આત્મપરિચય/આત્મપરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
<center>*
<center>*
એક બપોરે ગપ્પાં હાંકતાં અમે બેઠા હતા. ભાઈ પુષ્કર ચંદરવાકરે ત્યાં સોનગઢ વ્યારાના ગામીત ચોધરાની વાત કાઢી. એકાએક છેલ્લાં વીસેક વરસથી છોડેલી એ ધરતીની માયા જાગી, જીવ હિજરાવા લાગ્યો.
એક બપોરે ગપ્પાં હાંકતાં અમે બેઠા હતા. ભાઈ પુષ્કર ચંદરવાકરે ત્યાં સોનગઢ વ્યારાના ગામીત ચોધરાની વાત કાઢી. એકાએક છેલ્લાં વીસેક વરસથી છોડેલી એ ધરતીની માયા જાગી, જીવ હિજરાવા લાગ્યો.
ગુજરાતના પૂર્વ સીમાડાનું ગામ. નામ છે કિલ્લે સોનગઢ. વ્યારા છોડો કે તરત એ કિલ્લો દેખાવા માંડે. સ્ટેશનની ગોદમાં ગાડી બાળકની જેમ ઊભી રહે. સ્ટેશન ઊંચાણવાળા ભાગ પર આવેલું છે. ત્યાંથી દોઢ બે માઇલને અન્તરે ગામ. એના વળી બે ભાગ — નવું ગામ અને જૂનું ગામ. જૂનું ગામ તો ક્લ્લાિની તળેટીમાં જ. એ રસ્તા પર બે પુલ. આખે રસ્તે આંબાનાં ઝાડ. રસ્તે કોઈ વાર હરાયા ઢોરનું ધણ મળે. એમનું સામૂહિક જીવન જોવા જેવું છે. એ ટોળાના રક્ષક આખલા એવા તો જબરા હોય છે કે વાઘની મજાલ નહીં કે એમાંથી કોઈને ઉપાડી જાય! પણ માણસેય ચેતીને ચાલવું પડે, નહીં તો એમાંનો એક જો આપણી પાછળ પડે તો રામ જ રમી જાય.
ગુજરાતના પૂર્વ સીમાડાનું ગામ. નામ છે કિલ્લે સોનગઢ. વ્યારા છોડો કે તરત એ કિલ્લો દેખાવા માંડે. સ્ટેશનની ગોદમાં ગાડી બાળકની જેમ ઊભી રહે. સ્ટેશન ઊંચાણવાળા ભાગ પર આવેલું છે. ત્યાંથી દોઢ બે માઇલને અન્તરે ગામ. એના વળી બે ભાગ — નવું ગામ અને જૂનું ગામ. જૂનું ગામ તો કિલ્લાની તળેટીમાં જ. એ રસ્તા પર બે પુલ. આખે રસ્તે આંબાનાં ઝાડ. રસ્તે કોઈ વાર હરાયા ઢોરનું ધણ મળે. એમનું સામૂહિક જીવન જોવા જેવું છે. એ ટોળાના રક્ષક આખલા એવા તો જબરા હોય છે કે વાઘની મજાલ નહીં કે એમાંથી કોઈને ઉપાડી જાય! પણ માણસેય ચેતીને ચાલવું પડે, નહીં તો એમાંનો એક જો આપણી પાછળ પડે તો રામ જ રમી જાય.
એ આખી સૃષ્ટિ યાદ આવી. ત્યાં બાળપણ હજુ જાણે પ્રતીક્ષા કર્યા કરે છે. એ કિલ્લાની છાયા હજુ અન્તરમાં વ્યાપેલી છે. એ ધાણકા વસતિગૃહ, એમાંના રાનીપરજના વિદ્યાર્થીઓ — મોટાં પેટ, બરોળ વધેલી, એના પર ડામ દીધો હોય. પગે વાગ્યું હોય ને પાકીને ઘારું પડ્યું હોય તો પગે મોરપીંછ બાંધે. એ એની દવા! આંખમાં તેજ નહીં. જંગલના સીમાડા સુધી વાણિયા ને દારૂના પીઠાવાળા પહોંચી ગયેલા.

ફાગણ મહિનો શહેરમાં દેખાતો નથી. વનને ખોળે બેઠેલા ગામડામાં તો મહાફાગણ કેમે કર્યા છાના રહે નહીં. ખાખરે ખાખરે કેસૂડાં, આંબે આંબે મોર, લીમડે લીમડે મંજરી. એ તમને છોડે નહીં. ને પછી કોઈ બળતી બપોરે ઘૂંટણને માંડ ઢાંકતી જાડી પોતડી, માથે ફાળિયું, મોટા પેટને ઢાંકવાનો મિથ્યા પ્રયત્ન કરતું એકાદ વસ્ત્ર, પણ આંખમાં ફાગણનો નશો, લોહીમાં મહુડાનાં ફૂલે ઘૂંટેલો ઉન્માદ, ને કાનમાં ખોસેલું કેસૂડાનું ફૂલ, એક જણાના હાથમાં તૂર, બીજાના હાથમાં કાંસાની થાળી — આવી એક ટોળી તમને ચાલી આવતી દેખાય, ને તમે સાંભળો :

Line 41: Line 41:
સાંજની આ ક્ષણ વીતી ગયા પછી હું મારી જાતને બાહ્ય જગતમાંથી પાછી ખેંચી લઉં છું. બારીના કાચમાંથી દેખાતું આકાશ, તારા અને ચન્દ્ર — આટલા પૂરતો જ મારો બહાર સાથેનો સમ્બન્ધ રહે છે. પછીનોે સમય સંગીતને અથવા તો ડિટેક્ટીવ નોવેલને શરણે જવાનો છે. આ દરમિયાન દુ:સ્વપ્નોનું ટોળું મારા પર આક્રમણ કરવાની પેરવીમાં હોય છે. પણ અવિક્ષુબ્ધતાનું રક્ષાકવચ ભેદીને એ હવે મારી નજીક આવી શકતું નથી.

<center>* * *
<center>* * *
આવી ભાદ્રપદની સાંજે કોેણી અને કોેલર આગળથી સહેજ ફાટેલોે બદામી રંગનોે કોેટ પહેરીને પિતાજી સાંજના પડછાયા ભેગા ઘરમાં પ્રવેશે છે. દાદા હાથમાં સીસમની લાકડી લઈને બહારના સૂર્યના ઓેેસરતા પ્રકાશમાં ફરતા દેખાય છે. એમની સાથે સંકળાયેલોેે થોેડોેે સમય અહીં વર્તમાનમાં સરી પડે છે. એટલા નાના શા સમયદ્વીપમાં એ સમયનું એક નાનું જગત વસી જાય છે. કિલ્લાની ઘડીમાંથી ‘ડુલ્લા ડુલ્લા’નોેે એકધારોેે અવાજ સંભળાય છે. દક્ષિણી ફળિયાની મઢીમાં ગોકુલાષ્ટમીના દિવસે પેટ્રોમેક્સના અજવાળામાં ગોફ ગુંથાય છે. પાટલી પર ગોેઠવાયેલા ગણપતિને માથા પર મૂકીને, વર્ષાને કારણે થોડું ઊંડાણ પામેલી નદીમાં કોેઈ ડૂબકી મારે છે ને ગણેશનું વિસર્જન થઈ જાય છે. દશેરાના દિવસે એ જ નદીમાં સોેનાવરણા જવારાને તરતા જોઉં છું. પછી આ બધું જેમ આવ્યું હતું તેમ અરવ પગલે વિદાય થઈ જાય છે!  
આવી ભાદ્રપદની સાંજે કોણી અને કોલર આગળથી સહેજ ફાટેલોે બદામી રંગનોે કોેટ પહેરીને પિતાજી સાંજના પડછાયા ભેગા ઘરમાં પ્રવેશે છે. દાદા હાથમાં સીસમની લાકડી લઈને બહારના સૂર્યના ઓેસરતા પ્રકાશમાં ફરતા દેખાય છે. એમની સાથે સંકળાયેલો થોડો સમય અહીં વર્તમાનમાં સરી પડે છે. એટલા નાના શા સમયદ્વીપમાં એ સમયનું એક નાનું જગત વસી જાય છે. કિલ્લાની ઘડીમાંથી ‘ડુલ્લા ડુલ્લા’નો એકધારો અવાજ સંભળાય છે. દક્ષિણી ફળિયાની મઢીમાં ગોકુલાષ્ટમીના દિવસે પેટ્રોમેક્સના અજવાળામાં ગોફ ગુંથાય છે. પાટલી પર ગોઠવાયેલા ગણપતિને માથા પર મૂકીને, વર્ષાને કારણે થોડું ઊંડાણ પામેલી નદીમાં કોઈ ડૂબકી મારે છે ને ગણેશનું વિસર્જન થઈ જાય છે. દશેરાના દિવસે એ જ નદીમાં સોનાવરણા જવારાને તરતા જોઉં છું. પછી આ બધું જેમ આવ્યું હતું તેમ અરવ પગલે વિદાય થઈ જાય છે!  
<center>*
<center>*
દિવસના ભાગમાં જે દેશમાં રહું છું ત્યાંથી જાણે કોેઈ વિમાનમાં બેસીને રાતે બીજા જ કોેઈ દેશમાં આવી પડું છું. દિવસનોેે ઉનાળોેે વેઠીને એકાએક ઠંડા હવામાનમાં જઈ ચઢું છું. આ ફેરફારથી મુંઝાયેલું શરીર એનોે રોેષ મારા પર કાઢે છે. હવે બોેખા પવનને દાંત ઊગવા લાગ્યા છે. તડકોે હજી સુખસેવ્ય બન્યો નથી. એના પ્રલોેભનમાં ફસાઈએ તોેે પથારીવશ થઈ જઈએ. વહેલી સવારની નિદ્રા ઓર સુખદ બનતી જાય છે. એકાદ પરાણે ખેંચી આણેલા સ્વપ્નને રમાડતાં પડ્યા રહેવાની મજા આવે છે. એ બ્રાહ્મ મુહૂર્ત તોેે ગાયત્રી મન્ત્રના જાપ માટેનું છે. એવે વખતે મારોેે સંસારી જીવ આવી માયામાં અટવાતોેે ફરે છે. ત્યારે કંઈક અનુશોચથી હું મારા માહ્યલાને પૂછું છું : ‘કોેઈ કાળેય તારોે મોેક્ષ થશે ખરો?’
દિવસના ભાગમાં જે દેશમાં રહું છું ત્યાંથી જાણે કોઈ વિમાનમાં બેસીને રાતે બીજા જ કોઈ દેશમાં આવી પડું છું. દિવસનો ઉનાળો વેઠીને એકાએક ઠંડા હવામાનમાં જઈ ચઢું છું. આ ફેરફારથી મુંઝાયેલું શરીર એનો રોષ મારા પર કાઢે છે. હવે બોેખા પવનને દાંત ઊગવા લાગ્યા છે. તડકોે હજી સુખસેવ્ય બન્યો નથી. એના પ્રલોેભનમાં ફસાઈએ તો પથારીવશ થઈ જઈએ. વહેલી સવારની નિદ્રા ઓર સુખદ બનતી જાય છે. એકાદ પરાણે ખેંચી આણેલા સ્વપ્નને રમાડતાં પડ્યા રહેવાની મજા આવે છે. એ બ્રાહ્મ મુહૂર્ત તો ગાયત્રી મન્ત્રના જાપ માટેનું છે. એવે વખતે મારો સંસારી જીવ આવી માયામાં અટવાતો ફરે છે. ત્યારે કંઈક અનુશોચથી હું મારા માહ્યલાને પૂછું છું : ‘કોેઈ કાળેય તારો મોક્ષ થશે ખરો?’
બારી પાસે બેઠોબેઠોે જગતને કેવળ જોઈ રહ્યોેે હોેઉં છું ત્યારે પરદેશવાસી ફ્રેન્ચ લા ફોર્ગ મને યાદ આવે છે. હું તોેે ધૂમ્રપાન કરતોે નથી. હું તોેે કેવળ લીમડાની હથેળીમાં ઝીલાયેલી હવાનું જ સેવન કરું છું. પણ મારી સામે એ ફ્રેન્ચ કવિની ધૂમ્રપાન કરતી છબિ અંકાઈ જાય છે. બારીમાંથી જોતાં લાગે છે કે પૃથ્વીને ગોળ કહેનારા ગપ મારે છે. પૃથ્વી તોેે નરી સપાટ છે, નિર્ધન માનવીની હથેળી જેવી. બેઠાં બેઠાં જિન્દગીમાં વેઠેલી બધી વિટંબણાઓનોે વિક્ષોભ શમી જાય છે. સમાશ્વસ્ત ચિત્તે હું દૈવને સ્વીકારી લઉં છું. હવે ભલે એને જે કરવું હોેેય તે કરે! હવે મરણ આવે ત્યાં સુધીનોેે સમય કેમ ગાળવોે એટલોે જ પ્રશ્ન છે. હું દેવોેેની નજર સામે બેઠોબેઠો નાજુક પાતળી આંગળી જેવી સિગરેટ પીતો પીતો બેસી રહું છું. આ દેહને કહું છું, ‘ટૂંક સમયમાં જ હવે તું અસ્થિસાર બની રહેશે. છતાંય તારા ઉધામા અટકતા નથી તો ભલે, અથડાયાકુટાયા કર!’ મને તોેે આ આકાશગામી પવન એક ભૂરા પ્રવાહમાં ઝબકોળી દે છે. એથી હું અપરિમેય હર્ષાવેશમાં આવી જાઉં છું. હજારોે સુગન્ધી દ્રવ્યથી ભરેલાં પાત્રો જાણે મારી ચારે બાજુ મહેકી ઊઠે છે. હું સ્વર્ગમાં પ્રવેશું છું. અત્યન્ત વિશદ સ્વપ્નોે સાથે હું ખીલું છું. ઉઘાડી આંખે હું મારી સામે હવામાં એકી સાથે મચ્છરને અને હાથીને વિલક્ષણ પ્રકારનું નૃત્ય કરતા જોઉં છું. આ સ્થિતિમાંથી જાગીને હું મારી હજી નહીં રચાયેલી કવિતાના વિચારે ચઢી જાઉં છું. આનન્દિત હૃદયે હું સરગવાની શીંગ જેવા બફાઈ ગયેલા મારા અંગૂઠાને જોઈ રહું છું.
બારી પાસે બેઠોબેઠો જગતને કેવળ જોઈ રહ્યો હોઉં છું ત્યારે પરદેશવાસી ફ્રેન્ચ લા ફોર્ગ મને યાદ આવે છે. હું તો ધૂમ્રપાન કરતોે નથી. હું તો કેવળ લીમડાની હથેળીમાં ઝીલાયેલી હવાનું જ સેવન કરું છું. પણ મારી સામે એ ફ્રેન્ચ કવિની ધૂમ્રપાન કરતી છબિ અંકાઈ જાય છે. બારીમાંથી જોતાં લાગે છે કે પૃથ્વીને ગોળ કહેનારા ગપ મારે છે. પૃથ્વી તોેે નરી સપાટ છે, નિર્ધન માનવીની હથેળી જેવી. બેઠાં બેઠાં જિન્દગીમાં વેઠેલી બધી વિટંબણાઓનોે વિક્ષોભ શમી જાય છે. સમાશ્વસ્ત ચિત્તે હું દૈવને સ્વીકારી લઉં છું. હવે ભલે એને જે કરવું હોય તે કરે! હવે મરણ આવે ત્યાં સુધીનોેે સમય કેમ ગાળવોે એટલોે જ પ્રશ્ન છે. હું દેવોની નજર સામે બેઠોબેઠો નાજુક પાતળી આંગળી જેવી સિગરેટ પીતો પીતો બેસી રહું છું. આ દેહને કહું છું, ‘ટૂંક સમયમાં જ હવે તું અસ્થિસાર બની રહેશે. છતાંય તારા ઉધામા અટકતા નથી તો ભલે, અથડાયાકુટાયા કર!’ મને તો આ આકાશગામી પવન એક ભૂરા પ્રવાહમાં ઝબકોળી દે છે. એથી હું અપરિમેય હર્ષાવેશમાં આવી જાઉં છું. હજારો સુગન્ધી દ્રવ્યથી ભરેલાં પાત્રો જાણે મારી ચારે બાજુ મહેકી ઊઠે છે. હું સ્વર્ગમાં પ્રવેશું છું. અત્યન્ત વિશદ સ્વપ્નોે સાથે હું ખીલું છું. ઉઘાડી આંખે હું મારી સામે હવામાં એકી સાથે મચ્છરને અને હાથીને વિલક્ષણ પ્રકારનું નૃત્ય કરતા જોઉં છું. આ સ્થિતિમાંથી જાગીને હું મારી હજી નહીં રચાયેલી કવિતાના વિચારે ચઢી જાઉં છું. આનન્દિત હૃદયે હું સરગવાની શીંગ જેવા બફાઈ ગયેલા મારા અંગૂઠાને જોઈ રહું છું.
સરસ ગરમ ગરમ ચા પીવી, જીભ આનન્દથી રવરવી ઊઠે એવું કશુંક ચાખવું, અરે, કાંઈ નહીં તોે હવે પોતપોેતાના અસન્તોષ ઉગ્રપણે પ્રગટ કરવાનું શીખી ચૂકેલાં મારાં અંગોેને સમજાવી-પટાવીને સુમેળથી સરખાં ગોઠવીને સુખદ સ્થિતિમાં કેવળ બેસી રહેવું — આ નાનાં નાનાં સુખ આપણી કેવી તોેે મહામૂલી સમ્પત્તિ છે! વૈરાગ્ય કેળવવાનું મને સદા અઘરું લાગ્યું છે. ભગવાને ઇન્દ્રિયોનોે સ્વભાવ જ બહિર્ગામી કર્યોે હોય તોેે એને પરાણે પાછી અદ્વદર વાળનારા આપણે કોેેણ?
સરસ ગરમ ગરમ ચા પીવી, જીભ આનન્દથી રવરવી ઊઠે એવું કશુંક ચાખવું, અરે, કાંઈ નહીં તોે હવે પોતપોેતાના અસન્તોષ ઉગ્રપણે પ્રગટ કરવાનું શીખી ચૂકેલાં મારાં અંગોને સમજાવી-પટાવીને સુમેળથી સરખાં ગોઠવીને સુખદ સ્થિતિમાં કેવળ બેસી રહેવું — આ નાનાં નાનાં સુખ આપણી કેવી તો મહામૂલી સમ્પત્તિ છે! વૈરાગ્ય કેળવવાનું મને સદા અઘરું લાગ્યું છે. ભગવાને ઇન્દ્રિયોનો સ્વભાવ જ બહિર્ગામી કર્યોે હોય તોેે એને પરાણે પાછી અદ્વદર વાળનારા આપણે કોણ?
<center>*
<center>*
કશી વાતો નથી કરવાની હોતી ત્યારે આપણે આબોહવાની વાતો કરીએ છીએ. કોઈ પૂછે છે; ‘કેમ ઉનાળામાં ક્યાંક બહાર જવાના નથી?’ હું અસ્પષ્ટ કશુંક એકાક્ષરી ગણગણું છું. કોઈ કહે છે કસૌલી, કોઈ કહે છે ડેલહાઉઝી, કોઈ કહે છે મસૂરી. એઓ તે સ્થળોનાં નામ લેતાં જ જાણે ત્યાં પહોંચી ગયા હોય એવી રીતે મલકાવા માંડે છે, કેટલાક એવે સ્થળે જવાનું એ જાણે એમને માટે ટેવરૂપ થઈ પડ્યું છે એવું બતાવે છે.

Navigation menu