂંડા ફટફટ તું પોપટ આટલી વારે આ શું બોલ્યો?
ભૂંડા ફટફટ તું પોપટ આટલી વારે આ શું બોલ્યો?
વચનથી આમ શું ડોલ્યો?
{{right|વચનથી આમ શું ડોલ્યો?}}
સીમાડે દૂર ઓલ્યા જોગીની કારમી ધૂણી જાગે!  
સીમાડે દૂર ઓલ્યા જોગીની કારમી ધૂણી જાગે!
સાચું બોલ એની સાખે !
{{right|સાચું બોલ એની સાખે !}}
તમે આગળ હું પાછળ બાઈ! તમે ક્હો તેની સાખે,  
તમે આગળ હું પાછળ બાઈ! તમે ક્હો તેની સાખે,
બોલું, કોઈ આળ ન ભાખે,  
{{right|બોલું, કોઈ આળ ન ભાખે,}}
આગળ મેનાં ને પાછળ પોપટ ધૂણીની પાસ જ્યાં પહોંચ્યાં,  
આગળ મેનાં ને પાછળ પોપટ ધૂણીની પાસ જ્યાં પહોંચ્યાં,
ધૂમાડાના ગોટે ગોટા !
{{right|ધૂમાડાના ગોટે ગોટા !}}
જાણે ધરતીનું ફાડી પેટ અંધારના રાફડા હાલ્યા !
જાણે ધરતીનું ફાડી પેટ અંધારના રાફડા હાલ્યા !
મેનાંને ઊડતાં ઝાલ્યાં!
{{right|મેનાંને ઊડતાં ઝાલ્યાં!}}
ન કોઈએ ચીસ, ન કોઈએ શબ્દ, ન કોઈએ હાય એ સૂણી!  
ન કોઈએ ચીસ, ન કોઈએ શબ્દ, ન કોઈએ હાય એ સૂણી!
જરા થઈ તડતડ ધૂણી !
{{right|જરા થઈ તડતડ ધૂણી !}}
બેભાન ભોંયેથી જાગી પોપટજી જરી આંખ ઉઘાડે,  
બેભાન ભોંયેથી જાગી પોપટજી જરી આંખ ઉઘાડે,
બળતા બે પાય જ ભાળે.
{{right|બળતા બે પાય જ ભાળે.}}
અલ્યા જાગી તું બેઠો આંહી દેખે કે કૈં દેખે ના !  
અલ્યા જાગી તું બેઠો આંહી દેખે કે કૈં દેખે ના !
બળી ગઈ મીઠડી મેનાં ?
{{right|બળી ગઈ મીઠડી મેનાં ?}}
હતો હું સાથ, હવે પ્રાશ્ચિત કે શિક્ષા શી લહું હું ?
હતો હું સાથ, હવે પ્રાશ્ચિત કે શિક્ષા શી લહું હું ?
કેવી રીતે જીવ ધરું હું ?
{{right|કેવી રીતે જીવ ધરું હું ?}}
ભોળા પોપટ, તું કે હું ને મેનામાં કોણ દેખે છે?
ભોળા પોપટ, તું કે હું ને મેનામાં કોણ દેખે છે?
સાચી એક ધૂણી ધખે છે?
{{right|સાચી એક ધૂણી ધખે છે?}}
અહીં કોઈ કોઈ જીવનની જોડ જોડી જગમાં પળે છે !  
અહીં કોઈ કોઈ જીવનની જોડ જોડી જગમાં પળે છે !
એકલડું કોઈ બળે છે !
{{right|એકલડું કોઈ બળે છે !}}
લિયે જ્યાં પ્રેમીઓ નિજને હાથ અધીકડી દુઃખની દિક્ષા,  
લિયે જ્યાં પ્રેમીઓ નિજને હાથ અધીકડી દુઃખની દિક્ષા,
કરે કોણ કોણને શિક્ષા ?
{{right|કરે કોણ કોણને શિક્ષા ?}}
જાઓ માળે તમારે તમ પોપટજી ઓ રઢિયાળા,  
જાઓ માળે તમારે તમ પોપટજી ઓ રઢિયાળા,
હતા તમ પંથ જ ન્યારા !
{{right|હતા તમ પંથ જ ન્યારા !}}
ઉડયા ત્યાંથી પોપટજી લીલે વાન ને કાંઠલે કાળા,
ઉડયા ત્યાંથી પોપટજી લીલે વાન ને કાંઠલે કાળા,
છાની ધરી હૈયે જવાળા.
{{right|છાની ધરી હૈયે જવાળા.}}
વને એક ઘેર ગંભીર આંબલો ડાળીએ એ આંબાની  
વને એક ઘેર ગંભીર આંબલો ડાળીએ એ આંબાની
બની આવી કારમી ક્હાણી !</poem>}}
{{right|બની આવી કારમી ક્હાણી !}}</poem>}}

{{center|('પ્રસ્થાન'){{gap|10em}}'''શેષ.'''}}
{{center|('પ્રસ્થાન'){{gap|10em}}'''શેષ.'''}}
Line 556: Line 558:
પ્રભાતમાં ત્યાં કુસુમે હસી ર્ હે.</poem>}}
પ્રભાતમાં ત્યાં કુસુમે હસી ર્ હે.</poem>}}

{{center|'''ગુલાબદાસ બ્રોકર.'''}}
{{center|{{gap|10em}}'''ગુલાબદાસ બ્રોકર.'''}}

Line 1,416: Line 1,418:
{{center|('કૌમુદી'){{gap|10em}}'''પતીલ'''}}
{{center|('કૌમુદી'){{gap|10em}}'''પતીલ'''}}

{{center|'''શબે વસ્લ !*'''}}  
{{center|'''શબે વસ્લ !*<ref><small>*દંપતિના પ્રથમ મિલનની રાત્રી</small></ref>'''}}  
{{center|(: દ્રુતવિલંબિત:)}}
{{center|(: દ્રુતવિલંબિત:)}}
{{Block center|<poem>નભ પરે પ્રગતે દૂર લાલીમા,  
{{Block center|<poem>નભ પરે પ્રગતે દૂર લાલીમા,  
Line 1,470: Line 1,472:
{{center|('નવચેતન'){{gap|10em}}'''‘મુરારી’.'''}}
{{center|('નવચેતન'){{gap|10em}}'''‘મુરારી’.'''}}

<small>*દંપતિના પ્રથમ મિલનની રાત્રી</small>
 
{{center|'''સત્યં શિવં સુંદરમ્'''}}  
{{center|'''સત્યં શિવં સુંદરમ્'''}}  
Line 1,538: Line 1,540:

{{center|('શારદા'){{gap|10em}}'''દેવકૃષ્ણ પિતાંબર જોશી'''}}
{{center|('શારદા'){{gap|10em}}'''દેવકૃષ્ણ પિતાંબર જોશી'''}}

{{center|'''સ્વાતંત્ર્ય'''}}  
{{center|'''સ્વાતંત્ર્ય'''}}  
Line 1,558: Line 1,561:

{{center|('પ્રસ્થાન'){{gap|10em}}'''પૂજાલાલ'''}}
{{center|('પ્રસ્થાન'){{gap|10em}}'''પૂજાલાલ'''}}

{{center|'''હું માત્ર'''}}  
{{center|'''હું માત્ર'''}}  
Line 1,569: Line 1,573:

{{center|['પ્રસ્થાન']{{gap|10em}}'''‘પારાશર્ય’'''}}
{{center|['પ્રસ્થાન']{{gap|10em}}'''‘પારાશર્ય’'''}}

{{center|'''હોડી સઢેં'''}}  
{{center|'''હોડી સઢેં'''}}  
Line 1,595: Line 1,600:

{{center|[ 'કૌમુદી']{{gap|10em}}'''ભગવાનલાલ લ. માંકડ'''}}
{{center|[ 'કૌમુદી']{{gap|10em}}'''ભગવાનલાલ લ. માંકડ'''}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2