34,960
edits
(+1) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
આપણી શ્રેણીમાં આપણે કાલાનુક્રમે કવિવાર આગળ ન ચાલતાં આપણા સાહિત્યનાં ભિન્ન ભિન્ન રૂપો, જેવાં કે દેશી, ભજન, પદ, ગરબી, ગઝલ, વૃત્તબદ્ધ કાવ્યો, મુક્તકો, સૉનેટો, ખંડકાવ્યો, એ પ્રમાણે રૂપોનો વિચાર કરીશું. કારણ કે કવિવાર ઘણાં અવલોકનો થઈ ગયાં છે. આ પ્રથમ વાર્તાલાપમાં આપણે દેશીઓ, ભજનો અને પદો લઈશું. આ ત્રણેય પ્રાચીન કાવ્યમાં રૂઢ થયેલાં છે. અને તે સાથે તેના પર નવા યુગની અસર પણ થઈ છે. દેશીઓ કે દેશી ઢાળો તો મુખ્યત્વે આખ્યાનોમાં જ વપરાતાં, અને એ પ્રકાર તે પ્રેમાનંદ પછી ક્ષીણ જ થતો ચાલ્યો છે, તે અર્વાચીન યુગમાં પણ ક્ષીણ જ રહ્યો છે : અર્વાચીન યુગમાં માત્ર એક જ આખ્યાન દેશીબદ્ધ લખાયું છે–દલપતરામનું ‘વેનચરિત્ર’ અને આખ્યાન ઉપર હું આગળ બોલવાનો છું. ત્યાં આપણે એ જોઈશું. તે સિવાયનો દેશી ઢાળનો એક મહત્ત્વનો દાખલો કે. હ. ધ્રુવના મેઘદૂતના ભાષાંતરનો છે. મેઘદૂતનું ભાષાંતર દેશીમાં થઈ શકે કે કેમ, તેના અખતરા તરીકે એમણે એ પ્રયોગ કર્યો છે. પ્રથમ કડવું મેઘદર્શન વિશેનું રાગ કેદારામાં છે. કડવામાં પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે પ્રથમ મુખબંધ છે, પછી ઢાળ છે, અને છેવટે વલણ છે અને પ્રારંભ પોતાના મંગળથી કરેલો છે. | આપણી શ્રેણીમાં આપણે કાલાનુક્રમે કવિવાર આગળ ન ચાલતાં આપણા સાહિત્યનાં ભિન્ન ભિન્ન રૂપો, જેવાં કે દેશી, ભજન, પદ, ગરબી, ગઝલ, વૃત્તબદ્ધ કાવ્યો, મુક્તકો, સૉનેટો, ખંડકાવ્યો, એ પ્રમાણે રૂપોનો વિચાર કરીશું. કારણ કે કવિવાર ઘણાં અવલોકનો થઈ ગયાં છે. આ પ્રથમ વાર્તાલાપમાં આપણે દેશીઓ, ભજનો અને પદો લઈશું. આ ત્રણેય પ્રાચીન કાવ્યમાં રૂઢ થયેલાં છે. અને તે સાથે તેના પર નવા યુગની અસર પણ થઈ છે. દેશીઓ કે દેશી ઢાળો તો મુખ્યત્વે આખ્યાનોમાં જ વપરાતાં, અને એ પ્રકાર તે પ્રેમાનંદ પછી ક્ષીણ જ થતો ચાલ્યો છે, તે અર્વાચીન યુગમાં પણ ક્ષીણ જ રહ્યો છે : અર્વાચીન યુગમાં માત્ર એક જ આખ્યાન દેશીબદ્ધ લખાયું છે–દલપતરામનું ‘વેનચરિત્ર’ અને આખ્યાન ઉપર હું આગળ બોલવાનો છું. ત્યાં આપણે એ જોઈશું. તે સિવાયનો દેશી ઢાળનો એક મહત્ત્વનો દાખલો કે. હ. ધ્રુવના મેઘદૂતના ભાષાંતરનો છે. મેઘદૂતનું ભાષાંતર દેશીમાં થઈ શકે કે કેમ, તેના અખતરા તરીકે એમણે એ પ્રયોગ કર્યો છે. પ્રથમ કડવું મેઘદર્શન વિશેનું રાગ કેદારામાં છે. કડવામાં પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે પ્રથમ મુખબંધ છે, પછી ઢાળ છે, અને છેવટે વલણ છે અને પ્રારંભ પોતાના મંગળથી કરેલો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap|3em}}રાગ કેદારો | {{Block center|'''<poem>{{gap|3em}}રાગ કેદારો | ||
શ્રી ગિર્વાણ ગિરા સ્મરૂં ગરવી ગુર્જરી ઉર ધરું; | શ્રી ગિર્વાણ ગિરા સ્મરૂં ગરવી ગુર્જરી ઉર ધરું; | ||
મન કરૂં ઊડવા ઊંચે આભમાં રે. ૧ | મન કરૂં ઊડવા ઊંચે આભમાં રે. ૧ | ||
| Line 20: | Line 20: | ||
મુજ જેવા ગંગાજળી લાવી લેખે લીલાલ્હેર. ૪ | મુજ જેવા ગંગાજળી લાવી લેખે લીલાલ્હેર. ૪ | ||
ધન્ય ધન્ય ધન્વંતરી! ઊણું થાય ન અમ્રતપાત્ર; | ધન્ય ધન્ય ધન્વંતરી! ઊણું થાય ન અમ્રતપાત્ર; | ||
લીજે–પીજે વિબુધ પરાઈ હૂં છૂં કારણ માત્ર. ૫</poem>}} | લીજે–પીજે વિબુધ પરાઈ હૂં છૂં કારણ માત્ર. ૫</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હવે વિષયનું ઉદ્ઘાટન કરે છે : | હવે વિષયનું ઉદ્ઘાટન કરે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રાજે રૂડો રામગિરિ કરી ડૂંગર દક્ષિણ માંહી, | {{Block center|'''<poem>રાજે રૂડો રામગિરિ કરી ડૂંગર દક્ષિણ માંહી, | ||
સીતાજીના સ્નાને પૂરણ પાવન ઝરણાં જ્યાંહી. ૬ | સીતાજીના સ્નાને પૂરણ પાવન ઝરણાં જ્યાંહી. ૬ | ||
ત્યાં ફળફૂલે લચેલ તરુની કુંજો ઝૂમે અનેક; | ત્યાં ફળફૂલે લચેલ તરુની કુંજો ઝૂમે અનેક; | ||
| Line 33: | Line 33: | ||
દિન જુગ જેવા લાંબા લેવા; દૈવે વાળ્યો દાટ! ૯ | દિન જુગ જેવા લાંબા લેવા; દૈવે વાળ્યો દાટ! ૯ | ||
ક્ષણક્ષણ ક્ષીણ થતું તન ચાલ્યું, સાલ્યાં વ્રહેનાં બાણ; | ક્ષણક્ષણ ક્ષીણ થતું તન ચાલ્યું, સાલ્યાં વ્રહેનાં બાણ; | ||
જેથી કરથી કડૂં કનકનું સરી પડ્યૂં નિર્વાણ. ૧૦</poem>}} | જેથી કરથી કડૂં કનકનું સરી પડ્યૂં નિર્વાણ. ૧૦</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મેઘદૂતના અભ્યાસીને મૂળના શ્લોકનું વસ્તુ આ કડીઓમાં યાદ આવતું જશે. એ પણ સાથે સાથે જણાશે કે મેઘદૂતના પહેલા શ્લોકનું કથયિતવ્ય અહીં પૂરી પાંચ કડીઓ લે છે. અને મૂળની ઘનતા ઘણી પાતળી પડી જાય છે. જોકે ધ્રુવનું પાંડિત્ય, વર્ણસગાઈ, ભાષાગૌરવ અને છંદપ્રવાહ આપણને સહેલાઈથી આગળ વહાવી જાય છે. પછી યક્ષ | મેઘદૂતના અભ્યાસીને મૂળના શ્લોકનું વસ્તુ આ કડીઓમાં યાદ આવતું જશે. એ પણ સાથે સાથે જણાશે કે મેઘદૂતના પહેલા શ્લોકનું કથયિતવ્ય અહીં પૂરી પાંચ કડીઓ લે છે. અને મૂળની ઘનતા ઘણી પાતળી પડી જાય છે. જોકે ધ્રુવનું પાંડિત્ય, વર્ણસગાઈ, ભાષાગૌરવ અને છંદપ્રવાહ આપણને સહેલાઈથી આગળ વહાવી જાય છે. પછી યક્ષ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ગજ જ્યમ ગિરિવર કેરી કરાડ શૂં ટક્કર લેતો હોય, | {{Block center|'''<poem> ગજ જ્યમ ગિરિવર કેરી કરાડ શૂં ટક્કર લેતો હોય, | ||
તેવો મેવલિયો તવ સન્મુખ ઉન્મુખ પ્રેમી જોય. ૧૨</poem>}} | તેવો મેવલિયો તવ સન્મુખ ઉન્મુખ પ્રેમી જોય. ૧૨</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમાં વપ્રક્રીડા કરતા ગજ જેવા મેઘનું સુંદર વર્ણન આવે છે, જે કદાચ સમશ્લોકીમાં દુર્ઘટ થઈ પડે. યક્ષને પ્રિયતમા સાંભરે છે, અને મેઘ સાથે સંદેશો મોકલવાનો સંકલ્પ કરે છે. | એમાં વપ્રક્રીડા કરતા ગજ જેવા મેઘનું સુંદર વર્ણન આવે છે, જે કદાચ સમશ્લોકીમાં દુર્ઘટ થઈ પડે. યક્ષને પ્રિયતમા સાંભરે છે, અને મેઘ સાથે સંદેશો મોકલવાનો સંકલ્પ કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ઉર પરી એવું કુટજ કુસુમથી મેઘ વધાવી લીધ; | {{Block center|'''<poem> ઉર પરી એવું કુટજ કુસુમથી મેઘ વધાવી લીધ; | ||
વ્હેલે વ્રે’ઘેલે અલબેલે કોડે આદર દીધ. ૧ | વ્હેલે વ્રે’ઘેલે અલબેલે કોડે આદર દીધ. ૧ | ||
{{gap|5em}}વલણ | {{gap|5em}}વલણ | ||
આદર દઈ ખેચર ચતુર વિરહાતુર ભરપૂર, | આદર દઈ ખેચર ચતુર વિરહાતુર ભરપૂર, | ||
ગગને ઘનને નમન કરી ઉચરે વચન મધુર રે. ૧૯</poem>}} | ગગને ઘનને નમન કરી ઉચરે વચન મધુર રે. ૧૯</poem>'''}} | ||
{{Block center|<poem>કડવાબદ્ધ કાવ્યમાં વાર્તાકથનમાં કડવું ક્યાં પૂરું કરવું એમાં પણ કલાબુદ્ધિ જોઈએ, તે અહીં અનુવાદક સારી રીતે બતાવે છે. આવું ભાષાંતર પોતાની રીતે સુવાચ્ય થાય, પણ તે મૂળનાં સૌંદર્ય અને સૌષ્ઠવના સંસ્કાર ન પાડી શકે એ દેખીતું છે. | {{Block center|'''<poem>કડવાબદ્ધ કાવ્યમાં વાર્તાકથનમાં કડવું ક્યાં પૂરું કરવું એમાં પણ કલાબુદ્ધિ જોઈએ, તે અહીં અનુવાદક સારી રીતે બતાવે છે. આવું ભાષાંતર પોતાની રીતે સુવાચ્ય થાય, પણ તે મૂળનાં સૌંદર્ય અને સૌષ્ઠવના સંસ્કાર ન પાડી શકે એ દેખીતું છે. | ||
દેશી ઢાળો માટે આટલું બસ થશે. હવે હું ભજન અને પદો લઈશ. ભજનો પણ પદો જ છે. પદોનો વિષય જ્યારે અધ્યાત્મ હોય ત્યારે તે ભજન કહેવાય છે. અધ્યાત્મનો હું વિશાળ અર્થ કરું છું, તેમાં નીતિ, યોગ, મોક્ષ, વૈરાગ્ય, વગેરે અનેક વિષયોનો હું સમાવેશ કરું છું. આ ભજનનાં પદો શિષ્ટ એટલે ઉસ્તાદી સંગીતમાં ગવાય છે. કબીર અને મીરાંનાં પદો ઉસ્તાદી રાગોમાં ગવાતાં સૌએ સાંભળ્યો હશે. પણ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે ભજનમાં પ્રાધાન્ય તેના ઉદાત્ત અર્થનું છે, અને તેથી તેમાં સંગીત પણ એ અર્થને પોષે એવું જ આવે, તેમાં સંગીતની કસરતો, કૌતુકો કે નખરાંને અવકાશ ન હોઈ શકે, પણ આ શિષ્ટ રાગો ઉપરાંત ગુજરાતમાં લોકભજનના ઢાળો પણ છે, જે લોકસંગીત છે, અને અર્વાચીન યુગમાં આપણા શિષ્ટ કવિઓએ પણ એ ઢાળોનો પ્રયોગ કરેલો છે. અર્વાચીન યુગમાં પણ બધા જ કવિઓ ઉપર આ યુગની બધી અસરો એકસરખી ઊંડી કે વ્યાપક નથી હોતી. એટલે કેટલાક કવિઓ નવા વિચારોથી ઓછી સ્પૃષ્ટ કે પ્રભાવિત થયા જણાશે, કેટલાક વધારે, અને છતાં બધા ઉપર કંઈક અસર તો જણાશે જ. | દેશી ઢાળો માટે આટલું બસ થશે. હવે હું ભજન અને પદો લઈશ. ભજનો પણ પદો જ છે. પદોનો વિષય જ્યારે અધ્યાત્મ હોય ત્યારે તે ભજન કહેવાય છે. અધ્યાત્મનો હું વિશાળ અર્થ કરું છું, તેમાં નીતિ, યોગ, મોક્ષ, વૈરાગ્ય, વગેરે અનેક વિષયોનો હું સમાવેશ કરું છું. આ ભજનનાં પદો શિષ્ટ એટલે ઉસ્તાદી સંગીતમાં ગવાય છે. કબીર અને મીરાંનાં પદો ઉસ્તાદી રાગોમાં ગવાતાં સૌએ સાંભળ્યો હશે. પણ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે ભજનમાં પ્રાધાન્ય તેના ઉદાત્ત અર્થનું છે, અને તેથી તેમાં સંગીત પણ એ અર્થને પોષે એવું જ આવે, તેમાં સંગીતની કસરતો, કૌતુકો કે નખરાંને અવકાશ ન હોઈ શકે, પણ આ શિષ્ટ રાગો ઉપરાંત ગુજરાતમાં લોકભજનના ઢાળો પણ છે, જે લોકસંગીત છે, અને અર્વાચીન યુગમાં આપણા શિષ્ટ કવિઓએ પણ એ ઢાળોનો પ્રયોગ કરેલો છે. અર્વાચીન યુગમાં પણ બધા જ કવિઓ ઉપર આ યુગની બધી અસરો એકસરખી ઊંડી કે વ્યાપક નથી હોતી. એટલે કેટલાક કવિઓ નવા વિચારોથી ઓછી સ્પૃષ્ટ કે પ્રભાવિત થયા જણાશે, કેટલાક વધારે, અને છતાં બધા ઉપર કંઈક અસર તો જણાશે જ. | ||
ભજનોમાં હું સૌથી પ્રથમ કેશવલાલ હરિરામ ભટ્ટનું ‘તારનું તૂટવું’ લઉં છું. આખું ભજન શુદ્ધ ભજનના લોકઢાળમાં લખાયું છે, જેની જોડ કદાચ મળવી દુર્લભ હોય. વસ્તુ પણ ભજનપરંપરાનું જ છે.</poem>}} | ભજનોમાં હું સૌથી પ્રથમ કેશવલાલ હરિરામ ભટ્ટનું ‘તારનું તૂટવું’ લઉં છું. આખું ભજન શુદ્ધ ભજનના લોકઢાળમાં લખાયું છે, જેની જોડ કદાચ મળવી દુર્લભ હોય. વસ્તુ પણ ભજનપરંપરાનું જ છે.</poem>'''}} | ||
{{Block center|<poem>{{gap|5em}}તારનું તૂટવું | {{Block center|'''<poem>{{gap|5em}}તારનું તૂટવું | ||
તૂટ્યો મારા તંબૂરાનો તાર— | તૂટ્યો મારા તંબૂરાનો તાર— | ||
ભજન અધૂરું રે રહ્યું ભગવાનનું હો જી. ટેક | ભજન અધૂરું રે રહ્યું ભગવાનનું હો જી. ટેક | ||
| Line 64: | Line 64: | ||
કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે, | કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે, | ||
વાણી મન પાછાં વળી જાય, | વાણી મન પાછાં વળી જાય, | ||
બલ ચાલે નહિ એમાં રે મહાબલવાનનું. તૂટ્યો.</poem>}} | બલ ચાલે નહિ એમાં રે મહાબલવાનનું. તૂટ્યો.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ શરીર અને શરીરથી ચાલતો વ્યવહાર એ ભજનનું સાધન છે, પણ ક્યાંક પણ અશુદ્ધ થતાં, આખું તંત્ર પછી ભજનને માટે લાયક રહેતું નથી. એવી આ ઈશ્વરની યોજના છે. પછી તેમાં ગમે તેવો માણસ પણ લાચાર છે, માટે ભજનની સામગ્રી શુદ્ધ રાખવા હંમેશાં ચીવટ રાખવાનો ઉપદેશ દે છે. ભજનની પ્રણાલિકા પ્રમાણે અંતે કવિનું નામ પણ આવે છે. | આ શરીર અને શરીરથી ચાલતો વ્યવહાર એ ભજનનું સાધન છે, પણ ક્યાંક પણ અશુદ્ધ થતાં, આખું તંત્ર પછી ભજનને માટે લાયક રહેતું નથી. એવી આ ઈશ્વરની યોજના છે. પછી તેમાં ગમે તેવો માણસ પણ લાચાર છે, માટે ભજનની સામગ્રી શુદ્ધ રાખવા હંમેશાં ચીવટ રાખવાનો ઉપદેશ દે છે. ભજનની પ્રણાલિકા પ્રમાણે અંતે કવિનું નામ પણ આવે છે. | ||
આ ભજનની પ્રણાલીમાં અર્વાચીન યુગમાં બીજા કવિ અનવરસાહેબનું નું સ્મરણ કરું છું. હિંદુ-મુસલમાન બંને એમના શિષ્યો હતા. આપણી પરંપરા પ્રમાણે એમણે હિંદીમાં પણ ભજન લખ્યાં છે. એક જ કડી જોઈએ | આ ભજનની પ્રણાલીમાં અર્વાચીન યુગમાં બીજા કવિ અનવરસાહેબનું નું સ્મરણ કરું છું. હિંદુ-મુસલમાન બંને એમના શિષ્યો હતા. આપણી પરંપરા પ્રમાણે એમણે હિંદીમાં પણ ભજન લખ્યાં છે. એક જ કડી જોઈએ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આતમ અમર રહૂંગા રે કાલસે નહીં મરૂંગા જી, | {{Block center|'''<poem>આતમ અમર રહૂંગા રે કાલસે નહીં મરૂંગા જી, | ||
પ્રેમ નગરમાં જ બેઠૂંગા જ્ઞાનકે ગોલા મારૂંગા ભાઈ, | પ્રેમ નગરમાં જ બેઠૂંગા જ્ઞાનકે ગોલા મારૂંગા ભાઈ, | ||
કાલ કોટકા નાશ કરૂંગા જમકા શીષ ઉતારું, | કાલ કોટકા નાશ કરૂંગા જમકા શીષ ઉતારું, | ||
{{right|આતમ અમર રહૂંગા રે.</poem>}} | {{right|આતમ અમર રહૂંગા રે.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આત્માની અમરતાની શ્રદ્ધા આમાં દૃઢ જણાય છે. એમનું ગુજરાતી ભજન પણ જોઈએ. અનવરસાહેબ મુસલમાન હતા, પણ હિંદુઓને તેમણે અસ્પૃશ્યતા ટાળવા સમજાવ્યા છે, અને તે પણ બ્રહ્મદૃષ્ટિથી. | આત્માની અમરતાની શ્રદ્ધા આમાં દૃઢ જણાય છે. એમનું ગુજરાતી ભજન પણ જોઈએ. અનવરસાહેબ મુસલમાન હતા, પણ હિંદુઓને તેમણે અસ્પૃશ્યતા ટાળવા સમજાવ્યા છે, અને તે પણ બ્રહ્મદૃષ્ટિથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> કાયા તારી શાથી વટલાણી! મૂરખ મન, | {{Block center|'''<poem> કાયા તારી શાથી વટલાણી! મૂરખ મન, | ||
કાયા તારી શાથી વટલાણી રે હે જી! ટેક. | કાયા તારી શાથી વટલાણી રે હે જી! ટેક. | ||
| Line 82: | Line 82: | ||
ઢેઢ ભંગિયાની કાયા તેવી રે હે જી, | ઢેઢ ભંગિયાની કાયા તેવી રે હે જી, | ||
ચેતન તે સર્વેનો એક જ રૂપ છે, | ચેતન તે સર્વેનો એક જ રૂપ છે, | ||
તેમાં તેં જુદાઈ શાની જાણી! મૂરખ મન! કાયા.</poem>}} | તેમાં તેં જુદાઈ શાની જાણી! મૂરખ મન! કાયા.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દલપતરામે બહુ ભજનો લખ્યાં નથી પણ ભજન ગણી શકાય એવાં કોઈ કોઈ પદો મળી આવે છે. | દલપતરામે બહુ ભજનો લખ્યાં નથી પણ ભજન ગણી શકાય એવાં કોઈ કોઈ પદો મળી આવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ચેતે તો ચેતાવું તને રે પામર પ્રાણી; ટેક. | {{Block center|'''<poem>ચેતે તો ચેતાવું તને રે પામર પ્રાણી; ટેક. | ||
સજી ઘરબાર સારું, મિથ્યા કહે મારુંમારું; | સજી ઘરબાર સારું, મિથ્યા કહે મારુંમારું; | ||
તેમાં નથી કશું તારું રે, પામર પ્રાણી. ૧ | તેમાં નથી કશું તારું રે, પામર પ્રાણી. ૧ | ||
નીસર્યો જ્યાં શરીરથી, પછી તું માલેક નથી; | નીસર્યો જ્યાં શરીરથી, પછી તું માલેક નથી; | ||
દલપતે કીધું કથી રે, પામર પ્રાણી. ૨</poem>}} | દલપતે કીધું કથી રે, પામર પ્રાણી. ૨</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મીરાંબાઈના ‘મુખડાની માયા લાગી રે’ એ આ ભજનનો ઢાળ છે જે બીજાં ઘણાં ભજનોમાં આવે છે. આ પછી હું અરજુન ભગતનું ભજન લઉં છું : | મીરાંબાઈના ‘મુખડાની માયા લાગી રે’ એ આ ભજનનો ઢાળ છે જે બીજાં ઘણાં ભજનોમાં આવે છે. આ પછી હું અરજુન ભગતનું ભજન લઉં છું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> હું તો ડૂબ્યો છું દુઃખ નિવારો રે, | {{Block center|'''<poem> હું તો ડૂબ્યો છું દુઃખ નિવારો રે, | ||
જ્ઞાની સુકાની! મને પાર ઉતારો રે! ટેક. | જ્ઞાની સુકાની! મને પાર ઉતારો રે! ટેક. | ||
ભરદરિયાકું તરિયા નવ જાવે રે, | ભરદરિયાકું તરિયા નવ જાવે રે, | ||
| Line 104: | Line 104: | ||
અરજુન મહા દુખિયારો જી; | અરજુન મહા દુખિયારો જી; | ||
અઢાર ભારમેં કોન દુઃખ કાપે, | અઢાર ભારમેં કોન દુઃખ કાપે, | ||
વેદ વાણી ઉચારો રે! જ્ઞાની.</poem>}} | વેદ વાણી ઉચારો રે! જ્ઞાની.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભવસાગરનું રૂપક પરંપરાથી ચાલ્યું આવતું છે છતાં ભક્તની તીવ્ર મુમુક્ષા, આર્તિ કાવ્યમાં જણાય છે. એનું એક બીજું ભજન લઈએ. એમાં મિલનનો અને પ્રેમનો આનંદ છે, અને તેમાં અરજુનની પ્રતીતિનો રણકાર આપણે જોઈ શકીએ છીએ : | ભવસાગરનું રૂપક પરંપરાથી ચાલ્યું આવતું છે છતાં ભક્તની તીવ્ર મુમુક્ષા, આર્તિ કાવ્યમાં જણાય છે. એનું એક બીજું ભજન લઈએ. એમાં મિલનનો અને પ્રેમનો આનંદ છે, અને તેમાં અરજુનની પ્રતીતિનો રણકાર આપણે જોઈ શકીએ છીએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વનમાં વહાલે વેણ વગાડી! | {{Block center|'''<poem>વનમાં વહાલે વેણ વગાડી! | ||
વગાડી રે વનમાં વહાલે વેણ વગાડી! ટેક. | વગાડી રે વનમાં વહાલે વેણ વગાડી! ટેક. | ||
વેણ વગાડી ને સૂતી જગાડી, | વેણ વગાડી ને સૂતી જગાડી, | ||
| Line 119: | Line 119: | ||
નવલખ તારા સ્થિર થયા છે, | નવલખ તારા સ્થિર થયા છે, | ||
જોની તું પુરાણ ઉઘાડી! | જોની તું પુરાણ ઉઘાડી! | ||
અરજુન ત્યાં તે ઊભો અગાડી! વનમાં વ્હાલે.</poem>}} | અરજુન ત્યાં તે ઊભો અગાડી! વનમાં વ્હાલે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 125: | Line 125: | ||
આ પછી મસ્ત કવિ ત્રિભુવન પ્રેમશંકર લઈએ. એમાં પણ પરમપદપ્રાપ્તિનો વિજય છે! | આ પછી મસ્ત કવિ ત્રિભુવન પ્રેમશંકર લઈએ. એમાં પણ પરમપદપ્રાપ્તિનો વિજય છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રણધીરા એ, ભાઈ પામે પદ નિર્વાણ, | {{Block center|'''<poem>રણધીરા એ, ભાઈ પામે પદ નિર્વાણ, | ||
ભલા ભલાના કાંઈ છૂટી જાય એસાન. –હો જી. | ભલા ભલાના કાંઈ છૂટી જાય એસાન. –હો જી. | ||
| Line 135: | Line 135: | ||
એ જ સત્યનો ભોગી ભાઈજી પુરુષાર્થ ધન્ય તેનું; | એ જ સત્યનો ભોગી ભાઈજી પુરુષાર્થ ધન્ય તેનું; | ||
મૃત્યુ જીવનમાં સત્ય સંગ્રહી, લંક પ્રજાળી દીધું. –રણ. | મૃત્યુ જીવનમાં સત્ય સંગ્રહી, લંક પ્રજાળી દીધું. –રણ.</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
હનુમાન, શાંતિસીતા, અને સત્યને સંગ્રહીને બાકીનું બધું લંક પ્રજાળી દીધું જેવી નવીન તેવી સુંદર કલ્પના છે. | હનુમાન, શાંતિસીતા, અને સત્યને સંગ્રહીને બાકીનું બધું લંક પ્રજાળી દીધું જેવી નવીન તેવી સુંદર કલ્પના છે. | ||
મણિલાલ નભુભાઈએ પણ ભજન લખ્યાં છે. | મણિલાલ નભુભાઈએ પણ ભજન લખ્યાં છે. | ||
{{Poem2Close}} | |||
{{center|'''અભેદોર્મિ પદ'''}} | {{center|'''અભેદોર્મિ પદ'''}} | ||
{{Block center|<poem>સાથે આવો તો સગપણ જાણીએ હો જી | {{Block center|'''<poem>સાથે આવો તો સગપણ જાણીએ હો જી | ||
અમે વહાણે ચઢ્યા પ્રેમાનંદને, | અમે વહાણે ચઢ્યા પ્રેમાનંદને, | ||
કરી જગત બધાને જુહાર રે, | કરી જગત બધાને જુહાર રે, | ||
| Line 146: | Line 148: | ||
નમું દેશવિદેશવિશેષને, | નમું દેશવિદેશવિશેષને, | ||
નમું હિંદુ અને મુસલમાન રે, | નમું હિંદુ અને મુસલમાન રે, | ||
જેણે શઢના દોરા વણ્યા સામટા. સાથે.</poem>}} | જેણે શઢના દોરા વણ્યા સામટા. સાથે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને ઉપસંહારમાં કહે છે : | અને ઉપસંહારમાં કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> નમું માછીડા હોડી હંકારી લે | {{Block center|'''<poem> નમું માછીડા હોડી હંકારી લે | ||
ભલે! ભાગી હોડી ડૂબ્યાં સર્વ રે, | ભલે! ભાગી હોડી ડૂબ્યાં સર્વ રે, | ||
ડૂબ્યાં દરિયો ને હોડી કે’નારમાં, સાથે</poem>}} | ડૂબ્યાં દરિયો ને હોડી કે’નારમાં, સાથે</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને તેમનું | અને તેમનું | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ગગને આજ, પ્રેમની ઝલક છાઈ રે, ગગને આજ. | {{Block center|'''<poem> ગગને આજ, પ્રેમની ઝલક છાઈ રે, ગગને આજ. | ||
પૃથિવી રહી છવાઈ, પરવતો રહ્યા નાહી, | પૃથિવી રહી છવાઈ, પરવતો રહ્યા નાહી, | ||
સચરાચરે ભરાઈ રે. ગગને આજ.</poem>}} | સચરાચરે ભરાઈ રે. ગગને આજ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રસિદ્ધ છે, તે વિશેષ નથી લેતો. | પ્રસિદ્ધ છે, તે વિશેષ નથી લેતો. | ||
ભજન વિશે બોલતાં આપણે લલિતજીને ન વીસરી શકીએ. એ પોતે જ પોતાનાં ભજનો મંજીરા સાથે ગાતા અને કદાચ પોતાનાં ગીતો ગાનાર કવિઓમાં એ પ્રથમ હશે. આપણે એમનું પ્રસિદ્ધ મઢૂલીનું ગીત જોઈએ. | ભજન વિશે બોલતાં આપણે લલિતજીને ન વીસરી શકીએ. એ પોતે જ પોતાનાં ભજનો મંજીરા સાથે ગાતા અને કદાચ પોતાનાં ગીતો ગાનાર કવિઓમાં એ પ્રથમ હશે. આપણે એમનું પ્રસિદ્ધ મઢૂલીનું ગીત જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> મઢૂલી મજાની પેલે તીર સન્તો વ્હાલા | {{Block center|'''<poem> મઢૂલી મજાની પેલે તીર સન્તો વ્હાલા | ||
{{gap}}અનેરી અનારી એ લગીર. | {{gap}}અનેરી અનારી એ લગીર. | ||
વૃક્ષો વેલડીઓવાળાં કુમળાં ફલફૂલ રસાળાં | વૃક્ષો વેલડીઓવાળાં કુમળાં ફલફૂલ રસાળાં | ||
| Line 170: | Line 172: | ||
{{gap}}આનંદ ઓર લગીર. સન્તો. | {{gap}}આનંદ ઓર લગીર. સન્તો. | ||
લગની સ્હેવા સ્હાવાની ગીતડાં પ્રભુનાં ગાવાની | લગની સ્હેવા સ્હાવાની ગીતડાં પ્રભુનાં ગાવાની | ||
{{gap}}લાગે તો આવજો લગીર. સન્તો.</poem>}} | {{gap}}લાગે તો આવજો લગીર. સન્તો.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આનંદશંકરભાઈએ ‘લગીર’ શબ્દને લલિતજીનો લાક્ષણિક શબ્દ ગણ્યો છે. અને એ અહીં સ્ફુટ રૂપે સાભિપ્રાય આવે છે. સંસારની ઉપાધિ અને જંજાળમાંથી મુક્ત થઈ તેની પાર સાદું પ્રભુભક્તિનું જીવન લગીર તો જીવી જુઓ, એવી અહીં અપીલ છે. | આનંદશંકરભાઈએ ‘લગીર’ શબ્દને લલિતજીનો લાક્ષણિક શબ્દ ગણ્યો છે. અને એ અહીં સ્ફુટ રૂપે સાભિપ્રાય આવે છે. સંસારની ઉપાધિ અને જંજાળમાંથી મુક્ત થઈ તેની પાર સાદું પ્રભુભક્તિનું જીવન લગીર તો જીવી જુઓ, એવી અહીં અપીલ છે. | ||
નાટકકારોએ પણ ભજનો લખ્યાં છે. આપણે માત્ર એક જ શ્રી મૂળશંકર મૂળાણીનું લઈએ. એ ભજન કબીરસાહેબના ‘મારો ચરખો બોલે રામનામ બસ તું હી રામ તું હી રામ રામ તું હી’ના ઢાળનું છે : | નાટકકારોએ પણ ભજનો લખ્યાં છે. આપણે માત્ર એક જ શ્રી મૂળશંકર મૂળાણીનું લઈએ. એ ભજન કબીરસાહેબના ‘મારો ચરખો બોલે રામનામ બસ તું હી રામ તું હી રામ રામ તું હી’ના ઢાળનું છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> તું હી શ્યામ તું હી શ્યામ, તું હી શ્યામ તું હી રે..... | {{Block center|'''<poem> તું હી શ્યામ તું હી શ્યામ, તું હી શ્યામ તું હી રે..... | ||
હું તો નીરખું તુજને ઠામ ઠામ, તું હી શ્યામ. | હું તો નીરખું તુજને ઠામ ઠામ, તું હી શ્યામ. | ||
મનમાં જોયું ને, મંદિર જોયું ને, જોયો સકળ સંસાર, | મનમાં જોયું ને, મંદિર જોયું ને, જોયો સકળ સંસાર, | ||
| Line 182: | Line 184: | ||
આ તનનો રંગમ્હોલ બનાવ્યો ને માંહિ ભર્યો દરબાર | આ તનનો રંગમ્હોલ બનાવ્યો ને માંહિ ભર્યો દરબાર | ||
અનહદ વાજાં વાગી રહ્યાં વળી, જીવ બને એક તાર, | અનહદ વાજાં વાગી રહ્યાં વળી, જીવ બને એક તાર, | ||
{{right|ચમકી જ્યોતિ તારી રે. હું તો.}}</poem>}} | {{right|ચમકી જ્યોતિ તારી રે. હું તો.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સદ્ગત કવિ નાનાલાલે ઘણાં ભજનો લખ્યાં છે. અને તેમાંનાં ઘણાં ગવાય છે અને લોકપ્રિય પણ થયેલાં છે. પણ તેમનું એક લાક્ષણિક ભજન જે મેં બહુ ગવાતું સાંભળ્યું નથી, જે ઉપનિષદના વિચારોથી ભવ્ય છે તે એક જ લઈને સંતોષ માનીશ : | સદ્ગત કવિ નાનાલાલે ઘણાં ભજનો લખ્યાં છે. અને તેમાંનાં ઘણાં ગવાય છે અને લોકપ્રિય પણ થયેલાં છે. પણ તેમનું એક લાક્ષણિક ભજન જે મેં બહુ ગવાતું સાંભળ્યું નથી, જે ઉપનિષદના વિચારોથી ભવ્ય છે તે એક જ લઈને સંતોષ માનીશ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પરમ ધન પ્રભુનાં લેજો લોક! | {{Block center|'''<poem>પરમ ધન પ્રભુનાં લેજો લોક! | ||
રૂપું ધન, ધન સોનું | રૂપું ધન, ધન સોનું | ||
હો અબધૂત! હીરામોતી ઝવેર, | હો અબધૂત! હીરામોતી ઝવેર, | ||
| Line 204: | Line 206: | ||
ઊગે તપે કે આથમતાંયે, | ઊગે તપે કે આથમતાંયે, | ||
એ ધન છે અવિનાશ, | એ ધન છે અવિનાશ, | ||
પરમ ધન પ્રભુનાં લેજો, લોક!</poem>}} | પરમ ધન પ્રભુનાં લેજો, લોક!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘નહીં સૂરજ, નહીં ચંદ્ર’— ‘ન તત્ર સૂર્યો ભાતિ ન ચન્દ્રતારકમ્ |’ ‘દૂર થકી પણ દૂર’—‘તદ્દૂરે તદ્વન્તિકે |’ | ‘નહીં સૂરજ, નહીં ચંદ્ર’— ‘ન તત્ર સૂર્યો ભાતિ ન ચન્દ્રતારકમ્ |’ ‘દૂર થકી પણ દૂર’—‘તદ્દૂરે તદ્વન્તિકે |’ | ||
કદાચ કોઈને નવાઈ લાગે પણ સદ્ગત બળવંતરાય ઠાકોરે પણ એકબે ભજનો લખ્યાં છે. અને એકને તે ’ભણકાર’ના મંગલ સ્થાને મૂક્યું છે. આપણે તે જોઈએ. | કદાચ કોઈને નવાઈ લાગે પણ સદ્ગત બળવંતરાય ઠાકોરે પણ એકબે ભજનો લખ્યાં છે. અને એકને તે ’ભણકાર’ના મંગલ સ્થાને મૂક્યું છે. આપણે તે જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> આતમજ્યોત જો રે જંતુ પામર! | {{Block center|'''<poem> આતમજ્યોત જો રે જંતુ પામર! | ||
માટીનો મોહ શો રે જંતુ પામર! | માટીનો મોહ શો રે જંતુ પામર! | ||
ગાન તાન તે જૂઠાં જેનાં— | ગાન તાન તે જૂઠાં જેનાં— | ||
| Line 215: | Line 217: | ||
ગુહાદ્યોત બ્રહ્માંડજ્યોત જો અજબ ગજબ એકતાર | ગુહાદ્યોત બ્રહ્માંડજ્યોત જો અજબ ગજબ એકતાર | ||
માટીનો મોહ શો રે જંતુ પામર! | માટીનો મોહ શો રે જંતુ પામર! | ||
આતમજ્યોત જો રે જંતુ પામર!</poem>}} | આતમજ્યોત જો રે જંતુ પામર!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આગળ આવી ગયેલા બધા કવિઓ પ્રાચીન પરંપરાને જ અનુસર્યા છે. છતાં નવા જમાનાની અસર છે. અનવરસાહેબે કાયાવટાળ ઉપર, સ્પર્શાસ્પર્શ ઉપર લખ્યું, ત્રિભુવન પ્રેમશંકર અને પ્રો. ઠાકોર બંનેના વિષયો પ્રાચીન છે, છતાં બંને ઉપર કવિચિત્તની લાક્ષણિકતાની છાપ છે, અને પ્રો. ઠાકોરનું વક્તવ્ય અર્વાચીન ચિંતનનું પરિણામ છે. કાવ્ય અને જ્ઞાન બંનેના ઊગમ અને નિગમ નિઃસાર હોય તો એ કાવ્ય અને એ જ્ઞાન જૂઠાં. અને માનવ એક પામર જંતુ છે—તેમણે અનેક વાર કહ્યા પ્રમાણે જંતુડું છે. એની લાક્ષણિકતા બતાવવી પડે એમ નથી. | આગળ આવી ગયેલા બધા કવિઓ પ્રાચીન પરંપરાને જ અનુસર્યા છે. છતાં નવા જમાનાની અસર છે. અનવરસાહેબે કાયાવટાળ ઉપર, સ્પર્શાસ્પર્શ ઉપર લખ્યું, ત્રિભુવન પ્રેમશંકર અને પ્રો. ઠાકોર બંનેના વિષયો પ્રાચીન છે, છતાં બંને ઉપર કવિચિત્તની લાક્ષણિકતાની છાપ છે, અને પ્રો. ઠાકોરનું વક્તવ્ય અર્વાચીન ચિંતનનું પરિણામ છે. કાવ્ય અને જ્ઞાન બંનેના ઊગમ અને નિગમ નિઃસાર હોય તો એ કાવ્ય અને એ જ્ઞાન જૂઠાં. અને માનવ એક પામર જંતુ છે—તેમણે અનેક વાર કહ્યા પ્રમાણે જંતુડું છે. એની લાક્ષણિકતા બતાવવી પડે એમ નથી. | ||
અર્વાચીન યુગમાં ભજનના લોકઢાળોનું વક્તવ્ય બદલાતું ચાલે છે. તે વક્તવ્યનો સંબંધ અધ્યાત્મ સાથે બિલકુલ ન જણાય ત્યારે, હું માનું છું, ભજનના ઢાળ છતાં, એને ભજન ન કહી શકાય. હ. હ. ધ્રુવનું ગીત | અર્વાચીન યુગમાં ભજનના લોકઢાળોનું વક્તવ્ય બદલાતું ચાલે છે. તે વક્તવ્યનો સંબંધ અધ્યાત્મ સાથે બિલકુલ ન જણાય ત્યારે, હું માનું છું, ભજનના ઢાળ છતાં, એને ભજન ન કહી શકાય. હ. હ. ધ્રુવનું ગીત | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> સ્વદેશની ભક્તિ રે કોઈ વિરલા જાણે, | {{Block center|'''<poem> સ્વદેશની ભક્તિ રે કોઈ વિરલા જાણે, | ||
સ્વતંત્રતાના રસની રે લેજત કોઈ પરમાણે.</poem>}} | સ્વતંત્રતાના રસની રે લેજત કોઈ પરમાણે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ ધીરાની કાફીનો ઢાળ છે પણ એ ભજન નથી. પણ આ એક પ્રશ્ન અર્વાચીન યુગમાં ફરી ફરીને આવશે. આપણે આપણા લોકપ્રિય કવિ મેઘાણીનાં એકબે ગીતો જોઈએ. શીર્ષક છે ‘છેલ્લી સલામ’, જે બ્રિટિશ મહાસચિવના કોમી ચુકાદા સામે મહાત્માજીએ અનશન વ્રત લીધું તે પ્રસંગે લખાયેલું હતું : તેનો ઢાળ છે | એ ધીરાની કાફીનો ઢાળ છે પણ એ ભજન નથી. પણ આ એક પ્રશ્ન અર્વાચીન યુગમાં ફરી ફરીને આવશે. આપણે આપણા લોકપ્રિય કવિ મેઘાણીનાં એકબે ગીતો જોઈએ. શીર્ષક છે ‘છેલ્લી સલામ’, જે બ્રિટિશ મહાસચિવના કોમી ચુકાદા સામે મહાત્માજીએ અનશન વ્રત લીધું તે પ્રસંગે લખાયેલું હતું : તેનો ઢાળ છે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ભૂલ્યો રે ભૂલ્યો રે રાજા સત રે ગોપીચંદન | {{Block center|'''<poem> ભૂલ્યો રે ભૂલ્યો રે રાજા સત રે ગોપીચંદન | ||
પિયા પરદેશે ન જાના હો જી!</poem>}} | પિયા પરદેશે ન જાના હો જી!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હવે મેઘાણીનું ગીત જોઈએ : | હવે મેઘાણીનું ગીત જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> સો સો સલામું મારાં ભાંડુડાંને કે’જો રે, | {{Block center|'''<poem> સો સો સલામું મારાં ભાંડુડાંને કે’જો રે, | ||
ઝાઝેરા જુહાર જગને દેજો હો જી. | ઝાઝેરા જુહાર જગને દેજો હો જી. | ||
મળાયું ન તેને સૌને માફામાફ કે’જો ને | મળાયું ન તેને સૌને માફામાફ કે’જો ને | ||
| Line 241: | Line 243: | ||
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો જી. | દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો જી. | ||
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રૈ વહાલાં! | હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રૈ વહાલાં! | ||
રખે કોઈ રોકે નયણાં રડીને હો જી.</poem>}} | રખે કોઈ રોકે નયણાં રડીને હો જી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મેં પ્રારંભમાં કહ્યું એમ ઢાળ સ્પષ્ટ ભજનનો છે. પણ પ્રશ્ન થાય છે, વસ્તુ ભજનયોગ્ય છે? મહાકાળ જાગ્યો છે, ને મહાત્માજી કહે છે, સતને ત્રાજવે મેં મારું હૃદય જોખાવા મૂક્યું છે, એ વિચાર ખરેખર આધ્યાત્મિક છે, અને મહાત્માજીના ઉદાત્ત ચરિત્રની ભૂમિકા આખા ગીતને આધ્યાત્મિક વાતાવરણથી ભરે છે, અને છતાં ‘દલિતો’નો ઉલ્લેખ ભજનપરંપરા સ્વીકારી ન શકે એવો અત્યારે તો લાગે છે. નવાં ભજનોમાં આ પ્રશ્ન આવ્યા કરશે. એમનું બીજું એક ભજનઢાળનું ગીત લઈએ : | મેં પ્રારંભમાં કહ્યું એમ ઢાળ સ્પષ્ટ ભજનનો છે. પણ પ્રશ્ન થાય છે, વસ્તુ ભજનયોગ્ય છે? મહાકાળ જાગ્યો છે, ને મહાત્માજી કહે છે, સતને ત્રાજવે મેં મારું હૃદય જોખાવા મૂક્યું છે, એ વિચાર ખરેખર આધ્યાત્મિક છે, અને મહાત્માજીના ઉદાત્ત ચરિત્રની ભૂમિકા આખા ગીતને આધ્યાત્મિક વાતાવરણથી ભરે છે, અને છતાં ‘દલિતો’નો ઉલ્લેખ ભજનપરંપરા સ્વીકારી ન શકે એવો અત્યારે તો લાગે છે. નવાં ભજનોમાં આ પ્રશ્ન આવ્યા કરશે. એમનું બીજું એક ભજનઢાળનું ગીત લઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ઘણ રે બોલે ને—</poem>}} | {{Block center|'''<poem> ઘણ રે બોલે ને—</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઢાળ પ્રસિદ્ધ જેસલતોરલના ભજનનો છે : | ઢાળ પ્રસિદ્ધ જેસલતોરલના ભજનનો છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી. | {{Block center|'''<poem> ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી. | ||
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી. | બંધુડો બોલે ને બેનડ સાંભળે હો જી. | ||
એ જી, સાંભળે વેદનાની વાત | એ જી, સાંભળે વેદનાની વાત | ||
| Line 259: | Line 261: | ||
ભીંસોભીંસ ખાંભીઓ ખૂબ ભરી | ભીંસોભીંસ ખાંભીઓ ખૂબ ભરી | ||
હાય તોય તોપો રહી નવ ચરી | હાય તોય તોપો રહી નવ ચરી | ||
હો એરણ બેની – ઘણ રે બોલે ને</poem>}} | હો એરણ બેની – ઘણ રે બોલે ને</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અંગ્રેજીમાં હણાવા મૂકેલ દળને gun fodder કહે છે, એ રૂપક અહીં કાવ્યમાં જરાય અગુજરાતી ન લાગે એવી રીતે બેસી ગયું છે. આવાં અકરાકેરનાં વર્ણનો ભજનસાહિત્યને તદ્દન અપરિચિત નથી. | અંગ્રેજીમાં હણાવા મૂકેલ દળને gun fodder કહે છે, એ રૂપક અહીં કાવ્યમાં જરાય અગુજરાતી ન લાગે એવી રીતે બેસી ગયું છે. આવાં અકરાકેરનાં વર્ણનો ભજનસાહિત્યને તદ્દન અપરિચિત નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ઘડો હો બાળકકેરાં ઘોડિયાં હો જી. | {{Block center|'''<poem> ઘડો હો બાળકકેરાં ઘોડિયાં હો જી. | ||
ઘડો હો વિયાંતલ નારના ઢોલિયા હો જી. | ઘડો હો વિયાંતલ નારના ઢોલિયા હો જી. | ||
| Line 270: | Line 272: | ||
ઘડો રાંક રેંટુડાની આરો, | ઘડો રાંક રેંટુડાની આરો, | ||
ઘડો દેવ-તંબૂરાના તારો | ઘડો દેવ-તંબૂરાના તારો | ||
{{right|હો એરણ બેની—ઘણ રે બોલે ને.}}</poem>}} | {{right|હો એરણ બેની—ઘણ રે બોલે ને.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાર્યનો ઉત્સાહ અહીં વીર સુધી પહોંચે છે, અને વીરરસ ભજનસાહિત્યમાં ઘણી વાર આવે છે. અધ્યાત્મઅનુભવ માટે પણ વીર્યબલ જોઈએ છે. | કાર્યનો ઉત્સાહ અહીં વીર સુધી પહોંચે છે, અને વીરરસ ભજનસાહિત્યમાં ઘણી વાર આવે છે. અધ્યાત્મઅનુભવ માટે પણ વીર્યબલ જોઈએ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ભાંગો હો ભાંગો હો રથ રણજોધના હો જી. | {{Block center|'''<poem> ભાંગો હો ભાંગો હો રથ રણજોધના હો જી. | ||
પાવળાં ઘડો હો છોરુડાંનાં દૂધનાં હો જી, | પાવળાં ઘડો હો છોરુડાંનાં દૂધનાં હો જી, | ||
ભાઈ મારા લુવારી! ભડ રે’જે, | ભાઈ મારા લુવારી! ભડ રે’જે, | ||
| Line 280: | Line 282: | ||
ઘાએ થાએ સંભાર્યો ઘટડામાં | ઘાએ થાએ સંભાર્યો ઘટડામાં | ||
ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં | ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં | ||
હો એરણ બેની—ઘણ રે બોલે ને.</poem>}} | હો એરણ બેની—ઘણ રે બોલે ને.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પહેલી કડી પછી આ બીજી કડી કાવ્યદૃષ્ટિએ પણ જરા નબળી લાગે છે. અને ક્રોડાક્રોડ શોપિતોની વાત પણ ભજનમાં શોભતી નથી. ખરું તો આ છેલ્લી કડી હમણાં કહેલી વાતના હાર્દમાં રહેલા આધ્યામિક સત્યથી પૂરી થઈ જવી જોઈતી હતી. આખા કાવ્યમાં ઘણ અને એરણને, નર અને નારીનો કોઈ બીજો સંબંધ ન આરોપતાં, ભાઈબહેન કહ્યાં એ ઔચિત્યનો સુંદર નમૂનો છે. આ પ્રમાણે ભજનસાહિત્ય, નહિ સમજાતી અગમનિગમની કે નૂરતાસૂરતાની, ઇંગલા-પિંગલાસુષુમ્ણાની વાતો ન કરતાં ધરતી પર આવે છે, અને છતાં ભજનને માટે તેને અધ્યાત્માનુભવ સાથે સંબંધ તો જોઈએ જ. પદ માટે કેટલુંક વિશેષ કહેવાનું છે, તે હવે પછી જોઈશું. દરમિયાન અહીં એટલું જ વિશેષ કહેવાનું કે આ ભજનના દેશી ઢાળો સંઘરાવા જોઈએ અને તેની સંગીતની વિશેષતાઓનો અભ્યાસ થઈ એનું સ્વરૂપ નિર્ણીત થવું જોઈએ. | પહેલી કડી પછી આ બીજી કડી કાવ્યદૃષ્ટિએ પણ જરા નબળી લાગે છે. અને ક્રોડાક્રોડ શોપિતોની વાત પણ ભજનમાં શોભતી નથી. ખરું તો આ છેલ્લી કડી હમણાં કહેલી વાતના હાર્દમાં રહેલા આધ્યામિક સત્યથી પૂરી થઈ જવી જોઈતી હતી. આખા કાવ્યમાં ઘણ અને એરણને, નર અને નારીનો કોઈ બીજો સંબંધ ન આરોપતાં, ભાઈબહેન કહ્યાં એ ઔચિત્યનો સુંદર નમૂનો છે. આ પ્રમાણે ભજનસાહિત્ય, નહિ સમજાતી અગમનિગમની કે નૂરતાસૂરતાની, ઇંગલા-પિંગલાસુષુમ્ણાની વાતો ન કરતાં ધરતી પર આવે છે, અને છતાં ભજનને માટે તેને અધ્યાત્માનુભવ સાથે સંબંધ તો જોઈએ જ. પદ માટે કેટલુંક વિશેષ કહેવાનું છે, તે હવે પછી જોઈશું. દરમિયાન અહીં એટલું જ વિશેષ કહેવાનું કે આ ભજનના દેશી ઢાળો સંઘરાવા જોઈએ અને તેની સંગીતની વિશેષતાઓનો અભ્યાસ થઈ એનું સ્વરૂપ નિર્ણીત થવું જોઈએ. | ||