સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/સૌન્દર્યલુબ્ધ કવિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 6: Line 6:
પ્રકૃતિના, ખાસ કરીને ગ્રામજીવન-કૃષિજીવન-ને વીંટળાયેલી પ્રકૃતિના, વર્ણનમાં રાજેન્દ્રની જે આગવી કવિત્વશક્તિ ખીલે છે તે ગુજરાતી કવિતામાં આવકારપાત્ર વસ્તુ છે :
પ્રકૃતિના, ખાસ કરીને ગ્રામજીવન-કૃષિજીવન-ને વીંટળાયેલી પ્રકૃતિના, વર્ણનમાં રાજેન્દ્રની જે આગવી કવિત્વશક્તિ ખીલે છે તે ગુજરાતી કવિતામાં આવકારપાત્ર વસ્તુ છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> મધ્યાહ્‌નની અલસ વેળ હતી પ્રશાન્ત  
{{Block center|'''<poem> મધ્યાહ્‌નની અલસ વેળ હતી પ્રશાન્ત  
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ.</poem>}}
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આવી એક સરળ અને હૂબહૂ ચિત્ર ઉપસાવતી ઉપમાથી એમનું એક સુંદર કાવ્ય ‘શ્રાવણી મધ્યાહ્‌ને’ શરૂ થાય છે. પછી બીજી એક ઘરગથ્થુ ઉપમાથી ગામનું ચિત્ર આપે છે :
આવી એક સરળ અને હૂબહૂ ચિત્ર ઉપસાવતી ઉપમાથી એમનું એક સુંદર કાવ્ય ‘શ્રાવણી મધ્યાહ્‌ને’ શરૂ થાય છે. પછી બીજી એક ઘરગથ્થુ ઉપમાથી ગામનું ચિત્ર આપે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ભારો ઉતારી શિરથી પથને વિસામે  
{{Block center|'''<poem> ભારો ઉતારી શિરથી પથને વિસામે  
નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર.</poem>}}
નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ખેતરમાં ઝાઝું કામ નહિ એટલે લોકો આરામમાં છે. એમનાં ‘નેત્રમહીં મૌન હતું અપાર’ અને વાવણી અને લણણીની શ્રમભરતી વચ્ચેની આ દશા કવિ
ખેતરમાં ઝાઝું કામ નહિ એટલે લોકો આરામમાં છે. એમનાં ‘નેત્રમહીં મૌન હતું અપાર’ અને વાવણી અને લણણીની શ્રમભરતી વચ્ચેની આ દશા કવિ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> આંહીં કશો જલધિ બે ભરતીની મધ્ય  
{{Block center|'''<poem> આંહીં કશો જલધિ બે ભરતીની મધ્ય  
કંઠાર છોડી બનિયો નિજમાં નિમગ્ન.</poem>}}
કંઠાર છોડી બનિયો નિજમાં નિમગ્ન.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
– એ વીર્યશાળી રૂપકથી કેવી તાદૃશ કરે છે! સીમનો મારગ કેવો છે?
– એ વીર્યશાળી રૂપકથી કેવી તાદૃશ કરે છે! સીમનો મારગ કેવો છે?
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem> ભીનો બધો, ક્યહીંક પંકિલ, ક્યાંક છાયો
{{Block center|'''<poem> ભીનો બધો, ક્યહીંક પંકિલ, ક્યાંક છાયો
દુર્વાથી, બેઉગમ વાડ થકી દબાયો.</poem>}}
દુર્વાથી, બેઉગમ વાડ થકી દબાયો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પડખે ખાબોચિયામાં પડેલી ભેંસોનું વાસ્તવચિત્ર પણ જોતા જઈએ :
પડખે ખાબોચિયામાં પડેલી ભેંસોનું વાસ્તવચિત્ર પણ જોતા જઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠું,  
{{Block center|'''<poem> ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠું,  
દાદુર જેની પીઠપે રમતા નિરાંતે.</poem>}}
દાદુર જેની પીઠપે રમતા નિરાંતે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ રસ્તાને અંતે એક તળાવ ઉપર આવી પહોંચે છે :
કવિ રસ્તાને અંતે એક તળાવ ઉપર આવી પહોંચે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ.</poem>}}
{{Block center|'''<poem> નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને કાંઠા પરના શિવાલયમાં જઈ વિરમે છે. ઘંટ વગાડીને શાંતિને ક્ષુબ્ધ કરતાં પણ એ સંકોચાય છે. વગરવગાડ્યે રણકારનો કેફ એ અનુભવે છે. કહે છે :
અને કાંઠા પરના શિવાલયમાં જઈ વિરમે છે. ઘંટ વગાડીને શાંતિને ક્ષુબ્ધ કરતાં પણ એ સંકોચાય છે. વગરવગાડ્યે રણકારનો કેફ એ અનુભવે છે. કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ટેકો દઈ ઋષભ-નંદિ-ની પાસે બેસું;  
{{Block center|'''<poem> ટેકો દઈ ઋષભ-નંદિ-ની પાસે બેસું;  
કેવી હવા હલમલે મુજ પક્ષ્મ-રોમે!</poem>}}
કેવી હવા હલમલે મુજ પક્ષ્મ-રોમે!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને આવા ‘શ્રાવણી મધ્યાહ્‌ને અનુભવેલા સૌંદર્યમાં અનાયાસે એને સંસારસમસ્તના શિવના – કલ્યાણતત્ત્વના નિવાસસ્થાનનાં દર્શન થાય
અને આવા ‘શ્રાવણી મધ્યાહ્‌ને અનુભવેલા સૌંદર્યમાં અનાયાસે એને સંસારસમસ્તના શિવના – કલ્યાણતત્ત્વના નિવાસસ્થાનનાં દર્શન થાય
{{Poem2Close}} છે
{{Poem2Close}} છે
{{Block center|<poem> કૈલાસનાં પુનિત દર્શન.... ધન્ય પર્વ;
{{Block center|'''<poem> કૈલાસનાં પુનિત દર્શન.... ધન્ય પર્વ;
ના સ્વપ્ન – જાગૃતિ, તુરીય ન, તોય સર્વ.</poem>}}
ના સ્વપ્ન – જાગૃતિ, તુરીય ન, તોય સર્વ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ એક જ કાવ્ય રાજેન્દ્રની કવિત્વશક્તિનો સર્વતોમુખી પરિચય કરાવવા માટે પૂરતું છે.
આ એક જ કાવ્ય રાજેન્દ્રની કવિત્વશક્તિનો સર્વતોમુખી પરિચય કરાવવા માટે પૂરતું છે.
વસંતતિલકાના લલિતગંભીર લય ઉપરનો આ જ કાબૂ અને વર્ણનશક્તિ ‘આનંદ શો અમિત’માં અનુભવાય છે. ખેડુદંપતી બળદો સાથે સાંજે ઘેર પાછાં વળે છે :
વસંતતિલકાના લલિતગંભીર લય ઉપરનો આ જ કાબૂ અને વર્ણનશક્તિ ‘આનંદ શો અમિત’માં અનુભવાય છે. ખેડુદંપતી બળદો સાથે સાંજે ઘેર પાછાં વળે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ત્યાં આપણે ઘર ભણી વળીએ ઉમંગે,  
{{Block center|'''<poem>ત્યાં આપણે ઘર ભણી વળીએ ઉમંગે,  
વાજી રહે ઘુઘરમાં પશુ કેરી મૈત્રી.  
વાજી રહે ઘુઘરમાં પશુ કેરી મૈત્રી.  
જો એમણે ધરી ધુરા પ્રિય! આપણી, તો
જો એમણે ધરી ધુરા પ્રિય! આપણી, તો
તેં એમનો શિર પરે તૃણભાર લીધો.</poem>}}
તેં એમનો શિર પરે તૃણભાર લીધો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાંચ સૉનેટનું ગુચ્છ ‘આયુષ્યના અવશેષે’ એ પણ આ સંગ્રહની એક ઉત્તમ કૃતિ છે, તેમાં હરિણીના ભાવનાસંવાદી લય ઉપરાંત આ ચિત્રનિર્માણશક્તિ જ મુખ્ય ભાગ ભજવે છે. આરંભમાં જૂની ડમણીનું ચિત્ર લયની મદદથી જ તાદૃશ થઈ જાય છે :

{{Block center|<poem> ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની.</poem>}}
{{Block center|'''<poem> ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અવાવરુ ઘર અને આગંતુકના પડોશીઓએ કરેલા સ્વાગતની બે કડીઓ રાજેન્દ્રની એક સિદ્ધિરૂપે હંમેશાં લેખાશે :
અવાવરુ ઘર અને આગંતુકના પડોશીઓએ કરેલા સ્વાગતની બે કડીઓ રાજેન્દ્રની એક સિદ્ધિરૂપે હંમેશાં લેખાશે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં ન્યૂજ,
{{Block center|'''<poem> ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં ન્યૂજ,
નજર કરી લૈ કામે લાગી જતી વહુઆરુઓ,  
નજર કરી લૈ કામે લાગી જતી વહુઆરુઓ,  
કુતૂહલ થકી પ્રેર્યાં આવી વળ્યાં કંઈ બાળકો,
કુતૂહલ થકી પ્રેર્યાં આવી વળ્યાં કંઈ બાળકો,
Line 64: Line 64:
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા, તક લાધતાં,  
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા, તક લાધતાં,  
ધસી રહી શા! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.</poem>}}
ધસી રહી શા! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અવાવરુ ઘરની જાળીના વર્ણનની એક પંક્તિ કેવી તે સુરેખ છે! –
અવાવરુ ઘરની જાળીના વર્ણનની એક પંક્તિ કેવી તે સુરેખ છે! –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ગગન ઝીલતી જાળી જાળાં થકી અને આંધળી.</poem>}}
{{Block center|'''<poem> ગગન ઝીલતી જાળી જાળાં થકી અને આંધળી.</poem>'''}}
{{Block center|<poem>સીમ કે ગામના વર્ણન ઉપરાંત રાજેન્દ્રની કવિત્વશક્તિ સ્વાભાવિકપણે બીજે ક્યાંય ખીલી ઊઠતી હોય તો તે પ્રેમના કદીક મુગ્ધ, કદીક ગંભીર, કદીક આરતભર્યા પણ હંમેશાં સુકુમાર પ્રસન્ન આલેખનમાં. વર્ણન તો અહીં મલકી ઊઠે જ.</poem>}}
{{Block center|'''<poem>સીમ કે ગામના વર્ણન ઉપરાંત રાજેન્દ્રની કવિત્વશક્તિ સ્વાભાવિકપણે બીજે ક્યાંય ખીલી ઊઠતી હોય તો તે પ્રેમના કદીક મુગ્ધ, કદીક ગંભીર, કદીક આરતભર્યા પણ હંમેશાં સુકુમાર પ્રસન્ન આલેખનમાં. વર્ણન તો અહીં મલકી ઊઠે જ.</poem>'''}}
{{Block center|<poem> ઉરના અજંપાના ઊડે છે આગિયા
{{Block center|'''<poem> ઉરના અજંપાના ઊડે છે આગિયા
{{right|(‘ઝરમરિયો મેહુલો’)}}
{{right|(‘ઝરમરિયો મેહુલો’)}}
હું તો મ્હોરેલી મંજરીની ગંધથી ઘવાયો.
હું તો મ્હોરેલી મંજરીની ગંધથી ઘવાયો.
{{right|(‘અલ્યા મેહુલા!’)}}</poem>}}
{{right|(‘અલ્યા મેહુલા!’)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એવાં ભાવચિત્રણો તો સંગ્રહમાં વેરાયેલાં પડ્યાં છે. પણ ક્યારેક સીધું સરળ ઉચ્ચારણ હોય છે અને એ અપૂર્વ આકર્ષકતા ધારણ કરે છે :
એવાં ભાવચિત્રણો તો સંગ્રહમાં વેરાયેલાં પડ્યાં છે. પણ ક્યારેક સીધું સરળ ઉચ્ચારણ હોય છે અને એ અપૂર્વ આકર્ષકતા ધારણ કરે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ચાર આંખે એક તેજની ધારા.
{{Block center|'''<poem> ચાર આંખે એક તેજની ધારા.
{{right|(‘એ શું હતી મુજ ભૂલ?’)}}
{{right|(‘એ શું હતી મુજ ભૂલ?’)}}
દિલ તણો તવ કેટલો મ્હોરતો મુખસોહામણ ક્ષોભ!
દિલ તણો તવ કેટલો મ્હોરતો મુખસોહામણ ક્ષોભ!
Line 86: Line 86:
...
...
મેં તો મને શોધી લીધો તારી મહીં.
મેં તો મને શોધી લીધો તારી મહીં.
{{right|(‘હું છું ગયો ખોવાઈ’)}}</poem>}}
{{right|(‘હું છું ગયો ખોવાઈ’)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લોકગીતના લયનાં પ્રણયગાનનો મસ્તીહિલ્લોલ રાજેન્દ્રમાં જોવા જેવો જામે છે :
લોકગીતના લયનાં પ્રણયગાનનો મસ્તીહિલ્લોલ રાજેન્દ્રમાં જોવા જેવો જામે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> હો સાંવર થોરી અઁખિયનમેં જોબનિયું ઝૂકે લાલ નાગર સાંવરિયો.
{{Block center|'''<poem> હો સાંવર થોરી અઁખિયનમેં જોબનિયું ઝૂકે લાલ નાગર સાંવરિયો.
મોરી ભીંજૈ ચોરી ચુંદરિયાં તું ઐસો રંગ ન ડાલ નાગર સાંવરિયો.</poem>}}
મોરી ભીંજૈ ચોરી ચુંદરિયાં તું ઐસો રંગ ન ડાલ નાગર સાંવરિયો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પ્રકારનું ઉત્તમ ગીત છે પદમણીને ઉદ્‌બોધન :
આ પ્રકારનું ઉત્તમ ગીત છે પદમણીને ઉદ્‌બોધન :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> મસ મસ ફૂલડે મ્હોર્યો કદંબ ને મ્હોરી છે નાગરવેલ,
{{Block center|'''<poem> મસ મસ ફૂલડે મ્હોર્યો કદંબ ને મ્હોરી છે નાગરવેલ,
સીમાડે સીમાડે પંખીનાં ગાનમાં નાખી જોબનિયે ટ્‌હેલ.  
સીમાડે સીમાડે પંખીનાં ગાનમાં નાખી જોબનિયે ટ્‌હેલ.  
પદમણી! વેણ મારું પાછું મા ઠેલ્ય, મા ઠેલ્ય! –...  
પદમણી! વેણ મારું પાછું મા ઠેલ્ય, મા ઠેલ્ય! –...  
નહિ આગલા નહિ પાછલા ગોરી! વચલા તે ચાર દિનો ખેલ,
નહિ આગલા નહિ પાછલા ગોરી! વચલા તે ચાર દિનો ખેલ,
તારા તે હૈયાની હૈલમાં રૂપાળો લાધ્યો મને છ રંગમહેલ,  
તારા તે હૈયાની હૈલમાં રૂપાળો લાધ્યો મને છ રંગમહેલ,  
પદમણી! વેણ મારું પાછું મા ઠેલ્ય, મા ઠેલ્ય! –...</poem>}}
પદમણી! વેણ મારું પાછું મા ઠેલ્ય, મા ઠેલ્ય! –...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રાજેન્દ્રનાં પ્રણયકાવ્યોમાં પ્રણયની વિષમતા-વિષમયતા, વૈકલ્ય-વૈફલ્ય, એ કશાના સૂરો નથી. છે પ્રણયની મુગ્ધ ચારુતા, સહ-જીવનની રસ-સભરતા, આત્મસંતર્પક સાયુજ્ય-સિદ્ધિનું આલેખન. એથી ‘યોગહીણો વિયોગ’ પણ અભદ્ર થતું બચ્યું છે. સર્વત્ર પ્રેમકાવ્યોમાં શુચિતાની મુદ્રા છે. પ્રેમ એ જીવનના પરમ વિકાસમાં ઉપકારક તત્ત્વ છે એવી કવિની કોઈક અસ્પષ્ટ ગૂઢ શ્રદ્ધા એમાં કારણભૂત હોય. ‘હે મુગ્ધ લજ્જામયિ’ જેવું એક રમ્ય (જોકે કોટિ-conceit) કાવ્ય ગાનાર કવિ ‘નિખિલ સહુને આલિંગીને રતિ ઉરની રમે’ એ ભાવથી પણ આકર્ષાય છે. ‘પ્રિય, તવ વય સંધિકાલ’ ગાનારાએ ‘આવત ને જનારનો’ અને ‘આનંદનો કરુણ વિહ્‌વલ ક્રંદના તણો’ સંધિકાલ પણ જોયેલો છે. એટલે આ સંગ્રહનાં કાવ્યોમાં – શૃંગારનાં કાવ્યોમાં પણ – ઉપશમની શુભ્ર રેખા ઊપસી આવતી દેખાય તો તેમાં આશ્ચર્ય નથી.

રાજેન્દ્રની કવિત્વશક્તિ જેમાં સ્વાભાવિકપણે ખીલતી જતી જણાતી હોય એવી ત્રીજી વસ્તુ તે આ ઉપશમમાં લય શોધતી હૃદયની સર્વસ્પર્શી અભિસારવૃત્તિ ગણાય. એ કહે છે :
રાજેન્દ્રની કવિત્વશક્તિ જેમાં સ્વાભાવિકપણે ખીલતી જતી જણાતી હોય એવી ત્રીજી વસ્તુ તે આ ઉપશમમાં લય શોધતી હૃદયની સર્વસ્પર્શી અભિસારવૃત્તિ ગણાય. એ કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ઘરને તજીને જનારને
{{Block center|'''<poem> ઘરને તજીને જનારને
મળતી વિશ્વતણી વિશાળતા.
મળતી વિશ્વતણી વિશાળતા.
{{right|(‘એકલ’)}}</poem>}}
{{right|(‘એકલ’)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સંગ્રહને અંતે થોડાંક જૂની-નવી ઢબનાં ભક્તિકાવ્યો છે તેમાં આ વૃત્તિનો જેટલો સ્વાભાવિક ઉન્મેષ નથી તેટલો એમનાં ઉત્તમ કાવ્યોના નિર્વહણમાં છે. ‘શ્રાવણી મધ્યાહ્‌ને’નો શામક અંત આપણે જોયો. ‘આયુષ્યના અવશેષે’ની છેલ્લી પંક્તિઓ છે :

{{Block center|<poem> ગહન નિધિ હું, મોજાંયે હું, વળી ઘનવર્ષણ,  
{{Block center|'''<poem> ગહન નિધિ હું, મોજાંયે હું, વળી ઘનવર્ષણ,  
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.</poem>}}
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્રીજું એક ઉત્તમ કાવ્ય ‘શેષ અભિસાર’ (જેમાં ‘અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું ’ એ મૃત્યુના સ્ત્રી પ્રત્યેના ઉદ્‌ગારમાં કોઈ અદ્‌ભુત સુંદર દર્શન વ્યક્ત થયું છે) તે પણ યોગ્ય રીતે સર્વ સ્વજનોના

{{Block center|<poem> શાન્તિ હો ગતને,
{{Block center|'''<poem> શાન્તિ હો ગતને,
પૂંઠે રિક્તને શાન્તિ ‘શાન્તિ’ હો...</poem>}}
પૂંઠે રિક્તને શાન્તિ ‘શાન્તિ’ હો...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
– એ ઉદ્‌ગાર આગળ વિરમે છે.
– એ ઉદ્‌ગાર આગળ વિરમે છે.
રાજેન્દ્ર શ્રેયઃસાધક અધિકારી વર્ગના સંપર્કમાં અમસ્તા જ રહ્યા નથી. શ્રી ઉપેન્દ્રાચાર્ય અને શ્રી ત્રિલોકચંદ્રસૂરિ(જે બંનેને ‘ધ્વનિ’નું અર્પણ થયું છે)ના સંપર્કથી પોષાયેલી પણ એમને પોતાને સહજ એવી આ વૃત્તિ લાગે છે, જેનું ઉચ્ચારણ સંગ્રહના પહેલા કાવ્યમાં જ, યોગ્ય રીતે, મળે છે :

{{Block center|<poem> નિરુદ્દેશે  
{{Block center|'''<poem> નિરુદ્દેશે  
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ,  
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ,  
પાંશુ-મલિન વેશે...  
પાંશુ-મલિન વેશે...  
Line 128: Line 128:
નિખિલના સહુ રંગ,...
નિખિલના સહુ રંગ,...
હું જ રહું વિલસી સહુ સંગ ને  
હું જ રહું વિલસી સહુ સંગ ને  
હું જ રહું અવશેષે...</poem>}}  
હું જ રહું અવશેષે...</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણા આ કવિનું જીવન અને સર્જન ભલે નિરુદ્દેશે હોય, અને
આપણા આ કવિનું જીવન અને સર્જન ભલે નિરુદ્દેશે હોય, અને
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem> ગુંજરતો વહ્યો ધ્વનિ  
{{Block center|'''<poem> ગુંજરતો વહ્યો ધ્વનિ  
તરંગ-આવૃત્ત અનંત શાન્તમાં
તરંગ-આવૃત્ત અનંત શાન્તમાં
{{right|(‘ને એ જ તું ?’)}}</poem>}}
{{right|(‘ને એ જ તું ?’)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમ ક્યાંક આડવાતમાં એ કહે છે તેમ આ સંગ્રહ ‘ધ્વનિ’ (અને અનુ- ‘ધ્વનિ’ઓ) પણ ભલે ગુંજન કરતાં કરતાં અનંત શાંતિમાં શમે – બધું જ શમવાનું છે તો!  – પણ તે દરમ્યાન ગુજરાતી ભાષા બોલનારાંનો ઘણો ઉદ્દેશ સધાયો હશે – ઉચ્ચ કાવ્યાનંદનું સંતર્પકારી પાન એણે એમને કરાવ્યું હશે.

Line 148: Line 148:
એક મહાન કવિ તરીકે ટાગોરની (જેમ સૌ અતીત મહાન કવિઓની) પ્રતિભાસૃષ્ટિની અસર આપણા કવિઓ ઉપર હંમેશાં પડ્યાં કરે એ ઇષ્ટ છે. પ્રહ્‌લાદમાં ટાગોર ઉપરથી સુરેખ ‘અનુ-સર્જન’ કરવાની આગવી શક્તિ છે તે આવકાર્ય જ છે. રાજેન્દ્રની

{{Block center|<poem> ભિખ્ખુ થૈને તવ સમીપ જ્યાં આવિયો માઘ-વાયુ  
{{Block center|'''<poem> ભિખ્ખુ થૈને તવ સમીપ જ્યાં આવિયો માઘ-વાયુ  
તેને તારું પરણ તણું તેં દૈ દીધું ઉત્તરીય.
તેને તારું પરણ તણું તેં દૈ દીધું ઉત્તરીય.
(‘શીમળાને”)</poem>}}
(‘શીમળાને”)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—એ પંક્તિઓમાં ટાગોરના ‘શ્રેષ્ઠ ભિક્ષા’નું અનુરણન છે, પણ તે હૃદ્ય અને તેથી આવકારપાત્ર છે. ‘દીવા તેજે નયન બનિયાં અંધ’માં પણ એવું જ આસ્વાદ્ય અનુરણન છે. ‘શેષ અભિસાર’ એ એક ઉત્તમ કાવ્યના મથાળામાં જ ‘છેલ્લું-અંતિમ’ના અર્થમાં બંગાળી ઢબે ‘શેષ’ શબ્દ વાપર્યો છે તે નિર્વાહ્ય નથી, પણ કાવ્યની ‘લ્હેરાતો અંચળો એણે ઓઢ્યો ભ્રૂરેખ ઢાંકતો’ એ પંક્તિમાં મૃત્યુની ટાગોરની કલ્પનાને સાકાર કરતા અવનીબાબુના ચિત્રની છાયા છે તેની સામે ભાગ્યે જ કોઈ ઉંકારો સરખો પણ કરશે. આ આખી કૃતિમાં અને સંગ્રહના પ્રથમ ગીત ‘નિરુદ્દેશે’માં જે રહસ્યવાદ છે તે ટાગોરની યાદ આપનારો છે, છતાં કવિની પોતાની અનુભૂતિની મુદ્રા એ કૃતિઓ ઉપર એવી સ્પષ્ટ ઊઠેલી દેખાય છે કે એમના વ્યક્તિત્વનો સાચો ઉન્મેષ હોય.

Navigation menu