ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/થ/થેન્ક યુ વિશ્વાસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|થેન્ક યુ વિશ્વાસ|અશ્વિની બાપટ}}
{{Heading|થેન્ક યુ વિશ્વાસ|અશ્વિની બાપટ}}
થેન્ક યુ વિશ્વાસ (અશ્વિની બાપટ; ‘૨૦૦૨ની શ્રેષ્ઠ વાર્તાઓ', સં. હિમાંશી શેલત, ૨૦૦૩) પતિ અને પુત્રથી ઉપેક્ષિત અને ઉદાસીન જીવતી અધ્યાપિકા કોશા પર્વતારોહણ શિબિરમાં સાથી અધ્યાપક વિશ્વાસની મૈત્રી પામે છે. સંબંધ વિકસતાં કોશા વિશ્વાસને પૂછે છે: “તું મારી પાસેથી શું ઇચ્છે છે?” એનો વિશ્વાસે આપેલો જવાબ: “કશું જ નહીં, ફક્ત સાંનિધ્ય.” જીવનવિમુખ થઈ રહેતી કોશામાં સુંદર દેખાવાની ઇચ્છા જગવે છે. કથાની સામગ્રીનું અત્યંત લાઘવપૂર્વક થયેલું નિરૂપણ વાચકને, વાર્તામાંના અલિખિત અવકાશો પૂરવાનું સ્વાતંત્ર્ય બક્ષે છે. <br>
'''થેન્ક યુ વિશ્વાસ''' (અશ્વિની બાપટ; ‘૨૦૦૨ની શ્રેષ્ઠ વાર્તાઓ', સં. હિમાંશી શેલત, ૨૦૦૩) પતિ અને પુત્રથી ઉપેક્ષિત અને ઉદાસીન જીવતી અધ્યાપિકા કોશા પર્વતારોહણ શિબિરમાં સાથી અધ્યાપક વિશ્વાસની મૈત્રી પામે છે. સંબંધ વિકસતાં કોશા વિશ્વાસને પૂછે છે: “તું મારી પાસેથી શું ઇચ્છે છે?” એનો વિશ્વાસે આપેલો જવાબ: “કશું જ નહીં, ફક્ત સાંનિધ્ય.” જીવનવિમુખ થઈ રહેતી કોશામાં સુંદર દેખાવાની ઇચ્છા જગવે છે. કથાની સામગ્રીનું અત્યંત લાઘવપૂર્વક થયેલું નિરૂપણ વાચકને, વાર્તામાંના અલિખિત અવકાશો પૂરવાનું સ્વાતંત્ર્ય બક્ષે છે. <br>
{{right|'''ર'''}}<br>
{{right|'''ર'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu