આત્મપરિચય/પરિશિષ્ટ/ સુરેશભાઈનો શૈશવકાળ - ભૂપેન્દ્ર ઉપાધ્યાય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સુરેશભાઈનો શૈશવકાળ|ભૂપેન્દ્ર ઉપાધ્યાય}} {{Poem2Open}} સુરેશભાઈન...")
 
No edit summary
 
Line 17: Line 17:
નવસારી હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયા પછી સુરેશભાઈ માતાપિતાને ત્યાં મુંબઈ પહોંચ્યા ને એલફિન્સ્ટન કોલેજમાંથી એમ. એ. થયા. ગુજરાતીના અધ્યાપક થયા તેમજ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કર્યું. સોનગઢ જેવા પછાત વિસ્તારમાં, મુખ્યત્વે રાનીપરજ છાત્રોની વચ્ચે રહેનાર આ ભાઈઓનો ‘બોર્ડિંગિયાં’ ‘રાનીપરજ’ જેવો ઉલ્લેખ થતો આ કારણે જ્ઞાતિના ગામો કે સ્વજનો એમની બાલ્યાવસ્થામાં ઉપહાસ કરી લેતા. પરંતુ એમણે જે સિદ્ધિ અને વિદ્વત્તા પ્રાપ્ત કર્યા તેથી પછીથી આદરપાત્ર બન્યા. વડોદરા નિવાસ પછી જૂના સંબંધો તથા કૌટુંબિક સંબંધો ઓછા થયા ને એ રમ્ય ભૂતકાળ સ્મૃતિની વસ્તુ બની રહી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<center>&#9724;

Navigation menu