ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પણ તિલોત્તમાનું શું?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પણ તિલોત્તમાનું શું?|શિવકુમાર જોષી}}
{{Heading|પણ તિલોત્તમાનું શું?|શિવકુમાર જોષી}}
પણ તિલોત્તમાનું શું? (શિવકુમાર જોષી; ‘શિવકુમાર જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ', ૧૯૮૫) શાસ્ત્રીય સંગીતના જલસામાં, બે-ત્રણ પ્રયત્ન પછી પણ જે તાન ઉસ્તાદ નન્નુમિયાં પૂરી ન કરી શક્યા તેને જમીનદારની નાની વહુ તિલોત્તમા સરળતાથી પૂરી કરે છે. તેની આવી સિદ્ધિ, એ ગાયિકા વ્રજેશ્વરીદેવીની પુત્રી છે તે રહસ્ય પ્રગટ કરી દે છે. પછી તિલોત્તમાનું શું થયું - એવા વાર્તાશ્રોતાના સવાલનો જવાબ વાર્તાકથક દ્વારા એકાધિક વિકલ્પ રૂપે અપાતો નિરૂપી વાર્તાકાર વાર્તાને સુખદ કલ્પના તથા દુઃખદ વાસ્તવનો સ્પર્શ આપે છે. <br>
'''પણ તિલોત્તમાનું શું?''' (શિવકુમાર જોષી; ‘શિવકુમાર જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ', ૧૯૮૫) શાસ્ત્રીય સંગીતના જલસામાં, બે-ત્રણ પ્રયત્ન પછી પણ જે તાન ઉસ્તાદ નન્નુમિયાં પૂરી ન કરી શક્યા તેને જમીનદારની નાની વહુ તિલોત્તમા સરળતાથી પૂરી કરે છે. તેની આવી સિદ્ધિ, એ ગાયિકા વ્રજેશ્વરીદેવીની પુત્રી છે તે રહસ્ય પ્રગટ કરી દે છે. પછી તિલોત્તમાનું શું થયું - એવા વાર્તાશ્રોતાના સવાલનો જવાબ વાર્તાકથક દ્વારા એકાધિક વિકલ્પ રૂપે અપાતો નિરૂપી વાર્તાકાર વાર્તાને સુખદ કલ્પના તથા દુઃખદ વાસ્તવનો સ્પર્શ આપે છે. <br>
{{right|'''ર.'''}}<br>
{{right|'''ર.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu