નારીસંપદાઃ નાટક/પ્રસ્તાવના(અનુવાદ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 8: Line 8:
શરીફા વીજળીવાળા પાસેથી આપણને બે નાટકોના અનુવાદ મળ્યા છે, અસગર વજાહતનું ઉર્દુ નાટક જિસ લાહોર નઈ દેખ્યા ઓ જન્મ્યાઈ નઈ. જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી, તથા ભીષ્મ સાહનીનું ‘માધવી’. અહીં પસંદ કરેલા નાટક ‘જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી’ના અનુવાદ માટે શરીફા વીજળીવાળાને વર્ષ ૨૦૧૫નો રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો અનુવાદ માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ભારતના વિભાજનની પીડાદાયી કરુણ ક્ષણોને આલેખતું આ નાટક માનવતાનું મહિમાગાન કરતી અનોખી રચના છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|-મીનળ દવે}}
{{right|'''–મીનલ દવે'''}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu