4,880
edits
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રામ મોરી ગુજરાતી વાર્તાસાહિત્યનાં ઉત્સાહી યુવા સર્જક છે. જે ટૂંકી વાર્તા, પટકથા, અને કટાર લેખન માટે જાણીતા છે. ૨, ફેબ્રુઆરી ૧૯૯૩ એમનો જન્મ દિવસ, વતન પાલિતાણા પાસે લાખાવડ ગામ, પિતા ભાવસંગભાઈ, માતા તેજલબેન | રામ મોરી ગુજરાતી વાર્તાસાહિત્યનાં ઉત્સાહી યુવા સર્જક છે. જે ટૂંકી વાર્તા, પટકથા, અને કટાર લેખન માટે જાણીતા છે. ૨, ફેબ્રુઆરી ૧૯૯૩ એમનો જન્મ દિવસ, વતન પાલિતાણા પાસે લાખાવડ ગામ, પિતા ભાવસંગભાઈ, માતા તેજલબેન. પ્રાથમિક શિક્ષણ લાખાવડ અને કૉલેજ શિક્ષણ ભાવનગરથી પ્રાપ્ત કરેલ છે. હાલમાં એ નવજીવન ટ્રસ્ટ અમદાવાદમાં મીડિયા અને માસ કમ્યુનિકેશન વિભાગમાં કાર્યરત છે. ફેબ્રિકેશન એન્જિનિયરીંગમાં અભ્યાસ કર્યા બાદ લેખનને એમણે સર્જન સાથે વ્યાવસાયિક કૌશલ પણ બનાવ્યું. સાબરમતી સેન્ટ્ર્લ જેલના કેદીઓને જેલ સાહિત્ય ભણાવવું અને નવજીવન જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને ક્રિએટીવ રાઇટીંગ વિષય પણ ભણાવે છે. એમણે ‘ટીવી ૯’ અને અન્ય ગુજરાતી ચેનલમાં રહી કામ કર્યુ છે. ‘દિવ્ય ભાસ્કર’ની વાર્તા કોલમમાં લઘુવાર્તાઓ આપી જે ૨૦૧૮માં ‘કોફી સ્ટોરીઝ’ શીર્ષકથી પુસ્તકરૂપે પ્રકાશિત થાય છે. ‘મુંબઈ સમાચાર’માં ‘ધ કન્ફેશન બોક્સ’ અને ‘ફૂલછાબ’માં ‘લવ યુ જિંદગી’ જેવી કટાર લખી. એક નવલકથા ‘કંકુના સૂરજ આથમ્યા’ અને ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’ તેમજ ‘મારા પપ્પા સુપર હીરો’ની કથા એમણે લખી છે. એમની ચર્ચિત વાર્તા ‘એકવીસમું ટિફિન’ પરથી ગુજરાતી ફિલ્મ બની અને મુંબઈ પૃથ્વી થિયેટરમાં એકોક્તિ રૂપે પણ આ વાર્તા પ્રદર્શિત થઈ છે. શ્રી ગુણવંતરાય આચાર્ય લિખિત સાગર ખેડુ કથા ‘હાજી કાસમ તારી વીજળી’ પરથી નાટ્ય રૂપાંતર રામ મોરીએ કર્યું છે. ‘મહોતું’ વાર્તા પરથી શોર્ટ ફિલ્મ બની છે. રામ મોરીએ ગુજરાતી ફિલ્મ અને ધારાવાહિક માટે સંવાદ લેખનનું કામ પણ કરેલ છે. કુલ ચૌદ વાર્તાનો સમાવેશ કરી ‘મહોતું’ શીર્ષકથી વાર્તાસંગ્રહ યુવા વયે આપી અનેક પારિતોષિક પ્રાપ્ત કર્યા છે. | ||
[[File:Mahotum by Ram Mori - Book Cover.jpg|200px|left]] | [[File:Mahotum by Ram Mori - Book Cover.jpg|200px|left]] | ||
૨૦૧૭નો દિલ્લી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર, ૨૦૧૬માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ત્રીજું ઇનામ, ૨૦૧૮માં ભારતીય ભાષા પરિષદ કલકત્તાનો યુવા પુરસ્કાર, નાનાભાઈ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર, અને ૨૦૨૨નો ગીતા નાયક ગદ્ય પારિતોષિક એમની ‘એતદ્’ ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨માં પ્રસિદ્ધ થયેલ ટૂંકી વાર્તા ‘માતાજીએ લાજ રાખી’ને મળે છે. જે વાર્તા સાંપ્રત સમયનું દૂષણ મોબાઈલ, સોશિયલ મીડિયા અને ઓનર કિલિંગનું ચિત્ર દર્શાવે છે. | ૨૦૧૭નો દિલ્લી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર, ૨૦૧૬માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ત્રીજું ઇનામ, ૨૦૧૮માં ભારતીય ભાષા પરિષદ કલકત્તાનો યુવા પુરસ્કાર, નાનાભાઈ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર, અને ૨૦૨૨નો ગીતા નાયક ગદ્ય પારિતોષિક એમની ‘એતદ્’ ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨માં પ્રસિદ્ધ થયેલ ટૂંકી વાર્તા ‘માતાજીએ લાજ રાખી’ને મળે છે. જે વાર્તા સાંપ્રત સમયનું દૂષણ મોબાઈલ, સોશિયલ મીડિયા અને ઓનર કિલિંગનું ચિત્ર દર્શાવે છે. | ||