સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/પદ - ભજન અને દેશીઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
આપણી શ્રેણીમાં આપણે કાલાનુક્રમે કવિવાર આગળ ન ચાલતાં આપણા સાહિત્યનાં ભિન્ન ભિન્ન રૂપો, જેવાં કે દેશી, ભજન, પદ, ગરબી, ગઝલ, વૃત્તબદ્ધ કાવ્યો, મુક્તકો, સૉનેટો, ખંડકાવ્યો, એ પ્રમાણે રૂપોનો વિચાર કરીશું. કારણ કે કવિવાર ઘણાં અવલોકનો થઈ ગયાં છે. આ પ્રથમ વાર્તાલાપમાં આપણે દેશીઓ, ભજનો અને પદો લઈશું. આ ત્રણેય પ્રાચીન કાવ્યમાં રૂઢ થયેલાં છે. અને તે સાથે તેના પર નવા યુગની અસર પણ થઈ છે. દેશીઓ કે દેશી ઢાળો તો મુખ્યત્વે આખ્યાનોમાં જ વપરાતાં, અને એ પ્રકાર તે પ્રેમાનંદ પછી ક્ષીણ જ થતો ચાલ્યો છે, તે અર્વાચીન યુગમાં પણ ક્ષીણ જ રહ્યો છે : અર્વાચીન યુગમાં માત્ર એક જ આખ્યાન દેશીબદ્ધ લખાયું છે–દલપતરામનું ‘વેનચરિત્ર’ અને આખ્યાન ઉપર હું આગળ બોલવાનો છું. ત્યાં આપણે એ જોઈશું. તે સિવાયનો દેશી ઢાળનો એક મહત્ત્વનો દાખલો કે. હ. ધ્રુવના મેઘદૂતના ભાષાંતરનો છે. મેઘદૂતનું ભાષાંતર દેશીમાં થઈ શકે કે કેમ, તેના અખતરા તરીકે એમણે એ પ્રયોગ કર્યો છે. પ્રથમ કડવું મેઘદર્શન વિશેનું રાગ કેદારામાં છે. કડવામાં પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે પ્રથમ મુખબંધ છે, પછી ઢાળ છે, અને છેવટે વલણ છે અને પ્રારંભ પોતાના મંગળથી કરેલો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>{{gap|3em}}રાગ કેદારો
{{Block center|'''<poem>{{gap|5em}}રાગ કેદારો
શ્રી ગિર્વાણ ગિરા સ્મરૂં ગરવી ગુર્જરી ઉર ધરું;  
શ્રી ગિર્વાણ ગિરા સ્મરૂં ગરવી ગુર્જરી ઉર ધરું;  
મન કરૂં ઊડવા ઊંચે આભમાં રે. ૧
મન કરૂં ઊડવા ઊંચે આભમાં રે. ૧
{{gap|5em}}ઢાળ
{{gap|6em}}ઢાળ
ઊડવા ઊંચે આભમાંહી હું રાચૂં, જાચૂં, સ્હાય;  
ઊડવા ઊંચે આભમાંહી હું રાચૂં, જાચૂં, સ્હાય;  
ગુર્જરી ને નિર્વાણ ગિરાની પાંખે પાર પમાય. ૨
ગુર્જરી ને નિર્વાણ ગિરાની પાંખે પાર પમાય. ૨
Line 98: Line 98:
જ્ઞાની સુકાની! મને પાર ઉતારો રે! ટેક.
જ્ઞાની સુકાની! મને પાર ઉતારો રે! ટેક.
ભરદરિયાકું તરિયા નવ જાવે રે,
ભરદરિયાકું તરિયા નવ જાવે રે,
અખૂટ ભરિયો માંય ખારો જી,
{{gap|3em}}અખૂટ ભરિયો માંય ખારો જી,
અથાગ જલકો અંત ન આવે રે,
અથાગ જલકો અંત ન આવે રે,
નહિ હે આરો ને કિનારો રે. જ્ઞાની.
{{gap|3em}}નહિ હે આરો ને કિનારો રે. જ્ઞાની.
જરા મરણકો રોજનો રોગી,
જરા મરણકો રોજનો રોગી,
અરજુન મહા દુખિયારો જી;
{{gap|3em}}અરજુન મહા દુખિયારો જી;
અઢાર ભારમેં કોન દુઃખ કાપે,  
અઢાર ભારમેં કોન દુઃખ કાપે,  
વેદ વાણી ઉચારો રે! જ્ઞાની.</poem>'''}}
{{gap|3em}}વેદ વાણી ઉચારો રે! જ્ઞાની.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભવસાગરનું રૂપક પરંપરાથી ચાલ્યું આવતું છે છતાં ભક્તની તીવ્ર મુમુક્ષા, આર્તિ કાવ્યમાં જણાય છે. એનું એક બીજું ભજન લઈએ. એમાં મિલનનો અને પ્રેમનો આનંદ છે, અને તેમાં અરજુનની પ્રતીતિનો રણકાર આપણે જોઈ શકીએ છીએ :

{{Block center|'''<poem>વનમાં વહાલે વેણ વગાડી!
{{Block center|'''<poem>વનમાં વહાલે વેણ વગાડી!
વગાડી રે વનમાં વહાલે વેણ વગાડી! ટેક.
{{gap|3em}}વગાડી રે વનમાં વહાલે વેણ વગાડી! ટેક.
વેણ વગાડી ને સૂતી જગાડી,  
વેણ વગાડી ને સૂતી જગાડી,  
રોમે રોમે આંખ ઉઘાડી!  
{{gap|3em}}રોમે રોમે આંખ ઉઘાડી!  
જંગલાંની ઝાડી દિલમાં દેખાડી,  
જંગલાંની ઝાડી દિલમાં દેખાડી,  
મનમાંહી મોહ પમાડી!  
{{gap|3em}}મનમાંહી મોહ પમાડી!  
સખી, થાય દરશન દહાડી! વનમાં વ્હાલે.
સખી, થાય દરશન દહાડી! વનમાં વ્હાલે.
ડુંગર ડોલ્યા ને સૂરજ થોભ્યા,  
ડુંગર ડોલ્યા ને સૂરજ થોભ્યા,  
અટકી ગઈ ચંદ્રની ગાડી!  
{{gap|3em}}અટકી ગઈ ચંદ્રની ગાડી!  
નવલખ તારા સ્થિર થયા છે,  
નવલખ તારા સ્થિર થયા છે,  
જોની તું પુરાણ ઉઘાડી!
{{gap|3em}}જોની તું પુરાણ ઉઘાડી!
અરજુન ત્યાં તે ઊભો અગાડી! વનમાં વ્હાલે.</poem>'''}}
અરજુન ત્યાં તે ઊભો અગાડી! વનમાં વ્હાલે.</poem>'''}}

Line 190: Line 190:
{{Block center|'''<poem>પરમ ધન પ્રભુનાં લેજો લોક!
{{Block center|'''<poem>પરમ ધન પ્રભુનાં લેજો લોક!
રૂપું ધન, ધન સોનું
રૂપું ધન, ધન સોનું
હો અબધૂત! હીરામોતી ઝવેર,
{{gap|3em}}હો અબધૂત! હીરામોતી ઝવેર,
હો અબધૂત! હીરામોતી ઝવેર;
{{gap|3em}}હો અબધૂત! હીરામોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન ચલ સહુ;
સત્તા ધન, ધન જોબન ચલ સહુ;
અચળ બ્રહ્મની લહેર;
{{gap|3em}}અચળ બ્રહ્મની લહેર;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
{{gap|3em}}પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
નહીં સૂરજ, નહીં ચંદ્ર,
નહીં સૂરજ, નહીં ચંદ્ર,
હો અબધૂત! નહીં વીજળી ચમકાર,
{{gap|3em}}હો અબધૂત! નહીં વીજળી ચમકાર,
હો અબધૂત! નહીં વીજળી ચમકાર;
{{gap|3em}}હો અબધૂત! નહીં વીજળી ચમકાર;
અગમનિગમનીયે પાર, અપાર એ
અગમનિગમનીયે પાર, અપાર એ
બ્રહ્મ તણા ભંડાર;
{{gap|3em}}બ્રહ્મ તણા ભંડાર;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
{{gap|3em}}પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
દૂર થકી પણ દૂર;
દૂર થકી પણ દૂર;
હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ,
{{gap|3em}}હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ,
હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ;
{{gap|3em}}હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ;
ઊગે તપે કે આથમતાંયે,
ઊગે તપે કે આથમતાંયે,
એ ધન છે અવિનાશ,
{{gap|3em}}એ ધન છે અવિનાશ,
પરમ ધન પ્રભુનાં લેજો, લોક!</poem>'''}}
{{gap|3em}}પરમ ધન પ્રભુનાં લેજો, લોક!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘નહીં સૂરજ, નહીં ચંદ્ર’— ‘ન તત્ર સૂર્યો ભાતિ ન ચન્દ્રતારકમ્‌ |’ ‘દૂર થકી પણ દૂર’—‘તદ્દૂરે તદ્વન્તિકે |’
‘નહીં સૂરજ, નહીં ચંદ્ર’— ‘ન તત્ર સૂર્યો ભાતિ ન ચન્દ્રતારકમ્‌ |’ ‘દૂર થકી પણ દૂર’—‘તદ્દૂરે તદ્વન્તિકે |’
કદાચ કોઈને નવાઈ લાગે પણ સદ્‌ગત બળવંતરાય ઠાકોરે પણ એકબે ભજનો લખ્યાં છે. અને એકને તે ’ભણકાર’ના મંગલ સ્થાને મૂક્યું છે. આપણે તે જોઈએ.
કદાચ કોઈને નવાઈ લાગે પણ સદ્‌ગત બળવંતરાય ઠાકોરે પણ એકબે ભજનો લખ્યાં છે. અને એકને તે ’ભણકાર’ના મંગલ સ્થાને મૂક્યું છે. આપણે તે જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem> આતમજ્યોત જો રે જંતુ પામર!
{{Block center|'''<poem>આતમજ્યોત જો રે જંતુ પામર!
માટીનો મોહ શો રે જંતુ પામર!
માટીનો મોહ શો રે જંતુ પામર!
ગાન તાન તે જૂઠાં જેનાં—
ગાન તાન તે જૂઠાં જેનાં—
Line 282: Line 282:
ઘાએ થાએ સંભાર્યો ઘટડામાં
ઘાએ થાએ સંભાર્યો ઘટડામાં
ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં
ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં
હો એરણ બેની—ઘણ રે બોલે ને.</poem>'''}}
{{right|હો એરણ બેની—ઘણ રે બોલે ને.}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પહેલી કડી પછી આ બીજી કડી કાવ્યદૃષ્ટિએ પણ જરા નબળી લાગે છે. અને ક્રોડાક્રોડ શોપિતોની વાત પણ ભજનમાં શોભતી નથી. ખરું તો આ છેલ્લી કડી હમણાં કહેલી વાતના હાર્દમાં રહેલા આધ્યામિક સત્યથી પૂરી થઈ જવી જોઈતી હતી. આખા કાવ્યમાં ઘણ અને એરણને, નર અને નારીનો કોઈ બીજો સંબંધ ન આરોપતાં, ભાઈબહેન કહ્યાં એ ઔચિત્યનો સુંદર નમૂનો છે. આ પ્રમાણે ભજનસાહિત્ય, નહિ સમજાતી અગમનિગમની કે નૂરતાસૂરતાની, ઇંગલા-પિંગલાસુષુમ્ણાની વાતો ન કરતાં ધરતી પર આવે છે, અને છતાં ભજનને માટે તેને અધ્યાત્માનુભવ સાથે સંબંધ તો જોઈએ જ. પદ માટે કેટલુંક વિશેષ કહેવાનું છે, તે હવે પછી જોઈશું. દરમિયાન અહીં એટલું જ વિશેષ કહેવાનું કે આ ભજનના દેશી ઢાળો સંઘરાવા જોઈએ અને તેની સંગીતની વિશેષતાઓનો અભ્યાસ થઈ એનું સ્વરૂપ નિર્ણીત થવું જોઈએ.

Navigation menu