35,776
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૨૪. સૌન્દર્યલુબ્ધ કવિ<ref>ધ્વનિ : રાજેન્દ્ર શાહ. ઇન્દ્રધનુ બુકહાઉસ લિ. અમદાવાદ. પૃ. ૧૬૦, રૂ. ૩.</ref>}} {{Poem2Open}} આપણા નવતર કવિઓમાંથી જેમને વિશે ઊંચી આશા સેવવામાં આવે છે તેમાંના શ્રી રાજે...") |
(+1) |
||
| Line 71: | Line 71: | ||
{{Block center|<poem>સીમ કે ગામના વર્ણન ઉપરાંત રાજેન્દ્રની કવિત્વશક્તિ સ્વાભાવિકપણે બીજે ક્યાંય ખીલી ઊઠતી હોય તો તે પ્રેમના કદીક મુગ્ધ, કદીક ગંભીર, કદીક આરતભર્યા પણ હંમેશાં સુકુમાર પ્રસન્ન આલેખનમાં. વર્ણન તો અહીં મલકી ઊઠે જ.</poem>}} | {{Block center|<poem>સીમ કે ગામના વર્ણન ઉપરાંત રાજેન્દ્રની કવિત્વશક્તિ સ્વાભાવિકપણે બીજે ક્યાંય ખીલી ઊઠતી હોય તો તે પ્રેમના કદીક મુગ્ધ, કદીક ગંભીર, કદીક આરતભર્યા પણ હંમેશાં સુકુમાર પ્રસન્ન આલેખનમાં. વર્ણન તો અહીં મલકી ઊઠે જ.</poem>}} | ||
{{Block center|<poem> ઉરના અજંપાના ઊડે છે આગિયા | {{Block center|<poem> ઉરના અજંપાના ઊડે છે આગિયા | ||
{{right|(‘ઝરમરિયો મેહુલો’)}} | |||
હું તો મ્હોરેલી મંજરીની ગંધથી ઘવાયો. | હું તો મ્હોરેલી મંજરીની ગંધથી ઘવાયો. | ||
{{right|(‘અલ્યા મેહુલા!’)}}</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એવાં ભાવચિત્રણો તો સંગ્રહમાં વેરાયેલાં પડ્યાં છે. પણ ક્યારેક સીધું સરળ ઉચ્ચારણ હોય છે અને એ અપૂર્વ આકર્ષકતા ધારણ કરે છે : | એવાં ભાવચિત્રણો તો સંગ્રહમાં વેરાયેલાં પડ્યાં છે. પણ ક્યારેક સીધું સરળ ઉચ્ચારણ હોય છે અને એ અપૂર્વ આકર્ષકતા ધારણ કરે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ચાર આંખે એક તેજની ધારા. | {{Block center|<poem> ચાર આંખે એક તેજની ધારા. | ||
{{right|(‘એ શું હતી મુજ ભૂલ?’)}} | |||
દિલ તણો તવ કેટલો મ્હોરતો મુખસોહામણ ક્ષોભ! | દિલ તણો તવ કેટલો મ્હોરતો મુખસોહામણ ક્ષોભ! | ||
{{right|(‘આજ આષાઢની માઝમ રાત’)}} | |||
હું છું ગયો ખોવાઈ રે તારી મહીં. | હું છું ગયો ખોવાઈ રે તારી મહીં. | ||
... | ... | ||
| Line 86: | Line 86: | ||
... | ... | ||
મેં તો મને શોધી લીધો તારી મહીં. | મેં તો મને શોધી લીધો તારી મહીં. | ||
{{right|(‘હું છું ગયો ખોવાઈ’)}}</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લોકગીતના લયનાં પ્રણયગાનનો મસ્તીહિલ્લોલ રાજેન્દ્રમાં જોવા જેવો જામે છે : | લોકગીતના લયનાં પ્રણયગાનનો મસ્તીહિલ્લોલ રાજેન્દ્રમાં જોવા જેવો જામે છે : | ||
| Line 107: | Line 107: | ||
{{Block center|<poem> ઘરને તજીને જનારને | {{Block center|<poem> ઘરને તજીને જનારને | ||
મળતી વિશ્વતણી વિશાળતા. | મળતી વિશ્વતણી વિશાળતા. | ||
{{right|(‘એકલ’)}}</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંગ્રહને અંતે થોડાંક જૂની-નવી ઢબનાં ભક્તિકાવ્યો છે તેમાં આ વૃત્તિનો જેટલો સ્વાભાવિક ઉન્મેષ નથી તેટલો એમનાં ઉત્તમ કાવ્યોના નિર્વહણમાં છે. ‘શ્રાવણી મધ્યાહ્ને’નો શામક અંત આપણે જોયો. ‘આયુષ્યના અવશેષે’ની છેલ્લી પંક્તિઓ છે : | સંગ્રહને અંતે થોડાંક જૂની-નવી ઢબનાં ભક્તિકાવ્યો છે તેમાં આ વૃત્તિનો જેટલો સ્વાભાવિક ઉન્મેષ નથી તેટલો એમનાં ઉત્તમ કાવ્યોના નિર્વહણમાં છે. ‘શ્રાવણી મધ્યાહ્ને’નો શામક અંત આપણે જોયો. ‘આયુષ્યના અવશેષે’ની છેલ્લી પંક્તિઓ છે : | ||
| Line 134: | Line 134: | ||
{{Block center|<poem> ગુંજરતો વહ્યો ધ્વનિ | {{Block center|<poem> ગુંજરતો વહ્યો ધ્વનિ | ||
તરંગ-આવૃત્ત અનંત શાન્તમાં | તરંગ-આવૃત્ત અનંત શાન્તમાં | ||
{{right|(‘ને એ જ તું ?’)}}</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમ ક્યાંક આડવાતમાં એ કહે છે તેમ આ સંગ્રહ ‘ધ્વનિ’ (અને અનુ- ‘ધ્વનિ’ઓ) પણ ભલે ગુંજન કરતાં કરતાં અનંત શાંતિમાં શમે – બધું જ શમવાનું છે તો! – પણ તે દરમ્યાન ગુજરાતી ભાષા બોલનારાંનો ઘણો ઉદ્દેશ સધાયો હશે – ઉચ્ચ કાવ્યાનંદનું સંતર્પકારી પાન એણે એમને કરાવ્યું હશે. | એમ ક્યાંક આડવાતમાં એ કહે છે તેમ આ સંગ્રહ ‘ધ્વનિ’ (અને અનુ- ‘ધ્વનિ’ઓ) પણ ભલે ગુંજન કરતાં કરતાં અનંત શાંતિમાં શમે – બધું જ શમવાનું છે તો! – પણ તે દરમ્યાન ગુજરાતી ભાષા બોલનારાંનો ઘણો ઉદ્દેશ સધાયો હશે – ઉચ્ચ કાવ્યાનંદનું સંતર્પકારી પાન એણે એમને કરાવ્યું હશે. | ||
| Line 163: | Line 163: | ||
'''પાદટીપ'''</poem> | '''પાદટીપ'''</poem> | ||
{{reflist}} | {{reflist}} | ||
(નિરીક્ષા) | (નિરીક્ષા) | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રવીન્દ્રનાથ ટાગોર | ||
|next = | |next = કાકાસાહેબના પત્રો | ||
}} | }} | ||